બિહાર મતદાર યાદી સુધારણા મામલે વિપક્ષે હોબાળો કરતાં ઓમ બિરલા વિફર્યા: પ્લેકાર્ડ સામે પણ લાલ આંખ: હોબાળો ચાલુ રહેતા સંસદ આવતીકાલ સુધી સ્થગિત બુધવારે લોકસભામાં…
View More સંસદમાં શેરીઓ જેવું વર્તન કરો છો: લોકસભા અધ્યક્ષ લાલઘૂમકાર લે-વેચના ધંધાર્થીનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ગુરૂદેવ પાર્કના યુવાને શાસ્ત્રી મેદાન પાસે પગલું ભર્યુ; સ્યુસાઇડ નોટના આધારે તપાસ જારી રાજકોટમા પોલીસની ધાક ઓસરી હોય તેમ વ્યાજનાં વરુઓ બેફામ થયા છે. વ્યાજખોરોનાં…
View More કાર લે-વેચના ધંધાર્થીનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં ખોટા અવશેષો સોંપી દેવાયા
લંડનમાં ચકાસણી દરમિયાન જાણ થયાનો પીડિત પરિવારના વકીલનાં દાવાથી ખળભળાટ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારોએ ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે. અકસ્માતમાં માર્યા…
View More અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ખોટા અવશેષો સોંપી દેવાયાશુક્રવારે ગૃહમંત્રી રાજકોટમાં
રેન્જ સાઈબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, લોકોને પણ સાંભળશે કાલે કચ્છ, સાંજે મોરબીમાં કાર્યક્રમો, રાત્રીરોકાણ પણ રાજકોટમાં કરે તેવી શક્યતા તૈયારી માટે પાંચ જિલ્લાના પોલીસ અધિક્ષકો…
View More શુક્રવારે ગૃહમંત્રી રાજકોટમાંભેળસેળિયાઓની ખેર નથી; 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ થશે
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006માં થશે ધરખમ ફેરફાર, નાગરિકો પાસે સૂચનો મગાવાયા સમગ્ર ગુજરાતમાં ખાધ પદાર્થમાં ભેળસેળ કરનારા માટે સરકાર કડક પગલા લેવાની તૈયારીમાં છે.…
View More ભેળસેળિયાઓની ખેર નથી; 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ થશેડુંગળીમાં છુપાવી ગોંડલ આવતો રૂા. 1.04 કરોડનો દારૂ ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના ટ્રક ડ્રાઈવરની ધરપકડ, ભાણવડના બૂટલેગરનું નામ ખુલ્યું: બગોદરા નજીક અમદાવાદ ગ્રામ્ય એલસીબી ત્રાટકી વાપીથી ડુંગળીની આડમાં લઈ ગોંડલ તરફ આવતો રૂૂ.1.04 કરોડ રૂૂપિયાનો…
View More ડુંગળીમાં છુપાવી ગોંડલ આવતો રૂા. 1.04 કરોડનો દારૂ ઝડપાયોદિલ્હીમાંથી આખુ નકલી દૂતાવાસ ઝડપાયું, ભારે ખળભળાટ
અસ્તિત્વમાં ન હોય તેવા દેશોના નામે વર્ષોથી ચાલતા ધુપ્પલનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય હવાલા રેકેટ પણ ખુલ્યું રાજદ્વારી નંબર પ્લેટોવાળી લકઝરી મોટર કાર્સ, એક ડઝન પાસપોર્ટ, અલગ…
View More દિલ્હીમાંથી આખુ નકલી દૂતાવાસ ઝડપાયું, ભારે ખળભળાટગુજરાતમાં આવશે 1086.86 કરોડનું મૂડીરોકાણ : ઉદ્યોગમંત્રી
સરકાર દ્વારા 15થી વધુ મોટા ઉદ્યોગોને મંજૂરી અપાઇ, 3000થી વધારે લોકોને રોજગારી મળશે: બળવતસિંહ રાજપૂત ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રાજ્યમાં મોટા ઉદ્યોગોને…
View More ગુજરાતમાં આવશે 1086.86 કરોડનું મૂડીરોકાણ : ઉદ્યોગમંત્રીપ્રાથમિક શાળામાં ખાનગી એજન્સીઓ દ્વારા કરારી શિક્ષકોની ભરતી કરવા પ્રક્રિયા શરૂ
રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં આઉટ સોર્સિંગથી શાળા સહાયકની નિમણૂક કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લાઓને પરિપત્ર કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરીમાં આ અંગેનો…
View More પ્રાથમિક શાળામાં ખાનગી એજન્સીઓ દ્વારા કરારી શિક્ષકોની ભરતી કરવા પ્રક્રિયા શરૂગુજરાત રાજ્યની 8884 પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટ ટેકનોલોજી 2.0 અમલમાં
દેશભરની પોસ્ટ ઓફિસો વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. પોસ્ટ વિભાગે 22 જુલાઈ, 2025ના રોજ આઈ.ટી 2.0 આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત…
View More ગુજરાત રાજ્યની 8884 પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટ ટેકનોલોજી 2.0 અમલમાં