રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન થતા આજે રેસકોર્ષ મેદાનમાં રમેશ પારેખ રંગભવનમાં યોજાયેલ પ્રાર્થના સભામાં પણ સંતો-મહંતો- રાજકીય- સામાજિક આગેવાનો, વ્યાપાર-ઉદ્યોગ…
View More સ્વ.વિજયભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં તમામ ક્ષેત્રના લોકો ઉમટ્યાસવારથી અવિરત વરસાદ, બરવાળામાં 6.50, સાયલા-મુળીમાં 5 થી 5.50 ઇંચ
સૌરાષ્ટ્ર-ગુજરાતમા આજે સવારે 6 વાગ્યા સુધીમા 221 તાલુકામા 1 મી.મી. થી માંડી 14 ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારથી પણ મેઘરાજા અવિરત મંડાયા છે અને…
View More સવારથી અવિરત વરસાદ, બરવાળામાં 6.50, સાયલા-મુળીમાં 5 થી 5.50 ઇંચજિલ્લા પંચાયતની દિવાલ પડતા મકાન ધરાશાયી
ખાટકીવાસમાં ગરીબ પરિવારનો આશરો છીનવાયો, ઘાત ટળી: ઘટના સ્થળે રમતા બાળકોનો બચાવ રાજકોટ શહેરમાં શનિવારથી શરૂ થયેલ વરસાદે ફરિયાદોનો ઢગલો કર્યો છે. ગઈકાલે રાત્રીના સહકાર…
View More જિલ્લા પંચાયતની દિવાલ પડતા મકાન ધરાશાયીઆનંદનગરમાં શ્રમિક પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણને ઈજા
આજી જીઆઈડીસીમાં આવેલા આનંદનગરમાં શ્રમિક પાડોશી પરિવાર વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં પુત્રા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાયા હતાં. આ બનાવ…
View More આનંદનગરમાં શ્રમિક પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણને ઈજાઅમદાવાદમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી, 16ને બચાવાયા
શાહીબાગના દૂધેશ્વર વિસ્તારમાં મોદીની ચાલી અને મહાકાળી મંદિર નજીક આવેલી ધર્મી સોસાયટીમાં ત્રણ માળની જર્જરિત રહેણાક ઈમારતનો એક હિસ્સો મંગળવારે ધરાશાયી થઈ ગયો હતો. આ…
View More અમદાવાદમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી, 16ને બચાવાયાધોરાજીના ચકચારી ભાદર કોલોની હત્યા કેસમાં 29 વર્ષથી ફરાર મહિલા ઝડપાઇ
ધોરાજીનાં ચકચારી ભાદર કોલોની હત્યા કેસમા સંડોવાયેલ મહીલાને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. આ મહીલા છેલ્લા 29 વર્ષથી ફરાર હોય જેને ધોરાજી પોલીસે વડોદરાથી…
View More ધોરાજીના ચકચારી ભાદર કોલોની હત્યા કેસમાં 29 વર્ષથી ફરાર મહિલા ઝડપાઇલોધિકાના રાવકીમાં શ્રમિક યુવકે દારૂના નશામાં ઝેર પીધું
લોધીકાના રાવકી ગામે કારખાનામાં મજુરી કામ કરતા શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયો હતો.આ બનાવ…
View More લોધિકાના રાવકીમાં શ્રમિક યુવકે દારૂના નશામાં ઝેર પીધુંગોંડલ રોડ મક્કમ ચોક પાસે સામું જોવા મામલે એડવોકેટ સાથે ધોલધપાટ
ગોંડલ રોડ મક્કમ ચોક પાસે સામુ જોવા જેવી નજીવી બાબતે કારચાલક અને તેની સાથે બે અજાણ્યા શખ્સોએ એડવોકેટને બેઝબોલના ધોકા વડે મારમારતા તેમને સારવાર માટે…
View More ગોંડલ રોડ મક્કમ ચોક પાસે સામું જોવા મામલે એડવોકેટ સાથે ધોલધપાટશાપર-વેરાવળમાંથી 86 હજારના ગાંજા સાથે રાજકોટની મહિલાની ધરપકડ
ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવી અને કોને કોને વેચતી હતી તે મામલે વધુ પૂછપરછ શાપર વેરાવળના ઔદ્યોગિક વિસ્તાર કાગશીયાળી માંથી પોલીસે 86 હજારના ગાંજા સાથે…
View More શાપર-વેરાવળમાંથી 86 હજારના ગાંજા સાથે રાજકોટની મહિલાની ધરપકડમૈત્રીકરાર કરીને રહેતી યુવતી છોડીને ચાલી જતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે . આપઘાત કરી લેનારા યુવાને મૈત્રીકરાર કર્યા હતાં. આ યુવતિ તેને…
View More મૈત્રીકરાર કરીને રહેતી યુવતી છોડીને ચાલી જતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત