લડત સફ્ળ: MPHWના 2800 કર્મીઓને વેતન અને અન્ય લાભોનું ચૂકવણું કરાશે

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ (MPHW )ને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે MPHW કર્મચારીઓના હુકમના તિરસ્કારની અરજીમાં 2800 કર્મચારીઓને 1400 કરોડ રૂૂપિયાના વેતન…

View More લડત સફ્ળ: MPHWના 2800 કર્મીઓને વેતન અને અન્ય લાભોનું ચૂકવણું કરાશે

આંગણવાડીના હેલ્થ ચેકિંગમાં ઘટસ્ફોટ: 26 બાળકોને કેન્સર

મનપાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ 126 હાર્ટ પેશન્ટ અને 38 બાળકોની કિડની ક્ષતિયુકત જોવા મળી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગ ચાળા અટકાયતી પગલાના ભાગરૂપે દરરોજ…

View More આંગણવાડીના હેલ્થ ચેકિંગમાં ઘટસ્ફોટ: 26 બાળકોને કેન્સર

મુખ્ય ચૂંટણી કમિશનર જ વોટ ચોરોના રક્ષક: રાહુલનો સીધો આક્ષેપ

કર્ણાટક-મહારાષ્ટ્રના મત વિસ્તારોમાં સોફટવેરથી મતો કઢાયા-ઉમેરાયાનો દાવો કર્યો: નામ ડિલીટ કરાયેલા મતદારોને રજૂ કર્યા, વોટચોરી દસકાથી ચાલતી હોવાનું અને પોતે પુરાવા સહિત વિગતો આપી રહ્યાનું…

View More મુખ્ય ચૂંટણી કમિશનર જ વોટ ચોરોના રક્ષક: રાહુલનો સીધો આક્ષેપ

‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે (18 સપ્ટેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ના ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારે ચૂંટણી પંચે હવે આ…

View More ‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

ભાણવડમાં અસામાજિક તત્ત્વોના મકાનમાંથી વીજચોરી ઝડપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિઓ કરી અને ભય ફેલાવતા શખ્સો સામે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં…

View More ભાણવડમાં અસામાજિક તત્ત્વોના મકાનમાંથી વીજચોરી ઝડપાઈ

જામજોધપુરના વાંસજાળિયામાંથી અઢી વર્ષ પહેલાં સગીરાને ઉઠાવી જનાર આરોપી થાનગઢથી ઝડપાયો

જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાંથી આજથી અઢી વર્ષ પહેલાં 17 વર્ષની વયની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જનાર શખ્સને પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી…

View More જામજોધપુરના વાંસજાળિયામાંથી અઢી વર્ષ પહેલાં સગીરાને ઉઠાવી જનાર આરોપી થાનગઢથી ઝડપાયો

પડધરીના હડમતિયા ગામે પત્નીને મેસેજ કરતો હોવાની શંકાએ યુવાન ઉપર હુમલો

પડધરીનાં હડમતીયા ગામે રહેતા યુવાન પર મહીલાને મેસેજ કરવાની શંકા રાખી મહીલાનાં પતિ સહીતનાં ચાર શખસોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે…

View More પડધરીના હડમતિયા ગામે પત્નીને મેસેજ કરતો હોવાની શંકાએ યુવાન ઉપર હુમલો

રિલાયન્સ કંપનીમાં ટ્રેક્ટર ભાડે ચલાવવાના બહાને લઇ ગયા બાદ ગઠિયાએ ધ્રોલના શખ્સને વેચી માર્યું

બોટાદના શખ્સે ધ્રોલના કૌટુંબિક શખ્સ સામે રાજકોટમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી બોટાદના રોજમાડ ગામે રહેતા ગોરાભાઇ ભોપાભાઈ ગમારા (ઉ.વ.36)નું ટ્રેકટર અને ટ્રોલી જામનગરની રિલાયન્સ કંપનીમાં 30…

View More રિલાયન્સ કંપનીમાં ટ્રેક્ટર ભાડે ચલાવવાના બહાને લઇ ગયા બાદ ગઠિયાએ ધ્રોલના શખ્સને વેચી માર્યું

લેવિસ અને મેટ્રો ગ્રૂપને ત્યાંથી 11 કરોડની રોકડ અને 5 કરોડના દાગીના કબજે

250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા, ડિજિટલ ડેટા કબજે, આજે સર્ચ ઓપરેશન પુરું કરાશે રાજકો આવક વેરા વિભાગ દ્વારા મોરબી અને રાજકોટમા પાડવામા આવેલા દરોડાનાં ત્રીજા…

View More લેવિસ અને મેટ્રો ગ્રૂપને ત્યાંથી 11 કરોડની રોકડ અને 5 કરોડના દાગીના કબજે

વઢવાણમાં પરિણીતાએ જુગાર રમવા રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો

સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટક નજીક રહેતી પરિણીતા પાસે જેઠે જુગાર રમવા રૂપિયા માંગ્યા હતાં. પરિણીતાએ રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં…

View More વઢવાણમાં પરિણીતાએ જુગાર રમવા રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો