મોરબીમાં રહેતાં વૃધ્ધ પેટલાદથી ટ્રકમાં લાકડા ભરી મોરબી આવતા હતાં ત્યારે લાલપર પાસે ટ્રક ક્ધટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા ટ્રક ચાલક વૃધ્ધે…
View More મોરબીના લાલપર પાસે ક્ધટેનર અડફેટે ટ્રકચાલક વૃધ્ધનું મોતપાલિતાણાના બે શખ્સો 78.39 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયા
મુંબઇના શખ્સ પાસેથી ગાંજો લઇ આવી સુરત મિત્રને મળવા ગયા હતા, 2.613 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત મુંબઈથી રૂૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ સુરત આવેલા પાલીતાણાના…
View More પાલિતાણાના બે શખ્સો 78.39 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયાગોંડલમાં દારૂડિયાઓએ ગાળો ભાંડી યુવાન ઉપર કર્યો હુમલો
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતો યુવાન બસ સ્ટેશન પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ દારૂના નશામાં ગાળો ભાંડી હતી. યુવાને ગાળો દેવાની ના પાડતાં બન્ને દારૂડીયાએ…
View More ગોંડલમાં દારૂડિયાઓએ ગાળો ભાંડી યુવાન ઉપર કર્યો હુમલોખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારના અખાડામાં મહિલા સહિત આઠ ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂૂ, જુગાર સામે કડક સાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતા દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન…
View More ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારના અખાડામાં મહિલા સહિત આઠ ઝડપાયારાજુલા તાલુકામાં ગ્રામસેવક, તલાટી મંત્રી અને શિક્ષકની અછતથી કામ અટક્યા, શિક્ષણ ખોરવાયું
ગ્રામજનોને પડતી હાલાકી અંગે 35 ગામના સરપંચ દ્વારા કલેકટરને આવેદન અમરેલીના રાજુલા તાલુકાના ગામડાંઓમાં ગ્રામસેવક, તલાટી મંત્રી અને પ્રાથમિક શાળાના શિક્ષકોની અછત હોવાનું સામે આવ્યું…
View More રાજુલા તાલુકામાં ગ્રામસેવક, તલાટી મંત્રી અને શિક્ષકની અછતથી કામ અટક્યા, શિક્ષણ ખોરવાયુંચલાલામાં કપાસના વેપારી તોલમાપમાં ગેરરીતિ કરતા પકડાયા: પોલીસે સમાધાન કરાવી ભીનુ સંકેલ્યું
ચલાલા સાટોડી પરા વિસ્તારમાં કપાસ જોખવામાં તોલકાટામાં વેપારી ની કપાસ જોખવામાં ગેરરીતિ પકડાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સંબંધીત માણસો દ્વારા જાણવા મળેલ વિગત મુજબ…
View More ચલાલામાં કપાસના વેપારી તોલમાપમાં ગેરરીતિ કરતા પકડાયા: પોલીસે સમાધાન કરાવી ભીનુ સંકેલ્યુંજામનગરમાં નવરાત્રિના મહોત્સવમાં પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
ઘોડેશ્વાર પોલીસમેન, મહિલા સી ટીમ-ટ્રાફિક સેલ સહિતની પોલીસ ટુકડી તહેનાત: ચેક પોસ્ટ પર કડક ચેકિંગ; લોક જાગૃતિના બેનરો લગાવાયા જામનગર શહેર અને જિલ્લામાં ચાલી રહેલા…
View More જામનગરમાં નવરાત્રિના મહોત્સવમાં પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાવેરાવળ તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ 4 વાહનની અટકાયત
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકામાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ…
View More વેરાવળ તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ 4 વાહનની અટકાયતઉનામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત: વૃધ્ધને ખુંટિયાએ શીંગડે ચડાવતા સારવાર હેઠળ
મુખ્ય બજારમાં રખડતાં ઢોરનો ત્રાસ હોવાનો લોકોનો આક્ષેપ ઉના શહેરમાં રખડતા ખૂંટિયાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. મિલન કોમ્પ્લેક્ષ વિસ્તારમાં બનેલી તાજી ઘટનામાં એક…
View More ઉનામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત: વૃધ્ધને ખુંટિયાએ શીંગડે ચડાવતા સારવાર હેઠળAMCમાં ફૂડ વિભાગમાં ઇન્સ્પેકટરની નોકરી અપાવવાની લાલચ આપી સાત ઉમેદવાર સાથે 35.15 લાખની ઠગાઇ
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ફુડ વિભાગમાં ઈન્સપેકટર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી 7 ઉમેદવારોના રૂૂપીયા 35.15 લાખની છેતરપિંડી આચરાઈ છે. જેમાં મહિલા સહિત 3 આરોપીઓ સામે…
View More AMCમાં ફૂડ વિભાગમાં ઇન્સ્પેકટરની નોકરી અપાવવાની લાલચ આપી સાત ઉમેદવાર સાથે 35.15 લાખની ઠગાઇ