રાજકોટમાં સેલ્ફ ડ્રાઈવમાં ભાડે આપેલી કાર ઓળવી જવાના જાણે રોજિંદા બની ગયા હોય તેમ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગોંડલના વિવેક હસમુખ ડાભીએ રૂૂા.7…
View More મવડીના યુવાનની સેલ્ફ ડ્રાઈવમાં લીધેલી થાર પરત ન આપતાં ફરિયાદચુડામાં જુગારનો દરોડો: રાજકોટ અને જસદણની મહિલા સહિત છ ઝડપાયા
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચુડા તાલુકાના કોરડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી જેમાં જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત છ શખ્સોને રોકડ…
View More ચુડામાં જુગારનો દરોડો: રાજકોટ અને જસદણની મહિલા સહિત છ ઝડપાયાકોરાટ ચોક નજીક આઇસર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત
શહેરમાં જીવલેણ અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના કોરાટ ચોકથી શુભ ચોકડી વચ્ચે બાઈક અને…
View More કોરાટ ચોક નજીક આઇસર સાથે બાઈક અથડાતા ચાલકનું મોતમવડીના યુવાનનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
માટેલ સોસાયટીનો યુવાન ગઈકાલે બપોરે ઘરેથી નીકળી ગયા બાદ પગલું ભરી લીધું: ઘંટેશ્ર્વર નજીક અજાણ્યા યુવાનનું ટ્રેન અડફેટે ચડી જતાં મોત: વાલીવારસોની શોધખોળ રાજકોટમાં ટ્રેન…
View More મવડીના યુવાનનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાલે મેગા લોક અદાલત: 36710 જેટલા કેસો હાથ પર લેવાશે
ગુજરાત હાઈકોર્ટ, રાજ્ય અને રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આવતીકાલ તા. 12 જૂનના રોજ રાજકોટ શહેર અને જિલ્લાના તાલુકા મથકો ખાતેની તમામ કોર્ટમાં…
View More ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાલે મેગા લોક અદાલત: 36710 જેટલા કેસો હાથ પર લેવાશેતું કેમ બધાની બહેન દીકરીને મારવાની વાત કરે છે? કહી પ્રેમિકાના પૂર્વ પ્રેમીએ યુવકને છરીના ઘા ઝીંકયા
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા રહેતો યુવાન 80 ફુટ રોડ પર નાસ્તો કરતો હતો. ત્યારે પ્રેમીકાનાં પુર્વ પ્રેમી, તેના બનેવી અને પ્રેમીકાએ ધસી આવી છરી વડે…
View More તું કેમ બધાની બહેન દીકરીને મારવાની વાત કરે છે? કહી પ્રેમિકાના પૂર્વ પ્રેમીએ યુવકને છરીના ઘા ઝીંકયાખોડિયારનગરના પ્રૌઢાએ માનસિક બીમારીથી કંટાળી કર્યો આપઘાત
શહેરમા 80 ફુટ રોડ પર આવેલા ખોડીયાર નગરમા રહેતા પ્રૌઢા ઘરેથી નીકળી ગયા બાદ કુવાડવા રોડ પર પહોંચી માનસીક બીમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન…
View More ખોડિયારનગરના પ્રૌઢાએ માનસિક બીમારીથી કંટાળી કર્યો આપઘાતદારૂના ગુનામાં પકડાયેલ ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ સસ્પેન્ડ
રાજકોટ શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોર્ડ નં.10ના ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ મોનિલ શાહનું નામ ખૂલતા તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરેલ છે. રાજકોટ શહેર…
View More દારૂના ગુનામાં પકડાયેલ ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ સસ્પેન્ડશક્તિસિંહ ન માને તો અમિત ચાવડા કોંગ્રેસ અધ્યક્ષ?
જીજ્ઞેશ મેવાણીને વિધાનસભાના વિપક્ષી નેતા બનાવવાનો પણ વ્યૂહ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષપદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં ગઈકાલે રાહુલ ગાંધીની હાજરીમાં ગુજરાત કોંગ્રેસના મોટા…
View More શક્તિસિંહ ન માને તો અમિત ચાવડા કોંગ્રેસ અધ્યક્ષ?ઉપલાકાંઠાને જોડતો ઐતિહાસિક કેસરીપુલ વાહનચાલકો માટે જોખમી
દસકા પહેલાં જ આવરદાપૂર્ણ, મોટી દુર્ઘટનાની રાહમાં તંત્ર : શહેરના ઓવર અને અંડર બ્રિજની મરામત કરાવવા કલેકટરને કોંગ્રેસનું આવેદન વડોદરાના ગંભીર બ્રીજ ઘટનામાં 17 થી…
View More ઉપલાકાંઠાને જોડતો ઐતિહાસિક કેસરીપુલ વાહનચાલકો માટે જોખમી