ગજરાતમાં ચાલુ ચોમાસું સિઝનમાં ભારે વરસાદના પરિણામે તા. 18ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર…
View More ગુજરાતમાં સૌથી વધુ 135% કચ્છમાં અને ઓછો 93% વરસાદ સૌરાષ્ટ્રમાંલગ્ન નોંધણી-નોટિસની પ્રક્રિયા ઓનલાઇન કરવા માંગ
રજિસ્ટ્રેશન માત્ર જિલ્લાકક્ષાએ થતા સમસ્યા : ગરવી પોર્ટલ સહિતના પ્રશ્ર્ને રેવન્યુ બાર એસોસીએશન દ્વારા રજૂઆત હાલના આધુનિક યુગમાં જ્યારે બધું જ ડિજિટલ થઈ રહ્યું છે…
View More લગ્ન નોંધણી-નોટિસની પ્રક્રિયા ઓનલાઇન કરવા માંગકોટડા સાંગાણી મામલતદાર કચેરીના ચોરી પ્રકરણમાં તપાસનો આદેશ
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી મામલતદાર કચેરીમાં થોડા દિવસ પહેલા કથિત રૂૂપે પાંચ હજારની ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દો કલેક્ટર સુધી પહોંચતા તેમણે તપાસના…
View More કોટડા સાંગાણી મામલતદાર કચેરીના ચોરી પ્રકરણમાં તપાસનો આદેશપુરવઠા વિભાગની મનમાનીના કારણે રેશનકાર્ડધારકો સસ્તા અનાજથી વંચિત
પ્રધાનમંત્રી મોદીની મહત્વાકાંક્ષી યોજના નસ્ત્રવન નેશન વન રેશનકાર્ડસ્ત્રસ્ત્ર ની ગુજરાતમાં અમલવારી સામે ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશને સવાલો ઉઠાવ્યા છે. આ મામલે એસોસિએશને ગુજરાતના…
View More પુરવઠા વિભાગની મનમાનીના કારણે રેશનકાર્ડધારકો સસ્તા અનાજથી વંચિતબજરંગ વડાપાંઉમાં ગંદકીના થર: નોટિસ ફટકારાઈ
ફૂડ વિભાગ દ્વારા 24 દુકાનોમાં ચેકિંગ, 6ને લાઇસન્સ અંગેની નોટિસ: પાંચ સ્થળેથી નમૂના લેવાયા ફૂડ વિભાગ દ્વારા આજે 24 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છ…
View More બજરંગ વડાપાંઉમાં ગંદકીના થર: નોટિસ ફટકારાઈત્રણ માસની બાળકી અને ત્રણ માસ પહેલા પરણેલા યુવાનના રોગચાળાએ ભોગ લીધા
રાજકોટ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે નાના મવા રોડ નહેરુનગરમાં રહેતી ત્રણ મહિનાની બાળકી અને રેલનગરમાં આવેલી શિવદ્રષ્ટિ સોસાયટીમાં રહેતા બજાજ ઈન્સ્યોરન્સના સેલ્સમેનનું તાવની બીમારીથી…
View More ત્રણ માસની બાળકી અને ત્રણ માસ પહેલા પરણેલા યુવાનના રોગચાળાએ ભોગ લીધાઅંતે અનિરૂધ્ધસિંહ જાડેજા ગોંડલની કોર્ટમાં સરેન્ડર
સજામાફીની કાનૂની લડાઇમાં નવો ટિવ્સ્ટ, ગઇકાલે સાંજે જેલ મુક્તિ એક અઠવાડિયા સુધી લંબાવ્યા બાદ સવારે હુકમને બ્રેક પોલીસ સ્ટેશનમાં હાજરી નહીં પુરાવવાનો મૂદો ધ્યાન પર…
View More અંતે અનિરૂધ્ધસિંહ જાડેજા ગોંડલની કોર્ટમાં સરેન્ડરઅમિત શાહના કાર્યક્રમ માટે મહેસુલી અધિકારીઓને જવાબદારી
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ આગામી સોમવાર, 22મી સપ્ટેમ્બરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક અને રાજકોટ ડેરી…
View More અમિત શાહના કાર્યક્રમ માટે મહેસુલી અધિકારીઓને જવાબદારીસુરતમાં ધોધમાર વરસાદ: લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ
છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ત્યારે આજે સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા…
View More સુરતમાં ધોધમાર વરસાદ: લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદહૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ
રાજકોટમાં બંધ ટ્રકની સીટ પર બેઠેલા ડ્રાઈવર સહિત ત્રણ બેભાન હાલતમાં ઢળી પડયા’તા રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ