વાંકાનેર પચીસ વારીયા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન

વાંકાનેર: અહીં વરસાદી પાણીના ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે ગઈ કાલે નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારે ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ…

View More વાંકાનેર પચીસ વારીયા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન

પટેલ પાર્ક વિસ્તારની પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાત

જામનગરમાં પટેલ પાર્ક શેરી નંબર 9 માં રહેતી રમીલાબેન હરેશભાઈ કોઠીયા નામની 45 વર્ષની પટેલ જ્ઞાતિની પરણીત મહિલા પરમદિને સવારે પોતાના ઘેરથી એકાએક ચાલી ગઈ…

View More પટેલ પાર્ક વિસ્તારની પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાત

હાલારમાં જુગારના ચાર દરોડામાં 8 મહિલા સહિત 17 જુગારી ઝડપાયા

જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસ શરૂૂ થાય તે પહેલાજ જુગારની મોસમ શરૂૂ થઈ ગઈ છે, અને મહિલાઓ સહિતના જુગારીયા તત્વો અંજીપાના વડે જુગારની રમતમાં…

View More હાલારમાં જુગારના ચાર દરોડામાં 8 મહિલા સહિત 17 જુગારી ઝડપાયા

10 બૂટલેગર અને માથાભારે તત્વોના ઘરોમાંથી 12.10 લાખની વીજ ચોરી પકડાઇ

જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂૂના ધંધાર્થીઓ અથવા તો માથા ભારે શખ્સોના ઘરમાં આજે ફરીથી ચેકિંગ દરમિયાન 10 મકાનમાંથી…

View More 10 બૂટલેગર અને માથાભારે તત્વોના ઘરોમાંથી 12.10 લાખની વીજ ચોરી પકડાઇ

પટેલ કોલોનીમાં ગંદકીના ગંજ ખડકાયા, સ્થાનિકોમાં રોગચાળાનો ભય

જામનગરના પટેલ કોલોની શેરી નંબર 9 માં મુખ્ય માર્ગ ઉપર ઉકરડા અને કચરાના ઢગલાને લઈને પારાવાર ગંદકી ફેલાય છે, તેમજ તીવ્ર દુર્ગંધ મારી રહી છે.…

View More પટેલ કોલોનીમાં ગંદકીના ગંજ ખડકાયા, સ્થાનિકોમાં રોગચાળાનો ભય

જામજોધપુરના સડોદરમાં ડોક્ટરની ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો શખ્સ પકડાયો

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાંથી ડીગ્રી વગરના એક બોગસ તબીબને એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી જરૂૂરી દવાઓ અને સાધનો વગેરે…

View More જામજોધપુરના સડોદરમાં ડોક્ટરની ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો શખ્સ પકડાયો

મોરબીમાં મોડી રાત્રે રૂા.3.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની તફડંચી

મોરબીમાં શનાળા પાસે રાત્રીના સમયે લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સ રૂૂ.3.50 લાખ રોકડ ભરેલો થેલો ઝપાઝપી કરી ઝૂંટવીને ભાગી ગયો હોવાનું જાણવા…

View More મોરબીમાં મોડી રાત્રે રૂા.3.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની તફડંચી

ગિરનારના જંગલમાં ચંદનચોરો ત્રાટક્યા

  સાતેક વૃક્ષો કાપી નાખ્યાં, ફોરેસ્ટ સ્ટાફ ઉપર કુહાડી-કરવત ફેંકી ભાગી છૂટતા જંગલમાં સર્ચ ઓપરેશન જૂનાગઢના દાતાર જંગલમાં પપુષ્પાથ સ્ટાઇલમાં ચંદનની ચોરીનો બનાવ સામે આવ્યો…

View More ગિરનારના જંગલમાં ચંદનચોરો ત્રાટક્યા

શનિવાર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે, અને હવામાન વિભાગે આજથી 26 જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના દક્ષિણ…

View More શનિવાર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદ ભારતમાં સાતમું સૌથી ધીમું શહેર, ટ્રાફિક સમસ્યાથી મુસાફરો તોબાતોબા

કોલકાતા પ્રથમ સ્થાને, બાદમાં હૈદરાબાદ-ચૈન્નઇ: ટીમટોમનો રિપોર્ટ અમદાવાદમાં દૈનિક મુસાફરી ધીરજની કસોટી બની ગઈ છે. SG રોડ, CG રોડ અને આશ્રમ રોડ જેવી ધમનીઓની જીવનરેખા…

View More અમદાવાદ ભારતમાં સાતમું સૌથી ધીમું શહેર, ટ્રાફિક સમસ્યાથી મુસાફરો તોબાતોબા