લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. તેમણે મતદાર યાદીમાં ગોટાળા અને મતદાર યાદી સુધારણાના મુદ્દા પર ફરીથી ચૂંટણી પંચ પર…
View More પિકચર અભી બાકી હૈ: બિહારના SIR મામલે રાહુલે ચૂંટણી પંચને ફરી ઘેર્યુંમુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવો
પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિને પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર પર જોરદાર હુમલો કર્યો છે, જેમણે છેલ્લા બે મહિનામાં બે વાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More મુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવોલોટરી નહીં લાયકાત-પગારના આધારે H-1B વિઝાની ફાળવણી: દરખાસ્તને વ્હાઇટ હાઉસની મંજૂરી
વ્હાઇટ હાઉસના માહિતી અને નિયમનકારી બાબતોના કાર્યાલયે એક પ્રસ્તાવિત નિયમને મંજૂરી આપી છે જે વિશેષ વ્યવસાય કામદારોને H-1Bવિઝા ફાળવવાની રીત બદલી શકે છે. આ પગલું…
View More લોટરી નહીં લાયકાત-પગારના આધારે H-1B વિઝાની ફાળવણી: દરખાસ્તને વ્હાઇટ હાઉસની મંજૂરીગડગડતા રૂપિયાને ટકાવવા RBIએ 43819 કરોડ ડોલર વેચ્યા
ટ્રમ્પના 50% ટેરિફ વોરથી રૂપિયાની હાલત ખરાબ, જૂલાઈમાં છઇઈંની જંગી વેચવાલી છતાં રૂપિયો ડોલર સામે 87.89ના તળિયે પહોંચ્યો : બ્લૂમબર્ગ રીપોર્ટ ભારતીય રિઝર્વ બેંકે…
View More ગડગડતા રૂપિયાને ટકાવવા RBIએ 43819 કરોડ ડોલર વેચ્યાકોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?
રૈયા રોડ ઉપર ખાડાના કારણે સ્કૂટર ઉથલી પડતાં કરૂણ મોત અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા, ઈજાગ્રસ્ત વૃધ્ધને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ જીવ…
View More કોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?યાજ્ઞિક રોડ જન્માષ્ટમી પહેલા નહીં ખુલે, મેળામાં ટ્રાફિક સમસ્યા વકરવાનો ખતરો
14મીએ RCCનું કામ પૂરૂ થશે, ત્યારબાદ એક અઠવાડીયું લાગશે રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારો અને લોકમેળા પૂર્વે યાજ્ઞિક રોડ પરના વોંકળા પર બોકસ કલ્વર્ટ બનાવવાની કામગીરી…
View More યાજ્ઞિક રોડ જન્માષ્ટમી પહેલા નહીં ખુલે, મેળામાં ટ્રાફિક સમસ્યા વકરવાનો ખતરોમુસ્લિમ દંપત્તી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઇ શકે છે: ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદો
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે (12મી ઓગસ્ટ) મુસ્લિમ દંપતિના છૂટાછેડા કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે, મુસ્લિમ દંપતિ પણ મુબારત એટલે કે મૌખિક…
View More મુસ્લિમ દંપત્તી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઇ શકે છે: ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદોPh.Dના વિદ્યાર્થીઓ ફાળવવાનું બંધ કરતા ગાઇડનશીપ ડિગ્રી પરત આપવાની ચિમકી
સૌ.યુનિ. સંલગ્ન કોલેજના અધ્યાપક મંડળ દ્વારા કુલપતિને 15 દિવસનું અલ્ટીમેટમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચડીના એક વિવાદમાંથી નિકળી બીજા વિવાદમાં ફસાઇ છે. પીજી સેન્ટર વગરની કોલેજોના પ્રોફેસરોને…
View More Ph.Dના વિદ્યાર્થીઓ ફાળવવાનું બંધ કરતા ગાઇડનશીપ ડિગ્રી પરત આપવાની ચિમકીSTના ડ્રાઇવર-કંડકટર પર વધેલા હુમલા અટકાવવાના પગલા ભરવા માંગ
ગુજરાત રાજય એસ.ટી. કર્મચારી મહામંડળ દ્વારા વડી કચેરીમાં રજૂઆત ST નિગમનાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ રાજ્યની મુસાફર જનતાની સેવા કરવામાં પાછીપાની કરતા નથી, પછી ભલે…
View More STના ડ્રાઇવર-કંડકટર પર વધેલા હુમલા અટકાવવાના પગલા ભરવા માંગઅનિરુદ્ધસિંહની જેલમાફી સામે કરેલ હરેશ સોરઠિયાની અરજી માન્ય, ગમે તે ઘડીએ ચૂકાદો
હાઇકોર્ટમાં પૂર્વ IPS બિષ્ટ અને અનિરુદ્ધસિંહ રીબડાની અરજદારની ઓળખ ચકાસવાની દલીલો ચાલી નહીં, કોર્ટનું કામ અરજદારની ઓળખ તપાસવાનું નથી : હાઈકોર્ટનું અગત્યનું અવલોકન ગુજરાત હાઈકોર્ટમાં…
View More અનિરુદ્ધસિંહની જેલમાફી સામે કરેલ હરેશ સોરઠિયાની અરજી માન્ય, ગમે તે ઘડીએ ચૂકાદો