કચ્છના મુન્દ્રાના વીર શહીદ માણસી સર્કલ પાસે તેલનુ ટેન્કર પલ્ટી ખાઇ જતા આસપાસના વિસ્તારના લોકો હાથમાં આવ્યુ તે વાસણ લઇ તેલ ભરવા દોટ મુકી હતી…
View More રાજકોટથી મુન્દ્રા જતું ટેન્કર પલટી જતાં લોકોની તેલ ભરવા પડાપડીપાટીલને બિહાર ચૂંટણીની પણ જવાબદારી
હવે ગુજરાતના ભારમાંથી મુક્ત કરવામાં આવે તેવી શક્યતા, શનિવારે ભાજપના ધારાસભ્યોની બેઠક ગુજરાત ભાજપના ધારાસભ્યોની આગામી શનિવારે ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી છે તે પૂર્વે…
View More પાટીલને બિહાર ચૂંટણીની પણ જવાબદારીઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત, શ્રેયસ ઐયર કેપ્ટન
ભારતીય ક્રિકેટ બોર્ડે 30 સપ્ટેમ્બરથી શરૂૂ થનારી ઓસ્ટ્રેલિયા અ સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.…
View More ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત, શ્રેયસ ઐયર કેપ્ટનપાથરણાના ત્રાસ સામે લાખાજીરાજ રોડના વેપારીઓ ફરી મેદાને
શહેરના લાખાજીરાજ રોડ સહિતની મુખ્ય બજારોમાં બેસતા પાથરણાના અને ફેરીયાઓના ત્રાસથી કંટાળીને વેપારીઓએ અગાઉ અનેક વખત કોર્પોરેશનમાઁ રજૂઆત કરી છે. જેના લીધે મનપાના જગ્યા રોકાણ…
View More પાથરણાના ત્રાસ સામે લાખાજીરાજ રોડના વેપારીઓ ફરી મેદાનેવિપુલ ધોણિયાની આસી. કમિશનર તરીકે નિમણૂક
મહાનગરપાલિકાના સેક્રેટરી વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલ ધોણીયાની ઇન્ચાર્જ આસી.કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. આથી હવે તેઓ નાયબ કમિશનરના તાબા હેઠળ કામગીરી કરશે.…
View More વિપુલ ધોણિયાની આસી. કમિશનર તરીકે નિમણૂકશૈક્ષણિક સંસ્થાઓને 15 મીટર ઊંચાઇ સુધી ફાયર NOCમાં રાહત
સુપ્રીમ કોર્ટનો ચૂકાદો, 15 મીટરથી વધુ હાઇટ ધરાવતી બિલ્ડિંગો માટે ગઘઈ ફરજિયાત : સૌરાષ્ટ્રની 30 હજારથી વધુ શાળાને મળશે ફાયદો આંધ્રપ્રદેશ કોર્ટમાં શૈક્ષણિક સંસ્થાના સંચાલક…
View More શૈક્ષણિક સંસ્થાઓને 15 મીટર ઊંચાઇ સુધી ફાયર NOCમાં રાહતકુલદીપ શર્મા-પ્રદીપ શર્માને સરેન્ડર કરવા કોર્ટનો હુકમ
કચ્છમાં જમીન ફાળવણીના કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને થયેલી સજા સામેની અપીલ રદ ઇભલા શેઠને ગોંધી રાખવાના 41 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS કુલદીપ શર્માની…
View More કુલદીપ શર્મા-પ્રદીપ શર્માને સરેન્ડર કરવા કોર્ટનો હુકમપ્રેમ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલી પરિણીતાનું હાર્ટ બેસી ગયું
હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં કામ કરતી પરિણીતા પરિવાર સાથે પ્રેમ મંદિરે દર્શન કરવા…
View More પ્રેમ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલી પરિણીતાનું હાર્ટ બેસી ગયુંરાજકોટને મળી વધુ એક દિલ્હીની ફલાઇટ, શિયાળુ સમયપત્રક જાહેર
એર ઇન્ડિયાની ફલાઇટ દરરોજ સવારે ઉડાન ભરશે, ચેમ્બરની રજૂઆતને સફળતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાહ રોને વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી…
View More રાજકોટને મળી વધુ એક દિલ્હીની ફલાઇટ, શિયાળુ સમયપત્રક જાહેરટેકસ ઓડિટ, ટ્રાન્સફર પ્રાઇસિંગ અને IT રિટર્ન ફાઈલની તારીખ લંબાવવા હાઈકોર્ટમાં રીટ દાખલ
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ ક્ધસલ્ટન્ટ્સ (AGFTC) એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) સામે ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે, જેમાં ઓડિટ હેઠળના કરદાતાઓ…
View More ટેકસ ઓડિટ, ટ્રાન્સફર પ્રાઇસિંગ અને IT રિટર્ન ફાઈલની તારીખ લંબાવવા હાઈકોર્ટમાં રીટ દાખલ