રેલનગરમાં રૂપિયા 24 કરોડની 40000 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણનો સફાયો

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા શરૂૂ કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂૂપે, આજે રાજકોટ શહેર પૂર્વના રેલનગર વિસ્તારમાંથી આશરે રૂૂ. 24 કરોડની કિંમતની…

View More રેલનગરમાં રૂપિયા 24 કરોડની 40000 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણનો સફાયો

દિયોદરમાં નર્મદાની કેનાલમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર સભ્યોનો સામૂહિક આપઘાત

બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ગોદા નજીક કેનાલમાં…

View More દિયોદરમાં નર્મદાની કેનાલમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર સભ્યોનો સામૂહિક આપઘાત

રાજકોટના 6 સહિત રાજ્યના 118 PSIની બદલી

સાબરકાંઠાથી ડી.પી. ઝાલા અને ખેડાથી પી.જે. પરમારને સિટીમાં જયારે રૂરલમાં બી.એમ. બગડા અને પી.એન ત્રિવેદી મુકાયા રાજ્યના પોલીસ વિભાગમા 118 પીએસઆઇની બદલીનાં હુકમો કરવામા આવ્યા…

View More રાજકોટના 6 સહિત રાજ્યના 118 PSIની બદલી

રાજકોટ-લાલકુંઆ સાપ્તાહિક શ્પેશ્યલ ટ્રેનના ફેરા લંબાવાયા

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી પ્રવાસીઓની સુવિધાને…

View More રાજકોટ-લાલકુંઆ સાપ્તાહિક શ્પેશ્યલ ટ્રેનના ફેરા લંબાવાયા

રાજકોટની પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે સ્થળાંતરિત કરાઇ

ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત થયેલા રાજકોટ જિલ્લાના પેન્શન મેળવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોનું પેન્શન પેન્શન ચુકવણા કચેરી ખાતેથી કરવામાં આવે છે. હાલ, આ કચેરીના હોરીઝોન્ટલ…

View More રાજકોટની પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે સ્થળાંતરિત કરાઇ

2.65 કરોડની છેતરપિંડીમાં પોલીસ આરોપીને પકડતી ન હોવાથી એસ્ટેટ બ્રોકરનો આપઘાતનો પ્રયાસ

શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં રહેતા એસ્ટેટ બ્રોકર સાથે 2.65 કરોડની છેતરપિંડી થઇ હોય જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતા પોલીસ આરોપીઓને પકડતી ન હોવાના આક્ષેપ…

View More 2.65 કરોડની છેતરપિંડીમાં પોલીસ આરોપીને પકડતી ન હોવાથી એસ્ટેટ બ્રોકરનો આપઘાતનો પ્રયાસ

નાગેશ્ર્વર પાસે ધંધાકીય હરીફાઈમાં ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો

શહેરમાં જામનગર રોડ પર આવેલા નાગેશ્વર બસ સ્ટેશન પાસે ધંધાકીય હરિફાઈનો ખાર રાખી ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો.હુમલામાં ઘવાયેલા યુવકને…

View More નાગેશ્ર્વર પાસે ધંધાકીય હરીફાઈમાં ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો

તમે ટેક પાવર, અમે ટેલેન્ટ પાવર : સાથે મળી કામ કરવા મોદીનું જાપાનને આહવાન

દુનિયા આજે ભારત તરફ માત્ર જોઈ રહી નથી, વિશ્ર્વાસ મુકે છે : ભારતમાં મૂડીનો ગુણાકાર થાય છે : જાપાની ઉદ્યોગપતિઓને રોકણ કરવા આમંત્રણ જાપાનની બે…

View More તમે ટેક પાવર, અમે ટેલેન્ટ પાવર : સાથે મળી કામ કરવા મોદીનું જાપાનને આહવાન

ધો.10ની છાત્રાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના કેસમાં રિક્ષાચાલકને નિર્દોષ મુક્ત

શહેરમા સ્કુલ રિક્ષામા ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં લપેટી લગ્ન માટે લલચાવી ન્યુ રેસકોર્ષ ખાતે શરીર સંબંધી બાંધી તરછોડી દેવાના પોક્સો અને…

View More ધો.10ની છાત્રાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના કેસમાં રિક્ષાચાલકને નિર્દોષ મુક્ત

મનપાની પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ ફરી શરૂ, આજે 78 વેપારીઓ ઝડપાયા

શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હત. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કાર્યવાહી બંધ થઇ…

View More મનપાની પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ ફરી શરૂ, આજે 78 વેપારીઓ ઝડપાયા