જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગોઝારી દુર્ઘટના સર્જાઇ છે. રવિવારે બપોરે લાખાબાવળ ગામના પાટીયા પાસે પુર ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને…
View More લાખાબાવળના પાટિયા નજીક ટ્રકે બાઈકને ઠોકર મારતા બે યુવાનના સ્થળ પર જ મોતજામનગરમાં માતા-પુત્રની સારવાર માટે વ્યાજે પૈસા લેનાર રેલકર્મીએ ફિનાઈલ પીધું
જામનગર નજીક હાપા યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા અને હાપા રેલવે યાર્ડમાં નોકરી કરતા રેલવેના એક કર્મચારીએ જામનગરના ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ફીનાઇલ પીવાનો વારો…
View More જામનગરમાં માતા-પુત્રની સારવાર માટે વ્યાજે પૈસા લેનાર રેલકર્મીએ ફિનાઈલ પીધુંકાલાવડ બાયપાસ પર સલ્ફર ભરેલું ડમ્પર પલટી મારી જતા અફરા તફરી
જામનગર- કાલાવડ બાયપાસ ધોરી માર્ગ પર શનિવારે બપોરે જામનગર થી દહેજ તરફ જઈ રહેલું સલ્ફર ભરેલું એક ડમ્પર અકસ્માતે પલટી મારી ગયું હતું, અને તેમાં…
View More કાલાવડ બાયપાસ પર સલ્ફર ભરેલું ડમ્પર પલટી મારી જતા અફરા તફરીદ્વારકા પંથકના ચકચારી ગૌમાંસ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો
દ્વારકા વિસ્તારમાં ગૌમાંસ અંગેના વર્ષ 2024 માં નોંધાયેલા એક ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ રહેતા એક શખ્સને દબોચી…
View More દ્વારકા પંથકના ચકચારી ગૌમાંસ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયોરાજુલાનાં વાવડી ગામનાં પાટિયા પાસે 5.32 લાખનાં શંકાસ્પદ ડીઝલ સાથે ઇસમ ઝડપાયો
પોલીસે 10 ટીપણા ડીઝલ અને બોલેરો ગાડી કબજે કરી તા.26/06/2025 ના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા નાઓની સુચન મુજબ રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ રાજુલા પો.સ્ટેના ગ્રામ્ય…
View More રાજુલાનાં વાવડી ગામનાં પાટિયા પાસે 5.32 લાખનાં શંકાસ્પદ ડીઝલ સાથે ઇસમ ઝડપાયો2024ના ચોમાસું સત્રમાં વિધાનસભામાં માત્ર 31 ટકા હાજરી
ત્રણ દિવસના સત્રમાં ફકત 57 ધારાસભ્યો દેખાયા અને 73 ટકા ધારાસભ્યોએ માત્ર એક વખત કાર્યવાહીમાં ભાગ લીધો 2024માં 21 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી…
View More 2024ના ચોમાસું સત્રમાં વિધાનસભામાં માત્ર 31 ટકા હાજરીમોરબીમાં પશુ ભરેલ બોલેરો ઝડપાતા બે જૂથ વચ્ચે બઘડાટી
મોરબીના ખાટકીવાસ ચોકમાં એક બોલેરો ગાડીમાં પશુ ભરેલ હોવાનો શક હોય જેથી તેની પાછળ ગૌરક્ષક આવી તપાસ કરતા મામલો તંગ બન્યો હતો અને બંને પક્ષો…
View More મોરબીમાં પશુ ભરેલ બોલેરો ઝડપાતા બે જૂથ વચ્ચે બઘડાટીઉનાના આમોદ્રામાં દીપડાનો ખેડૂત પર હુમલો, હાથમાં ગંભીર ઈજા
વન વિભાગે બેભાન કરી જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડયો ઉના તાલુકાના અમોદ્રા ગામે વહેલી સવારે દીપડાએ એક ખેડૂત પર હુમલો કરતા ગામમાં ભયનો માહોલ છવાયો…
View More ઉનાના આમોદ્રામાં દીપડાનો ખેડૂત પર હુમલો, હાથમાં ગંભીર ઈજાભરૂચના મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગી નેતા હીરા જોટવાની છાતીમાં દુખાવો
ભરૂૂચના રૂૂપિયા 7.49 કરોડના મનરેગા કૌભાંડમાં માસ્ટર માઈન્ડ ગણાતા કોંગી નેતા હીરા જોટવાને પોલીસ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મેડિકલ માટે લઈને આવી હતી. તેઓ હૃદય રોગના…
View More ભરૂચના મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગી નેતા હીરા જોટવાની છાતીમાં દુખાવોરાજ્યમાં 18.20 લાખ હેકટરમાં ખરીફ વાવેતર, 21.38 ટકા લક્ષ્યાંક પૂર્ણ
ગુજરાતમાં ચોમાસાની ઋતુ એ કૃષિ માટે અત્યંત મહત્વપૂર્ણ સમયગાળો ગણાય છે. જૂનના મધ્યથી મેઘસવારીના આગમન સાથે સમગ્ર રાજ્યમાં ખેતીકામ જીવંત બની જાય છે અને ખેડૂતોની…
View More રાજ્યમાં 18.20 લાખ હેકટરમાં ખરીફ વાવેતર, 21.38 ટકા લક્ષ્યાંક પૂર્ણ