રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્રનગરીના સંયુક્ત ઉપક્રમે શહેરમાં કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી દિવાળી કાર્નિવલ દરમ્યાન રેસકોર્ષ ફરતે ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં…
View More દિવાળી કાર્નિવલ: રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેરગુજરાત રાજપૂત કેરિયર એકેડેમી સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ પોકાર્યુ બંડ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીનું એક નિવેદન કારડીયા રાજપૂત સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમનું આ નિવેદન કારડીયા રાજપૂત સમાજની શિક્ષણ…
View More ગુજરાત રાજપૂત કેરિયર એકેડેમી સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ પોકાર્યુ બંડકાલાવડના હરિપર મેવાસામાં નકલી દૂધ બનાવતી ફેકટરી ઉપર પોલીસનો દરોડો
જામનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો તૈયાર કરી તેનું વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કાલાવડ તાલુકાના હરિપર…
View More કાલાવડના હરિપર મેવાસામાં નકલી દૂધ બનાવતી ફેકટરી ઉપર પોલીસનો દરોડોતળાજાના મોટીમાંડવાળી ગામે આવારા તત્વોના ત્રાસ સામે ગામલોકોનો મોરચો
ભાવનગર જિલ્લાના તળાજાના મોટીમાંડવાળી ગામના પટેલ સમાજના લોકો જે સુરત સહિત અન્યપ્રાંતમા સ્થાયીથઈને ધનપતિ બન્યા છે અને તેઓને પોતાના વતન પ્રત્યે લાગણીહોય અહીં જાહેર સુખાકારી…
View More તળાજાના મોટીમાંડવાળી ગામે આવારા તત્વોના ત્રાસ સામે ગામલોકોનો મોરચોજામનગરમાં આવતીકાલથી ત્રણ દિવસ એરફોર્સની કવાયત
જામનગર એરફોર્સ દ્વારા આવતીકાલ તા.17 થી 19 દરમિયાન ‘સહાયતા સેતુ કવાયત’ હાથ ધરવામાં આવનાર છે તે પૂર્વે જામનગરના આકાશમાં વાયુસેનાના મહાકાય સી-17 ગ્લોબ માસ્ટર અને…
View More જામનગરમાં આવતીકાલથી ત્રણ દિવસ એરફોર્સની કવાયત‘કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડા હૈ’.. દિલજીત દોસાંઝનો ઇન્દોરમાં આક્રમક અંદાજ
મશહૂર પંજાબી સિંગર દિલજીત દોસાંઝનો જાદુ હાલ તેમના ’AURA ઈન્ડિયા ટૂર 2026’ દ્વારા સમગ્ર દેશમાં છવાયેલો છે. આ જ શ્રેણીમાં રવિવારે રાત્રે તેમણે મધ્ય પ્રદેશની…
View More ‘કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડા હૈ’.. દિલજીત દોસાંઝનો ઇન્દોરમાં આક્રમક અંદાજ‘રામાયણ’માં સાત-સાત રોલ નિભાવ્યા છે ચેતન હંસરાજે
નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણે દુનિયાભરમાં ધમાલ મચાવી દીધી છે. ફિલ્મમાં અભિનેતા ચેતન હંસરાજે રાજા માળીનું પાત્ર નિભાવ્યું છે. તેમણે રાજા માળીના ગેટઅપમાં આવવા માટે…
View More ‘રામાયણ’માં સાત-સાત રોલ નિભાવ્યા છે ચેતન હંસરાજેઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહની ફરી ચેરમેનપદે વરણી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના ચેરમેન પદે જય શાહની બીજી મુદત માટે બિનહરીફ પુન:નિયુક્તિ કરવામાં આવી છે. બાલી ખાતે યોજાયેલી આઈસીસી બોર્ડની મહત્વપૂર્ણ બેઠકમાં…
View More આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહની ફરી ચેરમેનપદે વરણીજીવનમાં કોઇને બધું મળતું નથી, શાહરૂખનું દર્દ છલકાયું
બોલિવૂડનો ’કિંગ ખાન’ છે. મિત્રતા, પ્રેમ કે સંબંધોની તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી વારંવાર દર્શકોને મંત્રમુગ્ધ કરે છે. ચાહકોની સંખ્યા પણ અસંખ્ય છે. પરંતુ શાહરૂૂખ ખાન પોતાના…
View More જીવનમાં કોઇને બધું મળતું નથી, શાહરૂખનું દર્દ છલકાયુંભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વન-ડે વર્લ્ડ કપ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ રવિવારે 2035 સુધીની તમામ પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે હોસ્ટિંગ વિન્ડોને મંજૂરી આપી છે. ICC એ 2031 સુધી પુરુષોની ICC ટુર્નામેન્ટ…
View More ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વન-ડે વર્લ્ડ કપ