વાંગચૂકના દાવા મુજબ તેમને સંસદકૂચમાં જોડાનારા સામે કાનૂની કાર્યવાહી ન કરવાની, આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓને વળતર તથા સંસદમાં ચર્ચાની ખાતરી પણ શિક્ષણ પ્રધાનના રાજીનામાની ખાતરી નહીં…
View More ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય સરકારની 3 ખાતરીવાંગચૂકના અનશનનો અંત, કોકરોચનું આંદોલન યથાવત
મધરાત્રે નાટકીય વળાંક, કેન્દ્રીયમંત્રી નડ્ડાના હસ્તે પારણા કરી લીધા પછી જણાવ્યું કોઇનું રાજીનામું મહત્વનો મુદ્દો નથી સીજેપીના દીપકેની શિક્ષણ પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવા…
View More વાંગચૂકના અનશનનો અંત, કોકરોચનું આંદોલન યથાવતઅનોખી ભક્તિ: 76 વર્ષના ભકતની 700 કિ.મી.ની દંડવત યાત્રા દ્વારકા પહોંચી
દેવભૂમિ દ્વારકાના પવિત્ર જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દરરોજ દેશના વિવિધ રાજ્યમાંથી હજારો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે. ભક્તોમાં કેટલાક એવા પણ હોય છે, જેઓ…
View More અનોખી ભક્તિ: 76 વર્ષના ભકતની 700 કિ.મી.ની દંડવત યાત્રા દ્વારકા પહોંચીવેરાવળ-સાબરમતી વંદેભારત એક્સપ્રેસ 17મી ઓગષ્ટથી બદલાયેલ રૂટ પર દોડશે
રેલવે વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ટ્રેન નંબર 26901/26902 સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન હવે બદલાયેલા રૂૂટ પર કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ…
View More વેરાવળ-સાબરમતી વંદેભારત એક્સપ્રેસ 17મી ઓગષ્ટથી બદલાયેલ રૂટ પર દોડશેથાનગઢ પંથકમાંથી ત્રણ શખ્સો પાંચ હથિયારો સાથે ઝડપાયા, આપનારની શોધખોળ
સુરેન્દ્રનગર એસઓજી ટીમે થાનગઢ પંથકમાંથી પાંચ ગેરકાયદેસર હથિયારો અને ચાર કારતૂસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 65,400 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…
View More થાનગઢ પંથકમાંથી ત્રણ શખ્સો પાંચ હથિયારો સાથે ઝડપાયા, આપનારની શોધખોળભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ લોકો…
View More ભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યોપાણી સ્તર વધવાને કારણે પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનની કેટલીક ટ્રેનો રદ અને આંશિક રીતે રદ
ગવાડી (Gavadi) અને ઉબાર (Ubar) સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટી સુધી પહોંચી જવાના કારણે આ સેક્શનમાં રેલ વ્યવહાર…
View More પાણી સ્તર વધવાને કારણે પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનની કેટલીક ટ્રેનો રદ અને આંશિક રીતે રદમોરબીના જેતપરમાં વીજલાઇન વળતરના વિરોધમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસ આંદોલને જોર પકડયું
મોરબી નજીક જેતપર સ્થિત ’ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી’ ખાતે વીજલાઈન વળતરના નવા ઠરાવના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેમાં આજે અદાણી કંપની અને સરકારની…
View More મોરબીના જેતપરમાં વીજલાઇન વળતરના વિરોધમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસ આંદોલને જોર પકડયુંઅશનીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિર ખાન બહાર, શ્રધ્ધા યથાવત
રાહુલ મોદી બનાવી રહ્યા છે ફિલ્મ ક્રિયેટિવ વાંધાના નામે આમિરે અશનીર ગ્રોવરની બાયોપિક છોડી અશનીર ગ્રોવર કે ફિલ્મમેકર્સે આ ફિલ્મમાં આમિરખાન શ્રદ્ધા કપૂરનો હીરો બનશે…
View More અશનીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિર ખાન બહાર, શ્રધ્ધા યથાવતજુડો સ્ટાર અરૂણકુમાર ડોપ ટેસ્ટમાં ફેલ, કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર
ભારતીય ખેલ જગત માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ સમયે જ ભારતને મોટો ફટકો પડ્યો છે. ભારતના સ્ટાર જુડો ખેલાડી અરુણ કુમાર…
View More જુડો સ્ટાર અરૂણકુમાર ડોપ ટેસ્ટમાં ફેલ, કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર