સાત રાજ્યોમાં તપાસ બાદ સ્ટેટ મોનિટરીંગ સેલને મળેલી સફળતા, કોચીની હોટલમાંથી હાર્દિકસિંહ સહિત ત્રણ ઝડપાયા રાજકોટના અમીનમાર્ગ ઉપર મિત્રની હત્યામાં જેલમાં રહેલા અને પેરોલ જમ્પ…
View More રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ પ્રકરણનો સૂત્રધાર કેરળથી ઝડપાયોમાણાવદરના ખાંભલા ગામે બેંકના ક્રેડીટ કાર્ડમાં રિવોર્ડના બહાને 2.83 લાખની ઠગાઇ
સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ઓનલાઇન કરેલી અરજીના આધારે ફરિયાદ ખાંભલા ગામનાં ડ્રાઈવરને અજાણ્યા શખ્સે બેંકનાં ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઇન્ટની લાલચ આપી 2.83 લાખ ઉપાડી લઈ અને…
View More માણાવદરના ખાંભલા ગામે બેંકના ક્રેડીટ કાર્ડમાં રિવોર્ડના બહાને 2.83 લાખની ઠગાઇબોળચોથે ગૌપૂજન સાથે જન્માષ્ટમી પર્વનો ઉલ્લાસમય પ્રારંભ
અઠવાડિયા સુધી હરવા ફરવા અને મેળામાં મહાલવા લોકો આતુર, ઠેર ઠેર ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો દિવાળી પછી બીજા નંબરના સૌથી મોટા હિંદુ તહેવાર જન્માષ્ટમીનો આજે બોળચોથીથી…
View More બોળચોથે ગૌપૂજન સાથે જન્માષ્ટમી પર્વનો ઉલ્લાસમય પ્રારંભદ્વારકામાં બેફામ દોડતી કાર હોટેલમાં ઘૂસી ગઇ, વ્યાપક નુકસાની
રાજકોટના ગૌતમ નગર વિસ્તારમાં રહેતા આદિત્ય અતુલભાઈ સિંઘવ નામના 19 વર્ષના યુવાને તેની પાસે રહેલી જીજે 03 જે.સી. 0895 નંબરની મહેન્દ્રા વેરીટો મોટરકારને પુરઝડપે અને…
View More દ્વારકામાં બેફામ દોડતી કાર હોટેલમાં ઘૂસી ગઇ, વ્યાપક નુકસાનીખાનગી શાળાઓની એકતામાં ભંગાણ, અલગ મંડળની રચના
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની નીતિઓથી નારાજ નાના સંચાલકોએ પોતાની ટીમ ઉભી કરી: રજૂઆતોને ન્યાય નહીં મળતો હવોની રાવ ખાનગી શાળાઓના ઉદ્રભવતા પ્રશ્ર્નોના નિરાકરણ અને શિક્ષણને…
View More ખાનગી શાળાઓની એકતામાં ભંગાણ, અલગ મંડળની રચનાસાયલાની નાગડકામાંથી મિનરલ વોટરની આડમાં ચાલતી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇ
સંચાલક પુત્ર ફરાર, પિતા ઝડપાયા: દર અઠવાડિયે ફેકટરીમાં કામ કરતા માણસો બદલી નખાતા: એક વર્ષથી ધમધમતા પ્લાન મામલે પોલીસને ગંધ પણ ન આવી સાયલાના નાગડકાની…
View More સાયલાની નાગડકામાંથી મિનરલ વોટરની આડમાં ચાલતી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇમાણાવદરના ચુડવા ગામે સૈયળ માતાજીના મંદિરના તાળા તોડી 70 હજારની રોકડ ભરેલી દાનપેટીની ચોરી
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલા ચુડવા ગામના પ્રાચીન કુળદેવી સૈયળમાતાજીના મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ મંદિરની દાનપેટીનું તાળું તોડીને અંદરથી આશરે 70,000ની…
View More માણાવદરના ચુડવા ગામે સૈયળ માતાજીના મંદિરના તાળા તોડી 70 હજારની રોકડ ભરેલી દાનપેટીની ચોરીદ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓનો પ્રારંભ
સાતમ, આઠમ અને નોમ ત્રણ દિવસ ભગવાનની ભક્તિમાં રંગાશે ભકતજનો : જગતમંદિર રંગબેરંગી લાઈટોથી ઝગમગશે : ડોમ બાંધવાના શરૂ, સમગ્ર નગરીને અદ્ભૂત શણગારાશે : કિર્તીસ્થંભ…
View More દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓનો પ્રારંભદ્વારકા જિલ્લાના નશીલા સીરપ પ્રકરણના ત્રણ આરોપી પાસામાં પુરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે પોલીસ તંત્ર દ્વારા નશાયુક્ત પીણા સંદર્ભેની કરવામાં આવેલી કાર્યવાહીમાં દુકાનદારો, વિક્રેતાઓ, હોલસેલ વેપારીઓ ઉપરાંત પ્રોડક્શન યુનિટ સુધી તપાસ ચલાવીને…
View More દ્વારકા જિલ્લાના નશીલા સીરપ પ્રકરણના ત્રણ આરોપી પાસામાં પુરાયાબેંકોને ઉઘાડી લૂંટનો પરવાનો; RBIએ હાથ ઉંચા કર્યા
ICICI દ્વારા લઘુતમ બેલેન્સ 50,000 કરવાના નિર્ણય સામે હોબાળા વચ્ચે ગવર્નરે કહ્યું, બેંકો સ્વતંત્ર RBI ના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે બેંકોને…
View More બેંકોને ઉઘાડી લૂંટનો પરવાનો; RBIએ હાથ ઉંચા કર્યા