અગાઉ અનેક વખત પકડાયેલ પેડલર છૂટક ગાંજો વેચતો હોવાનું રટણ કરતા રીમાન્ડ ઉપર પૂછપરછ રાજકોટમાં રથયાત્રાના બંદોબસ્ત વચ્ચે એસઓજીની ટીમે ભગવતીપરા માંથી રૂૂ.1.68 લાખના 16…
View More ભગવતીપરાનો શખ્સ રૂ.1.68 લાખના ગાંજા સાથે ઝડપાયો,સપ્લાયરની શોધખોળલવ ગાર્ડનમાં બેસવા ગયેલા યુવાનનું 47 હજારની રોકડનું પર્સ ચોરનાર રિક્ષાચાલક ઝડપાયો
રેસકોર્સ લવ ગાર્ડનમાં બેસવા ગયેલા યુવાનનું 47 હજારની રોકડ ભરેલું પાકીટ કોઈ તસ્કર ચોરી જતા પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના મામલે…
View More લવ ગાર્ડનમાં બેસવા ગયેલા યુવાનનું 47 હજારની રોકડનું પર્સ ચોરનાર રિક્ષાચાલક ઝડપાયોશાળા નં.99ના મુદ્દે પ્રવેશોત્સવમાં કોંગ્રેસનો હલ્લાબોલ, શાસકોનો ઉધડો લીધો
સ્ટેજ માથે બેસવાના અભરખા હોય તો જવાબ દેવાની ત્રેવડ રાખો, ભાજપ નેતાઓને આડે હાથ લેતા કોંગ્રેસના કાર્યકરો: 222 છાત્રો ભાડાના મકાનમાં ભણતા હોવાથી વિરોધ પ્રદર્શન…
View More શાળા નં.99ના મુદ્દે પ્રવેશોત્સવમાં કોંગ્રેસનો હલ્લાબોલ, શાસકોનો ઉધડો લીધોરાજલક્ષ્મી સોસાયટીના નિવૃત્ત એસટી ડ્રાઈવરનું હદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં મોરબી રોડ ઉપર આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા નિવૃત…
View More રાજલક્ષ્મી સોસાયટીના નિવૃત્ત એસટી ડ્રાઈવરનું હદયરોગના હુમલાથી મોતશાપર-વેરાવળમાં બુધવારીમાં ગુમ થયેલ બાળકને શોધી માતા સાથે મિલન કરાવતી પોલીસ
તા. 25/06/2025 ના રોજ શાપર-વેરાવળ વિસ્તારમાં બુધવારી અનુસંધાનમાં ખુબ જ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજુરો ખરીદી માટે એકઠા થતા હોય બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં અરજદાર…
View More શાપર-વેરાવળમાં બુધવારીમાં ગુમ થયેલ બાળકને શોધી માતા સાથે મિલન કરાવતી પોલીસમાધાપરની સગીરા સહેલીના ઘરે નવયુગપરામાં જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા થતા ફરિયાદ
સહેલીએ સગીરાની માતાને કહ્યું, તમારી દીકરીનો ઘરે આવી જ નથી! જામનગર રોડ માધાપરના ગેઇટ પાસે રહેતી સગીરા પોતાની ફ્રેન્ડના ઘરે નવયુગ પરામાં જવાનું કહી ગયા…
View More માધાપરની સગીરા સહેલીના ઘરે નવયુગપરામાં જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા થતા ફરિયાદમાનસરોવર સોસાયટીમાં માતા સાથે ભાડાનું મકાન ગોતવા નીકળેલા સગીર ઉપર ત્રણ શખ્સોનો હુમલો
શહેરમાં થોરાળા વિસ્તારમાં રહેતો સગીર બાઈક લઈને તેની માતા સાથે માનસરોવર સોસાયટીમાં ભાડાનું મકાન શોધવા ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તુ અહીંયા કેમ ઉભો છે…
View More માનસરોવર સોસાયટીમાં માતા સાથે ભાડાનું મકાન ગોતવા નીકળેલા સગીર ઉપર ત્રણ શખ્સોનો હુમલોપડધરીના તબીબ સરપંચને વેરા બાબતે જાનથી મારવાની ધમકી
પાણી વેરો વધુ આવે છે તેમ કહી ગામના શખ્સે પંચાયતમાં બઘડાટી બોલાવી પડધરીના સરપંચને ગ્રામ પંચાયત ચેમ્બરમાં ઘુસી પાણી વેરો વધુ આવે છે કહી ગામના…
View More પડધરીના તબીબ સરપંચને વેરા બાબતે જાનથી મારવાની ધમકીજર્જરિત શાળા અને શિક્ષકોની ઘટના મામલે કચ્છના બે ગામમાં શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર
ધારાસભ્યની હાજરીમાં બનેલી ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર ગુજરાતમા શાળા પ્રવેશોત્સવ-2025 કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-2025 માટે કચ્છ પહોંચ્યા. પરંતુ મુખ્યમંત્રી…
View More જર્જરિત શાળા અને શિક્ષકોની ઘટના મામલે કચ્છના બે ગામમાં શાળા પ્રવેશોત્સવનો બહિષ્કારકચ્છના કુરનમાં મુખ્યમંત્રી બન્યા શિક્ષક, ભૂલકાઓની આંગળી પકડી કરાવ્યો પ્રવેશ
ભાળકોને ભણાવવા માટે શિક્ષકો સાથે વાલીની પણ જવાબદારી ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છના કુરનમાં…
View More કચ્છના કુરનમાં મુખ્યમંત્રી બન્યા શિક્ષક, ભૂલકાઓની આંગળી પકડી કરાવ્યો પ્રવેશ