આજે સેન્ટ્રલ, 14મીએ ઈસ્ટ, 15મીએ વેસ્ટ ઝોન ખાતે ભાજપ પમુખ, પદાધિકારીઓ કોર્પોરેટરો અને અધિકારીઓ લોકોના પ્ર્રશ્ર્નો હલ કરશે રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદમાં તુટેલા રસ્તા અને…
View More રોડ-રસ્તા મુદ્દે ત્રણ દિવસ ઝોનવાઈઝ યોજાશે બેઠકજનસેવા કેન્દ્રોના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર લાંબા સમયથી અટકાવતા હોબાળો
રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ જનસેવા કેન્દ્રોમાં કોન્ટ્રાક્ટ પર કાર્યરત કર્મચારીઓના પગાર ન થતા ભારે દેકારો મચી ગયો છે. કેટલાય કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી, તો…
View More જનસેવા કેન્દ્રોના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર લાંબા સમયથી અટકાવતા હોબાળોછાસવાલા પેઢીમાંથી 8 કિલો વાસી આઈસ્ક્રીમનો નાશ
ખાણીપીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, ત્રણને લાઈસન્સ અંગે અપાઈ નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્લેટિનમ આર્કેડ, ગ્રા.ફ્લોર 1-2, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ…
View More છાસવાલા પેઢીમાંથી 8 કિલો વાસી આઈસ્ક્રીમનો નાશઅકસ્માત વળતર કેસમાં માત્ર 8 માસમાં મૃતકના વારસદારોનું 75 લાખનું જંગી વળતર મંજૂર
જામકંડોરણાનાં ચિત્રાવડ ગામના યુવકનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થતા ક્લેઇમ કેસ દાખલ કર્યો’તો જામકંડોરણા તાલુકાનાં ચિત્રાવડ ગામમાં રહેતાં યુવાનનું વાહન અકસ્માત મૃત્યુ થયું હતું. જે…
View More અકસ્માત વળતર કેસમાં માત્ર 8 માસમાં મૃતકના વારસદારોનું 75 લાખનું જંગી વળતર મંજૂરપ્રોજેકટ અને સ્ક્રીન ખરીદીના નામે બે ગઠિયાની 7.50 લાખની ઠગાઈ
ઢેબર રોડ પર જૂના જકાતનાકા પાસે ન્યુ લાલબહાદુર સોસાયટીમાં રહેતાં અને ગોંડલ રોડ પર ઈલોરા કોમ્પેક્ષમાં સ્ટાર ટેકનોલોજી નામની કાકા ચંદ્રકાંતભાઈની પ્રોજેકટર અને પ્રોજેકટર સ્ક્રીન…
View More પ્રોજેકટ અને સ્ક્રીન ખરીદીના નામે બે ગઠિયાની 7.50 લાખની ઠગાઈછેડતીની અરજીમાં જામીન ઉપર છૂટેલા યુવાને ચિંતામાં ઝેરી ટીકડા ખાઇ લીધા
શહેરમા માંડા ડુંગર વિસ્તારમા આવેલા સદગુરુ પાર્કમા રહેતા યુવકની છેડતીની અરજીનાં આધારે પોલીસે ધરપકડ કરી હતી. જામીન પર છુટેલા યુવકે ચીંતામા ઝેરી ટીકડા ખાઇ લેતા…
View More છેડતીની અરજીમાં જામીન ઉપર છૂટેલા યુવાને ચિંતામાં ઝેરી ટીકડા ખાઇ લીધામાધાપર-બેડી બાયપાસ હાઇ-વે પરથી 1.23 લાખનો દારૂ ભરેલી કાર પકડાઇ : ચાલક ફરાર
રણછોડનગરમાં કારખાનાની ઓફિસ અને રિક્ષામાંથી 23 હજારના દારૂ સાથે 3 પકડાયા: યાજ્ઞિકરોડ પરથી 4 બોટલ સાથે 1 ઝબ્બે શહેરમાં દારૂની હેરાફેરી ઉપર રોક લગાવવા પોલીસ…
View More માધાપર-બેડી બાયપાસ હાઇ-વે પરથી 1.23 લાખનો દારૂ ભરેલી કાર પકડાઇ : ચાલક ફરારઘંટેશ્ર્વર 25 વારિયામાં ગાંજાની પડીકી વહેંચતા પુત્રવધૂ ઝડપાઇ, સાસુ ભાગી છૂટી
ગાંધીગ્રામ પોલીસે 908 ગ્રામ ગાંજો જપ્ત કર્યો, ગાંજો ક્યાંથી આવ્યો? તપાસ શરૂ ઘંટેશ્વર 25 વારીયા કવાટર્સ પાસે પોલીસે દરોડો પાડી સાસુ-વહુ દ્વારા ચાલતાં ગાંજાના ધંધાનો…
View More ઘંટેશ્ર્વર 25 વારિયામાં ગાંજાની પડીકી વહેંચતા પુત્રવધૂ ઝડપાઇ, સાસુ ભાગી છૂટીગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, સતત સર્ચ ઓપરેશન
18 મૃતદેહો બહાર કઢાયા, 1 ઘાયલનું હોસ્પિટલમાં મોત, 2 મૃતદેહો હજુ કાટમાળ નીચે ફસાયેલા સલ્ફયુરિક એસિડ ભરેલા ટેન્કરના કારણે સર્ચ ઓપરેશનમાં અવરોધ, ત્રીજા દિવસે મંત્રી…
View More ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, સતત સર્ચ ઓપરેશનસુલતાનપુરથી ગુમ થયેલી યુવતીને પોલીસે ઇન્દોરથી શોધી કાઢી
ગોંડલ તાલુકા નાં સુલતાનપુર રહેતી યુવતી ઘરેથી નિકળ્યા બાદ પરત નહી ફરતા તેણીનાં પિતા એ સુલતાનપુર પોલીસ માં ગુમસુધા ફરિયાદ કર્યા બાદ સુલતાનપુર પોલીસે તપાસ…
View More સુલતાનપુરથી ગુમ થયેલી યુવતીને પોલીસે ઇન્દોરથી શોધી કાઢી