જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે દારુ અંગે એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો, અને ઇંગલિશ દારૂૂ કબજે કર્યો છે. જ્યારે એક બાઈકમાં બિયરના ટીન સાથે…
View More જામનગરમાં પુષ્કરધામ સોસાયટીના મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયોજામનગરના લાલ બંગલા સર્કલ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણાં
જામનગરના લાલ બંગલા સર્કલમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતાજી પ્રત્યેના કોંગ્રેસ અને આરજેડીના…
View More જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણાંજામનગર: વોર્ડ નંબર 12માં ખાડા મુદ્દે વિરોધ પક્ષનો આશ્ર્ચર્ય જનક કાર્યક્રમ
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં અનેક સ્થળે ખાડા થઈ ગયા છે, અને રોડની હાલત અત્યંત ખરાબ છે, ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના વિરોધ પક્ષના કોર્પોરેટર…
View More જામનગર: વોર્ડ નંબર 12માં ખાડા મુદ્દે વિરોધ પક્ષનો આશ્ર્ચર્ય જનક કાર્યક્રમજામનગરમાં મેયર ચેમ્બરમાં ઢોલ-નગારા વગાડી કોંગ્રેસનો વિરોધ
જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં રોડ માં ખાડા સહિતની લોકસમસ્યાને વાચા આપવા આજે કોંગ્રેસ દ્વારા મેયર ની ચેમ્બર પાસે અને સ્ટેન્ડીંગ કમિટી હોલ પાસે ઢોલ-નગારા-ઝાલર અને…
View More જામનગરમાં મેયર ચેમ્બરમાં ઢોલ-નગારા વગાડી કોંગ્રેસનો વિરોધમેંદરડાના નાનીખોડિયાર ગામે મગરનો ખેડૂતને ખેંચી જવા પ્રયાસ
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં નાની ખોડીયાર ગામે સવારે 10 વાગ્યે 55 વર્ષના ખેડૂત પોતાના ખેતરે જઈ રહ્યા હતા. રસ્તામાં મધુવંતી નદી આવે છે. અહીં પૂલ…
View More મેંદરડાના નાનીખોડિયાર ગામે મગરનો ખેડૂતને ખેંચી જવા પ્રયાસજાફરાબાદના બલદાણામાં યુવતીએ હાથની નસ કાપી કરેલો આપઘાત
જાફરાબાદના બલાણામાં એક 22 વર્ષિય યુવતિએ છરી હાથના કાંડા પર મારી નસો કાપી નાખી હતી. જેના કારણે યુવતિનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક યુવતિની…
View More જાફરાબાદના બલદાણામાં યુવતીએ હાથની નસ કાપી કરેલો આપઘાતકાલાવડના છાપરા ગામે રસોઈ બનાવતાં વૃધ્ધા દાઝયા; બચાવવા જતાં પતિ પણ બળ્યા
રાત્રીનાં ગેસનું બટન બંધ કરવાનું ભૂલી ગયા બાદ સવારે લાઈટરથી ગેસ ચાલુ કરતી વખતે આગ ભભૂકી ઉઠી’તી કાલાવડ તાલુકાના છાપરા ગામે રસોઈ બનાવતી વખતે…
View More કાલાવડના છાપરા ગામે રસોઈ બનાવતાં વૃધ્ધા દાઝયા; બચાવવા જતાં પતિ પણ બળ્યાગુજરાતનો વરસાદ 100 ટકાને પાર, હવે લીલા દુકાળનો ભય
રાજયમાં સિઝનનો કુલ વરસાદ 108 ટકા, નપાણીયા ગણાતા કચ્છમાં સૌથી વધુ 134 ટકાથી વધુ પાણી પડી ગયું, સૌરાષ્ટ્રમાં હજુ 7 ટકાની ખાધ ગુજરાતમાં સતત ચોથા…
View More ગુજરાતનો વરસાદ 100 ટકાને પાર, હવે લીલા દુકાળનો ભયગોંડલના નાના સખપર ગામે ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો; છ શખ્સોની ધરપકડ
રૂા.3.36 લાખની રોકડ સહિત 5.61 લાખનો મુદ્દામાલ કબજે: જિલ્લામાં ત્રણ અન્ય જુગારના દરોડામાં 2.47 લાખના મુદ્દામાલ સાથે 14 શખ્સો ઝડપાયા રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્ણ…
View More ગોંડલના નાના સખપર ગામે ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો; છ શખ્સોની ધરપકડજસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધો
મામાના ઘરે અમરાપુર રહેતી સગીરા બે દિવસ પહેલા જ માતા-પિતાના ઘરે દેવપરા આવી હતી જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએપોતાની વાડીનામકાનમાં ફાંસોખાઈને આપઘાતકરી…
View More જસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધો