ભારત સામેના ટેરિફ યુદ્ધ વચ્ચે, અમેરિકાએ વધુ એક મોટો દાવો કર્યો છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘યુદ્ધ’…
View More ભારત-પાક. યુધ્ધમાં અમેરિકાએ સીધી દખલ કરી હતી: રૂબિયોકાર અકસ્માતમાં બચી ગયા પછી ડેપ્યુટી સીએમ બગડયા: અમને ભંગાર જેવી ગાડી આપી છે
શ્રીનગરથી મુઘલ રોડ થઈને પૂંચમાં બાબા બુદ્ધ અમરનાથના દર્શન કરવા આવી રહેલા નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીના વાહનનું ટાયર રસ્તામાં ફાટ્યું અને આગ લાગી ગઈ હતી.…
View More કાર અકસ્માતમાં બચી ગયા પછી ડેપ્યુટી સીએમ બગડયા: અમને ભંગાર જેવી ગાડી આપી છેપુતિન પહેલાં ઝેલેન્સ્કીને મળે: રશિયા સામે શરત મૂકતા ટ્રમ્પ
જાન્યુઆરીમાં બીજી વખત સત્તામાં પાછા ફરેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન-રશિયા યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સાત મહિનામાં ઓછામાં ઓછા સાત વખત બંને…
View More પુતિન પહેલાં ઝેલેન્સ્કીને મળે: રશિયા સામે શરત મૂકતા ટ્રમ્પસલમાન ખાન સાથે જે કામ કરશે તે મરી જશે, કપિલ શર્માના કેફે પર ગોળીબાર પછી ધમકી
હાસ્ય કલાકાર કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ કેપ્સ કાફે પર બે વાર ગોળીબાર કરવામાં આવ્યો છે. હવે આ મામલે એક મોટી અપડેટ બહાર આવી છે.…
View More સલમાન ખાન સાથે જે કામ કરશે તે મરી જશે, કપિલ શર્માના કેફે પર ગોળીબાર પછી ધમકીદોષિતની સજા સ્થગિત કરવા અલ્હાબાદ હાઈકોર્ટના ઈનકારથી સુપ્રીમ નારાજ: ફરી સુનાવણીનો આદેશ
સુપ્રીમે ફરી એકવાર અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર ઊંડી નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોને લાગુ કર્યા વિના, દોષિતની સજાને સ્થગિત કરવાનો…
View More દોષિતની સજા સ્થગિત કરવા અલ્હાબાદ હાઈકોર્ટના ઈનકારથી સુપ્રીમ નારાજ: ફરી સુનાવણીનો આદેશવોટચોરી, સોગંદનામા મામલે હવે ચૂંટણી પંચ-રાહુલ સામસામે
આરોપો મામલે એફિડેવિટની ચૂંટણીપંચની માગણીનો જવાબ આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું, મેં સાંસદ તરીકે સોગંદ લીધા છે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે…
View More વોટચોરી, સોગંદનામા મામલે હવે ચૂંટણી પંચ-રાહુલ સામસામેજુગાર રમતા ચેતજો, પત્તા આરપાર જોઇ શકાય તેવા લેન્સ ઝડપાયા
મોબાઇલની ખાસ એપ. મારફતે પત્તા બાટતા જ કોણ બાજી મારશે તેની જાણ થઇ જાય, ક્રાઇમ બ્રાંચ દ્વારા મોટા રેકેટનો પર્દાફાશ લેન્સ, કેમિકલ યુકત પત્તા અને…
View More જુગાર રમતા ચેતજો, પત્તા આરપાર જોઇ શકાય તેવા લેન્સ ઝડપાયામંગળવારે CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં, તિરંગા યાત્રાનું કરાવશે પ્રસ્થાન
તા.12 ઓગષ્ટના રોજ સવારે 08:30 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી તિરંગા યાત્રા યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી…
View More મંગળવારે CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં, તિરંગા યાત્રાનું કરાવશે પ્રસ્થાનતા.8 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર, UCC સહિતના એજન્ડા
ગુજરાત વિધાનસભા ના ચોમાસુ સત્ર ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. માનનીય રાજ્યપાલે વિધાનસભાનું સાતમું સત્ર આહ્વાન કર્યું છે, જે 8, 9 અને 10 સપ્ટેમ્બર,…
View More તા.8 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર, UCC સહિતના એજન્ડારાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટા કનેક્શનો મેળવવા મુશ્કેલ, વીજલાઇનો ઓવરલોડ
સ્માર્ટ સિટી માટે આગોતરું આયોજન કરવા, નવા સબ સ્ટેશનોની કામગીરી ઝડપી કરવા, નવા એરિયાના સબ ડિવિઝનમાં જરૂરી વ્યવસ્થા કરવા સહિતના વીજપ્રશ્ર્નોની રજૂઆત: રાજકોટ ચેમ્બર આયોજિત…
View More રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટા કનેક્શનો મેળવવા મુશ્કેલ, વીજલાઇનો ઓવરલોડ