દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓને વચ્ચેથી રોક્યા જ્યારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન તરફ કૂચ કરી રહ્યા હતા. પીએમને મળવા માટે…
View More ઇથેનોલ મામલે પીએમના નિવાસસ્થાને કૂચ કરતા કેજરીવાલને પોલીસે રોકયા, રસ્તા ઉપર ધરણાકોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં નહીં, હરિયાણામાં યોજવા ત્રાગુ
કોંગ્રેસ સાંસદ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડાના પુત્ર દીપેન્દર સિંહ હૂડાએ સંસદ ભવનના મુખ્ય પ્રવેશદ્વાર મકર દ્વાર બહાર વિરોધ પ્રદર્શન કરીને 2030ના કોમનવેલ્થ…
View More કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં નહીં, હરિયાણામાં યોજવા ત્રાગુલોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસૂમનો ભોગ લીધો
રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદ ધમધમતા પાણીના પ્રવાહમાં તણાય જવાથી સહિતની અન્ય દુર્ઘટનામાં અનેક લોકોના મોત નિપજ્યા છે. ત્યારે રાજકોટના લોથડા ગામે વરસાદી પાણી ભરેલા…
View More લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસૂમનો ભોગ લીધોમોટામવામાંથી દારૂની 24 મોંઘી બોટલો સાથે યુવતી ઝડપાઇ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટા મવા ગામ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક સઘન રેડ…
View More મોટામવામાંથી દારૂની 24 મોંઘી બોટલો સાથે યુવતી ઝડપાઇગેમ ઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરના ડિસમીસના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે
રાજકોટના બહુચર્ચિત ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ખાતાકીય તપાસ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બરતરફ કરાયેલા છ અધિકારો પૈકી બે એટીપીને હાઈકોર્ટે મોટી રાહત આપ્યા બાદ ચીફ ફાયર…
View More ગેમ ઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરના ડિસમીસના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટેમહિલાને જીવતી સળગાવી દેનાર ભુવાને આજીવન કેદ
જસદણ તાલુકાના વીરનગર ગામની વાડી વિસ્તારમાં વિધિ અને ધૂણવાના બહાને મહિલાને મારમારી સળગતો મકાઈનો પૂળો ફેંકી મૃત્યુ નીપજવાના ચકચારી કેસમાં કોર્ટે આરોપી નિલેશ કાળુ કટારાને…
View More મહિલાને જીવતી સળગાવી દેનાર ભુવાને આજીવન કેદમોબાઇલની લતે ચડેલા ધો.7ના છાત્રને હોમવર્ક કરવાનું કહેતા જીવ દઇ દીધો!
સુરત શહેરમાં મોબાઈલના લતનો એક અત્યંત કરુણ અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને ધોરણ-7માં અભ્યાસ…
View More મોબાઇલની લતે ચડેલા ધો.7ના છાત્રને હોમવર્ક કરવાનું કહેતા જીવ દઇ દીધો!પાસપોર્ટ કઢાવવામાં હવે નાગરિકતાની ચકાસણી ફરજિયાત
ઘુસણખોરો ભૂતિયા ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ કઢાવી લેતા હોવાથી વેરિફિકેશન પ્રક્રિયામાં ફેરફાર ગુનાઈત પૂર્વ ઇતિહાસ પણ ચકાસાશે, અરજદારને પોલીસ સ્ટેશને ધક્કામાંથી પણ મુક્તિ ગુજરાતમાં હવે પોલીસ…
View More પાસપોર્ટ કઢાવવામાં હવે નાગરિકતાની ચકાસણી ફરજિયાતરાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆત
રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની સર્કિટ બેન્ચની સ્થાપના માટે રાજકોટ બાર એસોસિએશન તથા રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને…
View More રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆતગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 કલાર્કની ભરતીને સરકારની લીલીઝંડી
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની નોન-ગવર્નમેન્ટ ગ્રાન્ટેડ (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો…
View More ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 કલાર્કની ભરતીને સરકારની લીલીઝંડી