રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતત સઘન ચેકિંગ અને ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.તાજેતરમાં રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ…
View More વધુ એક કૂટણખાનાનો પર્દાફાશ:‘ગ્રીન એપલ સ્પા’માંથી 3 ઝડપાયાપડધરીના ખોડાપીપર ગામે સરકારી જમીન ઉપર પાંચ દુકાનો ખડકી દેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
પડધરી તાલુકાના ખોડાપીપર ગામે સરકારી જમીન પચાવી પાડી તેમાં પાંચ દુકાનો બનાવી ભાડે આપનાર ખોડાપીપર ગામના રહીશ ભરતભાઈ સુરેશભાઈ ડાવેરા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પડધરી…
View More પડધરીના ખોડાપીપર ગામે સરકારી જમીન ઉપર પાંચ દુકાનો ખડકી દેનાર સામે લેન્ડ ગ્રેબિંગગોવાથી સપ્લાય થયેલો દારૂનો જથ્થો ટ્રેનમાં બાથરૂમની છતમાંથી મળી આવ્યો!
થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં થતી દારૂૂની હેરાફેરીનો રાજકોટ રેલ્વે એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ટ્રેનમાં બાથરૂૂમની છતમાં અને વ્હીલની બાજુમાં બાસ્કેટમાં છુપાવેલ મોટો વિદેશી દારૂૂનો જથ્થો પોરબંદર…
View More ગોવાથી સપ્લાય થયેલો દારૂનો જથ્થો ટ્રેનમાં બાથરૂમની છતમાંથી મળી આવ્યો!ઇ-બાઇક સળગતા મકાનમાં આગ લાગી, છ લોકોનો આબાદ બચાવ
શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા સુભાષનગર મેઇન રોડ પર સ્ટ્રીટ નંબર 7માં નેહા હોલની પાછળ અને કેશવ વિદ્યાલયની બાજુમાં આવેલ એક રહેણાંક મકાનમાં ગત તા.8ના…
View More ઇ-બાઇક સળગતા મકાનમાં આગ લાગી, છ લોકોનો આબાદ બચાવ90 સરકારી કોલેજોમાં સ્પોટ્ર્સ આસિ.ની ભરતી ખાનગી કંપનીને સોંપી દેવાઇ
21000ના પગારમાં ‘માણસો’ પૂરા પાડશે: કંપનીએ કોલેજો પાસે યોગ્ય ઉમેદવારોની ભલામણ કરવા માંગ કરી: શિક્ષણ જગતમાં ભારે વિરોધ ગુજરાત સરકારે રાજ્યની 90 સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ…
View More 90 સરકારી કોલેજોમાં સ્પોટ્ર્સ આસિ.ની ભરતી ખાનગી કંપનીને સોંપી દેવાઇરાજમાર્ગો પરથી વધુ 214 રેંકડી, 2507 બોર્ડ-બેનર જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.…
View More રાજમાર્ગો પરથી વધુ 214 રેંકડી, 2507 બોર્ડ-બેનર જપ્તનવા એપાર્ટમેન્ટ-કોમ્પલેક્સમાં PG હોસ્ટેલ પર પ્રતિબંધ
ડ્રાફ્ટ નિયમ બહાર પાડતી ગુજરાત સરકાર, CGDCRમાં સુધારો કરીને અમલવારી કરાવાશે, 3 ઓકટોબર સુધી વાંધા સૂચનો રજૂ કરી શકાશે ગુજરાત સરકારે નવા એપાર્ટમેન્ટ બ્લોક્સ…
View More નવા એપાર્ટમેન્ટ-કોમ્પલેક્સમાં PG હોસ્ટેલ પર પ્રતિબંધઉનામાં બુટલેગરો-હિસ્ટ્રીશીટરો પર પોલીસ તવાઇ : 21 આરોપીઓ ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દોર યથાવત્ છે. ખાસ કરીને બુટલેગરો, સક્રિય ગુનેગારો, માથાભારે ઇસમો અને હિસ્ટ્રીશીટરો પર પોલીસની…
View More ઉનામાં બુટલેગરો-હિસ્ટ્રીશીટરો પર પોલીસ તવાઇ : 21 આરોપીઓ ઝડપાયાકોડીનારના છારા ગામે પાંચ કિશોર ડૂબ્યા : બેનાં મોત
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. દરિયામાં નાહવા ગયેલા છારા ગામના પાંચ કિશોરો અચાનક જોરદાર દરિયાઈ કરંટમાં સપડાતા ડૂબવા લાગ્યા…
View More કોડીનારના છારા ગામે પાંચ કિશોર ડૂબ્યા : બેનાં મોતકાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન…
View More કાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવી