આયુષમાન ખુરાના અને શર્વરી હાલમાં રાજશ્રી પ્રોડક્શન્સની ’યે પ્રેમ મોલ લિયા’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ અલગ-અલગ જગ્યાએ થઈ રહ્યું છે ત્યારે…
View More બાણગંગા તળાવ બન્યું આયુષ્માનની ‘યે પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ લોકેશનBCCI એક્શનમાં, ભારતીય ખેલાડીઓ હવે ઉંમરની છેતરપિંડી નહીં કરી શકે
ભારતીય ક્રિકેટમાં લાંબા સમયથી ચાલી આવતી અને યુવા તકોને હડપતી ’ઉંમરની છેતરપિંડી’ની ગંભીર સમસ્યા સામે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ હવે લાલ…
View More BCCI એક્શનમાં, ભારતીય ખેલાડીઓ હવે ઉંમરની છેતરપિંડી નહીં કરી શકેકોકરોચ જનતા પાર્ટી આંદોલન પર બનેશ ફિલ્મ, શિર્ષક નક્કી
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન બાદ હેડલાઇન્સમાં આવેલી ’કોકરોચ જનતા પાર્ટી’ ની વાર્તા મોટા પડદા પર આવવાની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. આ આંદોલન પર…
View More કોકરોચ જનતા પાર્ટી આંદોલન પર બનેશ ફિલ્મ, શિર્ષક નક્કીવિદર્ભ ક્રિકેટ એસો.માં સિલેક્શન ન થતા મહિલા ક્રિકેટરનો આપઘાત
ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ બનાવવાનું સપનું જોતી નાગપુરની રહેવાસી 17 વર્ષની ક્રિકેટર અદિતિ મોરેશ્વર ચૌકાંડેએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું…
View More વિદર્ભ ક્રિકેટ એસો.માં સિલેક્શન ન થતા મહિલા ક્રિકેટરનો આપઘાત12 મેદાન પર રમાશે 2027 વર્લ્ડ કપની 57 મેચો
ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 ની તૈયારીઓ હવે તેજ થઈ ગઈ છે. ICC એ 30 જુલાઈના રોજ ટુર્નામેન્ટના 12 સત્તાવાર સ્થળોની જાહેરાત કરી. નોંધપાત્ર…
View More 12 મેદાન પર રમાશે 2027 વર્લ્ડ કપની 57 મેચોલવપ્રીતે સિલ્વર અને સીમાએ બ્રોન્ઝ જીત્યો, CWGમાં ભારત 10માં સ્થાને
લવપ્રીત સિંહે કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. જ્યારે, મહિલાઓની ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુરુવારે મોડી રાત્રે લવપ્રીતે પુરુષોની…
View More લવપ્રીતે સિલ્વર અને સીમાએ બ્રોન્ઝ જીત્યો, CWGમાં ભારત 10માં સ્થાનેનવસારીના ગણદેવામાં ગોઝારી ઘટના: હાઈટેન્શન વાયરને ટેમ્પો અડતાં 3 મજૂરોના મોત
નવસારી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક હાઈટેન્શન વીજળીના વાયરના સંપર્કમાં ટેમ્પો આવી જતાં મજૂરોને ભારે વીજકરંટ…
View More નવસારીના ગણદેવામાં ગોઝારી ઘટના: હાઈટેન્શન વાયરને ટેમ્પો અડતાં 3 મજૂરોના મોત‘પહેલા હાડકાં ભાંગ્યાં, હવે FIR…ડરાવી-ધમકાવી Gen Zને ચૂપ નહીં કરાવી શકો’ રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર
શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર Gen Zને ધમકાવવાનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા…
View More ‘પહેલા હાડકાં ભાંગ્યાં, હવે FIR…ડરાવી-ધમકાવી Gen Zને ચૂપ નહીં કરાવી શકો’ રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહારPM મોદીના મોર્ફ વીડિયો મામલે મોટી કાર્યવાહી: ઇન્સ્ટાગ્રામ-ફેસબુક અને મેટા-ઈન્ડિયા હેડ પર FIR
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા પરીક્ષામાં ગેરરીતિઓ સામેના વિરોધ દરમિયાન સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એડિટ કરાયેલા વાંધાજનક વીડિયોના મામલે હૈદરાબાદ…
View More PM મોદીના મોર્ફ વીડિયો મામલે મોટી કાર્યવાહી: ઇન્સ્ટાગ્રામ-ફેસબુક અને મેટા-ઈન્ડિયા હેડ પર FIR‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ: 82 તાલુકામાં વરસાદ, નર્મદામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ
હવામાન વિભાગના ‘રેડ એલર્ટ’ વચ્ચે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે માત્ર 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો…
View More ‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ: 82 તાલુકામાં વરસાદ, નર્મદામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ