21000ના પગારમાં ‘માણસો’ પૂરા પાડશે: કંપનીએ કોલેજો પાસે યોગ્ય ઉમેદવારોની ભલામણ કરવા માંગ કરી: શિક્ષણ જગતમાં ભારે વિરોધ ગુજરાત સરકારે રાજ્યની 90 સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ…
View More 90 સરકારી કોલેજોમાં સ્પોટ્ર્સ આસિ.ની ભરતી ખાનગી કંપનીને સોંપી દેવાઇરાજમાર્ગો પરથી વધુ 214 રેંકડી, 2507 બોર્ડ-બેનર જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.…
View More રાજમાર્ગો પરથી વધુ 214 રેંકડી, 2507 બોર્ડ-બેનર જપ્તનવા એપાર્ટમેન્ટ-કોમ્પલેક્સમાં PG હોસ્ટેલ પર પ્રતિબંધ
ડ્રાફ્ટ નિયમ બહાર પાડતી ગુજરાત સરકાર, CGDCRમાં સુધારો કરીને અમલવારી કરાવાશે, 3 ઓકટોબર સુધી વાંધા સૂચનો રજૂ કરી શકાશે ગુજરાત સરકારે નવા એપાર્ટમેન્ટ બ્લોક્સ…
View More નવા એપાર્ટમેન્ટ-કોમ્પલેક્સમાં PG હોસ્ટેલ પર પ્રતિબંધઉનામાં બુટલેગરો-હિસ્ટ્રીશીટરો પર પોલીસ તવાઇ : 21 આરોપીઓ ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દોર યથાવત્ છે. ખાસ કરીને બુટલેગરો, સક્રિય ગુનેગારો, માથાભારે ઇસમો અને હિસ્ટ્રીશીટરો પર પોલીસની…
View More ઉનામાં બુટલેગરો-હિસ્ટ્રીશીટરો પર પોલીસ તવાઇ : 21 આરોપીઓ ઝડપાયાકોડીનારના છારા ગામે પાંચ કિશોર ડૂબ્યા : બેનાં મોત
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. દરિયામાં નાહવા ગયેલા છારા ગામના પાંચ કિશોરો અચાનક જોરદાર દરિયાઈ કરંટમાં સપડાતા ડૂબવા લાગ્યા…
View More કોડીનારના છારા ગામે પાંચ કિશોર ડૂબ્યા : બેનાં મોતકાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન…
View More કાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવીધ્રોલમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કારસ્તાન ઝડપાયું, બેની અટકાયત
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ની પોલીસ ટિમને મળેલી બાતમીના આધારે ગોકુલપર ગામના મંદિરવાળી શેરી નજીક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને…
View More ધ્રોલમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કારસ્તાન ઝડપાયું, બેની અટકાયતજામનગરના 378 વેપારી ગંદકી કરતા દંડાયા, 2.28 લાખનો દંડ વસૂલ કરાયો
જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં કોમર્શિયલ એકમો, દુકાનો અને ધંધા-સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ ન્યૂસન્સ નોટિસો આપ્યા છતાં ગંદકી દૂર ન…
View More જામનગરના 378 વેપારી ગંદકી કરતા દંડાયા, 2.28 લાખનો દંડ વસૂલ કરાયોજૂનાગઢમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ ઝડપાયો
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજાધાર ગામ નજીક ગેરકાયદે રીતે ચાલતા બાયોડીઝલ પંપ પર મહેસૂલ અને પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારી અને…
View More જૂનાગઢમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ ઝડપાયોમોરબી જિલ્લાના 40 ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધી
મોરબી જિલ્લાના જુદાજુદા ગામડાઓમાં ભાજપના નેતાઓ, ઉમેદવારો અને પક્ષની પ્રવેશબંધીના બોર્ડ બેનર જેતપર ગામના ખેડૂત આંદોલનના સમર્થનમા લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વધુ 10…
View More મોરબી જિલ્લાના 40 ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધી