ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી છેલ્લા ત્રણ મહિનાથી અમેરીકાના પ્રવાસે હતા. શિકાગોમાં ગત રવિવારે 28 ના રોજ…
View More જાણીતા કલાકાર જગદીશ ત્રિવેદીની 3 મહિનાની અમેરિકાયાત્રામાં રૂપિયા 3.87 કરોડની સેવાસુરત ક્રિકેટ એસોસિએશને અંડર-19 ટીમમાં 25 વર્ષના બે ખેલાડી ઘુસાડી દીધા!
ગુજરાત ક્રિકેટ એસો.ની તપાસમાં ધડાકો, બંન્ને ખેલાડી સસ્પેન્ડ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA) એક મોટા વિવાદમાં સપડાયું છે. એસોસિએશને અંડર-19 ટૂર્નામેન્ટ માટેની ટીમમાં નિયમોનો ભંગ…
View More સુરત ક્રિકેટ એસોસિએશને અંડર-19 ટીમમાં 25 વર્ષના બે ખેલાડી ઘુસાડી દીધા!એશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનું આગમન
એશિયા કપ જીત્યા પછી, ટીમ ઈન્ડિયા હવે તેના આગામી મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગૌતમ ગંભીર તેની પ્લાટૂન સાથે દુબઈથી સીધા 1770 કિમી…
View More એશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનું આગમનદશેરાએ જાતીવાદ-ભાષાવાદ-પ્રાંતવાદના રાવણનું કરાશે દહન
દશેરા મહોત્સવ સમિતિ દ્વારા ચાલુ વર્ષની થીમ નક્કી કરાઇ, અધ્યક્ષ તરીકે કૌશિકભાઇ સરધારાની વરણી વિશ્વ હિંદુ પરિષદ પ્રેરીત દશેરા મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે દશેરાની…
View More દશેરાએ જાતીવાદ-ભાષાવાદ-પ્રાંતવાદના રાવણનું કરાશે દહનદશેરા પહેલાં ફૂડ વિભાગે 32 મીઠાઇના નમૂના લીધા
લેબ રિપોર્ટ આવ્યા પહેલાં તમામ મીઠાઇ લોકોના પેટમાં પહોંચી જશે પછી તંત્ર જાહેર કરશે કે આટલી મીઠાઇ ખાવાલાયક ન હતી લોકો રામ ભરોસે ફૂડ વિભાગ…
View More દશેરા પહેલાં ફૂડ વિભાગે 32 મીઠાઇના નમૂના લીધાઇંટોના ભઠ્ઠામાં દીવાલ પડતાં ઘવાયેલા આધેડે દમ તોડ્યો
માંડા ડુંગર પાસેનો બનાવ: એક મહિનાની સારવાર કારગત ન નીવડી શહેરના આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમાં ઇંટોના ભઠ્ઠામાં દિવાલ પડતા ઘવાયેલા આધેડે સારવારમાં દમ તોડી…
View More ઇંટોના ભઠ્ઠામાં દીવાલ પડતાં ઘવાયેલા આધેડે દમ તોડ્યોનવાગામના યુવાનનો કમળાએ ભોગ લીધો, બગદળીના માસૂમ બાળકને તાવ ભરખી ગયો
ચોમાસાને પગલે પાણીજન્ય રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ તાવ, શરદી, કમળો, ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. ત્યારે નવાગામના યુવાનનું કમળાથી મોત નીપજ્યુ હતું જયારે કોટાડાસાંગાણીના…
View More નવાગામના યુવાનનો કમળાએ ભોગ લીધો, બગદળીના માસૂમ બાળકને તાવ ભરખી ગયોપ્રથમ પત્ની પાછી આવતા બીજી પત્નીને કાઢી મૂકી, ખર્ચના 3 લાખ માગતા ફિનાઇલ પીધું
શહેરના ભગવતી પરા વિસ્તારમાં રહેતો યુવાન બબ્બે પત્ની વચ્ચે પીસાયો હતો. પ્રથમ પત્ની ચાલી જતા તેણે બીજી પત્ની કરી હતી. બાદમાં પ્રથમ પત્ની પાછી આવતા…
View More પ્રથમ પત્ની પાછી આવતા બીજી પત્નીને કાઢી મૂકી, ખર્ચના 3 લાખ માગતા ફિનાઇલ પીધુંગેરંટીવાળા રોડ જ તૂટ્યા: કોન્ટ્રાક્ટરોએ નવા કામથી હાથ ઊંચા કર્યા
તૂટેલા રોડ-રસ્તાના સરકારને આપેલ રિપોર્ટમાં ગેરંટીવાળા રોડનો જ ઉલ્લેખ કરાતા સારા કામો કરતી એજન્સી નવા કામ કરતા સો વખત વિચારશે વરસાદની આગાહી વચ્ચે એકશનપ્લાન અંતર્ગત…
View More ગેરંટીવાળા રોડ જ તૂટ્યા: કોન્ટ્રાક્ટરોએ નવા કામથી હાથ ઊંચા કર્યાપાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો; બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલય પાસે આજે જોરદાર વિસ્ફોટ થયો છે અને ત્યાર બાદ અચાનક ગોળીબાર પણ થયો હતો. આ…
View More પાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો; બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત