મામાના ઘરે અમરાપુર રહેતી સગીરા બે દિવસ પહેલા જ માતા-પિતાના ઘરે દેવપરા આવી હતી જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએપોતાની વાડીનામકાનમાં ફાંસોખાઈને આપઘાતકરી…
View More જસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધોમુન્ની બદનામ હુઇ; અંબાજીના સેવા કેમ્પોમાં અશ્ર્લીલ નૃત્યના જલ્સા
બે સેવા કેમ્પોમાં આસ્થા સાથે ખીલવાડની ઘટના, અશ્ર્લીલ નૃત્યના વીડિયો વાયરલ થતા ખળભળાટ, ભાવિકોમાં ફાટી નિકળેલો રોષ લાખો લોકોની આસ્થાના પ્રતિક સમાન અંબાજીના ભાદરવી પુનમના…
View More મુન્ની બદનામ હુઇ; અંબાજીના સેવા કેમ્પોમાં અશ્ર્લીલ નૃત્યના જલ્સાખંભાળિયાના કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ પોલીસની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરવામાં…
View More ખંભાળિયાના કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયોરાજુલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હાઈ-વે ચક્કાજામ કર્યો
રાજુલામાં સફાઈ કામદારોએ કાયમી નોકરીની માંગ સાથે આજે રાજુલા-સાવરકુંડલા હાઈવે ચક્કાજામ કર્યો હતો. પોલીસની લાંબી સમજાવટ બાદ અંતે વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂૂ થયો હતો.…
View More રાજુલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હાઈ-વે ચક્કાજામ કર્યોજામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ, આરોપીની ધરપકડ
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી 15 વર્ષની વયની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અવાર-નવાર પોતાના ઘરે લઈ જઈને એક વર્ષ સુધી બળજબરીથી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ…
View More જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ, આરોપીની ધરપકડધારાસભ્યના પીએની ઓળખ આપી જુનાગઢના તબીબ પાસેથી 49 લાખ પડાવનાર બંટી-બબલી ઝડપાયા
બંટી-બબલીએ દિલ્હી હાઇવે કોરિડોર પર ઝાડ ઉછેરવા માટેનો સરકારી કોન્ટ્રાકટ આપવાની લાલચ આપી હતી જૂનાગઢમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના એક…
View More ધારાસભ્યના પીએની ઓળખ આપી જુનાગઢના તબીબ પાસેથી 49 લાખ પડાવનાર બંટી-બબલી ઝડપાયાઆટકોટની પરવાડિયા હોસ્પિટલમાં 150 બેઠકની મેડિકલ કોલેજને મંજૂરી
હોસ્પિટલ દ્વારા 3 લાખથી વધુ દર્દીનારાયણની સેવા અને 10,000 થી વધુ મેજર સર્જરી કરાઇ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામમાં આવેલી સુપ્રસિદ્ધ કે.ડી. પરવાડિયા હોસ્પિટલને…
View More આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં 150 બેઠકની મેડિકલ કોલેજને મંજૂરીહળવદ નજીક માળિયા હાઇવે પર ટ્રક રીવર્સમાં લેતા યુવાનનું ચગદાઈ જતા મોત
માળિયા હાઈવે પર ટ્રક ચાલકે ટ્રક રીવર્સ લેતી વખતે બાઈક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે…
View More હળવદ નજીક માળિયા હાઇવે પર ટ્રક રીવર્સમાં લેતા યુવાનનું ચગદાઈ જતા મોતધારાસભ્ય ઇટાલિયાના લીગલ ડોકયુમેન્ટનું કામ કરતા શખ્સની ધરપકડ
આરોપી આપના જોઇન્ટ સેક્રેટરી છે, મામલતદારમાં નકલી સોલવંશી સર્ટીફિકેટ રજૂ કરતા ફરિયાદ થઇ હતી: આરોપીએ યુનિયન બેંકના બોજા સર્ટી.માં પણ છેડછાડ કરી જૂનાગઢમાં આમ આદમી…
View More ધારાસભ્ય ઇટાલિયાના લીગલ ડોકયુમેન્ટનું કામ કરતા શખ્સની ધરપકડવેરાવળના ભીડિયા વિસ્તારમાં ગટરના પાણીની રેલમછેલથી રોગચાળાનો ભય
વેરાવળના ભીડીયા વિસ્તારમાં છાશવારે ગટરના પાણીનો ભરાવો થવા ના કારણે ગટર પાણી ચોતરફ ફરી વળે છે. ગટરના પાણી ભરાવાના કારણે રહીશો ને પારાવાર મુશ્કેલી નો…
View More વેરાવળના ભીડિયા વિસ્તારમાં ગટરના પાણીની રેલમછેલથી રોગચાળાનો ભય