અમીબેન મણવર પોતાના સાસુ અને પુત્રવધૂ સાથે મળીને બનાવે છે એક થી એક ચડિયાતી હેન્ડમેડ કસ્ટમાઇઝ વસ્તુઓ દીકરાના લગ્ન વખતે ઘરની સજાવટ,ભેટની અને લગ્નની વસ્તુઓ…
View More કલા સંગાથે ત્રણ પેઢી સમાજને ચીંધે છે નવી રાહબર્મિંગહામમાં શંકાસ્પદ પેકેટ મળ્યું; ટીમ ઇન્ડિયાને હોટેલમાં ગોંધી રખાઇ
સઘન ચેકિંગ બાદ ખેલાડીઓને બહાર જવા છૂટ અપાઇ આજથી બર્મિંગહામમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચની શરૂૂઆત થવાની છે. જોકે આ મેચ પહેલા…
View More બર્મિંગહામમાં શંકાસ્પદ પેકેટ મળ્યું; ટીમ ઇન્ડિયાને હોટેલમાં ગોંધી રખાઇરાજીવ ગાંધીના જીવન અને હત્યા પર આધારિત વેબ સિરીઝ “ધ હન્ટ”
” નાઇનટી ડેઝ” પુસ્તક પર આધારિત સિરીઝ 4 જુલાઇથી સોની લિવ પર ઇન્દિરા ગાંધીના પાત્ર પર એકથી વધુ ફિલ્મ અને સિરીઝ બન્યા પછી હવે રાજીવ…
View More રાજીવ ગાંધીના જીવન અને હત્યા પર આધારિત વેબ સિરીઝ “ધ હન્ટ”સ્મૃતિ મંધાનાએ શેફાલી વર્મા સાથે મળી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
મંધાના 150 T-20 મેચ રમનાર પ્રથમ લેફ્ટ હેન્ડર ખેલાડી પણ બની બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ રમાઈ રહી છે.…
View More સ્મૃતિ મંધાનાએ શેફાલી વર્મા સાથે મળી તોડ્યો વર્લ્ડ રેકોર્ડકોંગ્રેસ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની માગ સામે આંખ આડા કાન કરશે તો સત્તા ગુમાવશે
કર્ણાટકમાં મુખ્ય મંત્રીપદના મામલે પાછો ભડકો થયો છે અને વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધરામૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને જૂથ સામસામે આવી ગયાં છે. ડી.કે. શિવકુમારના નજીક…
View More કોંગ્રેસ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની માગ સામે આંખ આડા કાન કરશે તો સત્તા ગુમાવશે‘કોવિડ રસી અને યુવાઓનાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી…’ ICMR અને AIIMS રિપોર્ટમાં મોટો ખુલાસો
કોરોના પછી હાર્ટ એટેકના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. કેટલાકને ચાલતી વખતે અને કેટલાકને બેઠા બેઠા હાર્ટ એટેક આવી રહ્યા છે. આ સતત…
View More ‘કોવિડ રસી અને યુવાઓનાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી…’ ICMR અને AIIMS રિપોર્ટમાં મોટો ખુલાસો‘હર હર મહાદેવ’ના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ, LG મનોજ સિન્હાએ યાત્રાને લીલી ઝંડી આપી
અમરનાથ યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. આજે અમરનાથ યાત્રા માટે પ્રથમ ટુકડી જમ્મુથી રવાના થઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિન્હાએ ભગવતી…
View More ‘હર હર મહાદેવ’ના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ, LG મનોજ સિન્હાએ યાત્રાને લીલી ઝંડી આપીગાંધીનગર નજીક કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા
ગાંધીનગરના નભોઇ ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાથી આશંકા છે. આ…
View More ગાંધીનગર નજીક કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યાબજારની ઉથલપાથલ છતાં 2025ના પ્રથમ છ માસમાં અબજોપતિઓ કમાયા
સોલાર ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન સત્યનારાયણ નુવાલની સંપત્તિમાં જંગી વધારો: ભારતી એરટેલના સુનિલ મિત્તલ અને આર્સેલરના લક્ષ્મી મિત્તલ બીજા અને ત્રીજા સ્થાને બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના ડેટા અનુસાર,…
View More બજારની ઉથલપાથલ છતાં 2025ના પ્રથમ છ માસમાં અબજોપતિઓ કમાયા1000 કરોડનું કમિશન: મધ્યપ્રદેશ સરકાર મંત્રી સામે તપાસ કરશે
મધ્યપ્રદેશના PHE વિભાગના મંત્રી સંપતિયા DBL પર 1000 કરોડ રૂૂપિયાનું કમિશન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અંગે જાહેર આરોગ્ય ઇજનેરી (PHE) વિભાગે પોતાના…
View More 1000 કરોડનું કમિશન: મધ્યપ્રદેશ સરકાર મંત્રી સામે તપાસ કરશે