લોકસભાના સ્પીકર ઓમ બિરલાની હાજરીમાં કોટામાં રાવણ દહન કાર્યક્રમમાં માથું સુરક્ષિત રહેતા ક્રેનનો ઉપયોગ કરી અલગથી બાળવામાં આવ્યું લોકસભામાં માથું કપાયા પછી યોધ્ધાનું ધડ લડતું…
View More દેશના સૌથી ઊંચા 233 ફૂટના રાવણનું શરીર ભસ્મ પણ માથું અણનમ!ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપક, આંચકા શોષવાની ક્ષમતા: નિર્મલા સીતારામન
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે ભારતની વધતી જતી આર્થિક સ્થિતિસ્થાપકતા પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે રાષ્ટ્ર બાહ્ય વેપાર તણાવ વચ્ચે બાહ્ય આંચકાઓને શોષી લેવા…
View More ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપક, આંચકા શોષવાની ક્ષમતા: નિર્મલા સીતારામનયુધ્ધ બંધ કરાવ્યાના ટ્રમ્પના દાવાની મજાક ઉડાવતા અલ્બેનિયાના પીએમ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત વિશ્વભરમાં ચાલી રહેલા અસંખ્ય યુદ્ધો બંધ કરવાનો દાવો કર્યો છે. તેમણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેમણે એવા યુદ્ધો ઉકેલ્યા…
View More યુધ્ધ બંધ કરાવ્યાના ટ્રમ્પના દાવાની મજાક ઉડાવતા અલ્બેનિયાના પીએમJNUમાં રાવણદહન મુદ્દે છાત્ર જુથો વચ્ચ અથડામણ
JNUમાં દુર્ગા પૂજા શોભાયાત્રા અને રાવણ દહનને લઈને ABVP અને ડાબેરી જૂથો વચ્ચે અથડામણ થઈ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP ) એ ગુરુવારે આરોપ લગાવ્યો…
View More JNUમાં રાવણદહન મુદ્દે છાત્ર જુથો વચ્ચ અથડામણરાજસ્થાનમાં કફ સિરપથી મોત મામલે અમે જવાબદાર નથી: આરોગ્ય પ્રધાને હાથ ઉંચા કરી દીધા
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તાજેતરમાં થયેલા બાળકોના મૃત્યુને કફ સિરપ સાથે જોડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં મૃત્યુઆંક 9 થયો છે, જ્યારે રાજસ્થાનમાં બે બાળકોના મોત…
View More રાજસ્થાનમાં કફ સિરપથી મોત મામલે અમે જવાબદાર નથી: આરોગ્ય પ્રધાને હાથ ઉંચા કરી દીધાજીએસટીમાં ઘટાડા પછી MRPમાં ફેરફાર વગર જથ્થો વધારવો એ છેતરપિંડી!
ઉત્પાદનનો જથ્થો વધારે આપવોએ ગ્રાહકની પસંદગીમાં કાપ છે: દિલ્હી હાઇકોર્ટ દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે જીએસટી દર ઘટાડા પછી મહત્તમ છૂટક કિંમત (MRP) જાળવી રાખીને…
View More જીએસટીમાં ઘટાડા પછી MRPમાં ફેરફાર વગર જથ્થો વધારવો એ છેતરપિંડી!ગોંડલ ડેપોની રાજકોટ-ઉના એસ.ટી. બસ છ મહિનાથી અનિયમિત: મુસાફરો ત્રાહિમામ
ગોંડલ ડેપોની રાજકોટ થી ઉપડતી રાજકોટ -ઉના ટાઈમ બપોરે 12:30 વાયા કુકાવાવ બગસરા ધારી અને ઉના છેલ્લા છ મહિનાથી અનિયમિત ઉપડતી હોવાથી મુસાફરોમાં ભારે દેકારો…
View More ગોંડલ ડેપોની રાજકોટ-ઉના એસ.ટી. બસ છ મહિનાથી અનિયમિત: મુસાફરો ત્રાહિમામરાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું તા.9મીએ રાજકોટમાં રાત્રી રોકાણ, તૈયારીઓ શરૂ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આગામી 10 અને 11 તારીખના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ 9 તારીખ ના રોજ દિલ્હી થી સીધા જ રાજકોટના…
View More રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું તા.9મીએ રાજકોટમાં રાત્રી રોકાણ, તૈયારીઓ શરૂરાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ST અનામત અંગે અત્યારથી જ ખેંચતાણ શરૂ
રાજકોટ શહેરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ આદિવાસી અનામત સીટ (ST રિઝર્વ સીટ) પર રાજકીય ખેંચતાણ અને વિવાદ શરૂૂ થયો છે. આદિવાસી સમાજે ગુજરાત…
View More રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ST અનામત અંગે અત્યારથી જ ખેંચતાણ શરૂરેસકોર્સમાં આતશબાજી સાથે રાવણદહન, લોકો ગરબે ઘુમ્યા
દશેરાના દિવસે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 54 ફૂટના રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં…
View More રેસકોર્સમાં આતશબાજી સાથે રાવણદહન, લોકો ગરબે ઘુમ્યા