કેન્સરની બિમારીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લૈયારા ગામના વતની કેન્સર પિડિત એક બુઝુર્ગે પોતાની બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા…
View More ધ્રોલના લૈયારા ગામે ઝેરી દવા ગટગટાવી વૃધ્ધનો આપઘાતવાંકાનેરના મેસાવડામાં ભાજપના 300 કાર્યકરો ‘આપ’માં જોડાયા
આજુ-બાજુના ગામમાં પણ સુવિધાના નામે મીંડુ; વિસાવદરવાળી કરવાનું નક્કી કરતા ગ્રામજનો વાંકાનેર તાલુકાનુ છેવાડાના ગામ મેસાવડા ગામમાં ગુજરાત જોડો જનસભાનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન…
View More વાંકાનેરના મેસાવડામાં ભાજપના 300 કાર્યકરો ‘આપ’માં જોડાયાસૌરાષ્ટ્રમાં ગોપાલા… ગોપાલા; ભાજપ-કોંગ્રેસ ઉપર ઇટાલિયા ભારી
ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું સિઝન ટાણે જનસભામાં ઉમટતી મેદની ભાજપ માટે રેડ સિગ્નલ, બન્ને મુખ્ય પાર્ટીના દુભાયેલા કાર્યકરોનું ‘આપ’ તરફ આકર્ષણ વધ્યુ ટીપીના નામે 40 ટકા…
View More સૌરાષ્ટ્રમાં ગોપાલા… ગોપાલા; ભાજપ-કોંગ્રેસ ઉપર ઇટાલિયા ભારીએપલના આઇફોન ભારત માટે ટંકશાળ નીવડ્યા: એક જ વર્ષમાં 88,730 કરોડની રેકોર્ડ નિકાસ
ભારતમાં હવે એપલની પાંચ ફેકટરીઓ: ગત વર્ષ કરતાં નિકાસમાં 75 ટકાનો ભારે વધારો એપલે આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતમાંથી રેકોર્ડ 10 અબજ ડોલર…
View More એપલના આઇફોન ભારત માટે ટંકશાળ નીવડ્યા: એક જ વર્ષમાં 88,730 કરોડની રેકોર્ડ નિકાસપાક. પર મહેરબાન ટ્રમ્પ હવે AIM-120 મિસાઇલ વેચશે
એક મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાનને અમેરિકા તરફથી AIM-120 એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ્સ (AMRAAM) મળવાની સંભાવના વધી ગઈ છે. અમેરિકાના યુદ્ધ મંત્રાલય (DOW) દ્વારા તાજેતરમાં…
View More પાક. પર મહેરબાન ટ્રમ્પ હવે AIM-120 મિસાઇલ વેચશેડીઝલના ભાવથી ભડકેલા લોકોનો ઇક્વાડોરના પ્રમુખનો જાન લેવા પ્રયાસ
પથ્થરમારાથી નિશાન બનાવાયા બાદ ગોળીબાર: આબાદ બચી ગયા વિરોધી દેખાવકારોના પથ્થરમારા અને ગોળીબારમાં ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆ બચી ગયા હતા. એક સરકારી મંત્રીએ દાવો કર્યો…
View More ડીઝલના ભાવથી ભડકેલા લોકોનો ઇક્વાડોરના પ્રમુખનો જાન લેવા પ્રયાસપ્રોવિડન્ટ ફંડના સભ્યોનું લઘુત્તમ પેન્શન 2500 થઇ જશે
EPFOના બોર્ડની બેઠકમાં થશે નિર્ણય કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના આશરે 30 લાખથી વધુ પેન્શનરો માટે એક આશાસ્પદ સમાચાર આવી રહ્યા છે. કર્મચારી પેન્શન…
View More પ્રોવિડન્ટ ફંડના સભ્યોનું લઘુત્તમ પેન્શન 2500 થઇ જશેસોનામાં રોકેટ જેવી તેજી, ભાવ 4000 ડોલરને પાર
આજે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત સોનું 4000 ડોલરને આંબી જતા સોનાના ભાવ ઉચ્ચતમ શીખર પર પહોંચ્યા છે. આજે એમસીએકસમાં સોનાનો ભાવ…
View More સોનામાં રોકેટ જેવી તેજી, ભાવ 4000 ડોલરને પારનાજુક પીંછાં પર કઠિન પરિશ્રમ કરી બનાવી ફેધર લાઈબ્રેરી
બેંગ્લોરમાં નેશનલ સેન્ટ્રલ ફોર બાયોલોજિકલ સાયન્સમાં 156 પ્રજાતિના પીંછાંની ભારતની પ્રથમ ફેધર લાઈબ્રેરી બનાવવાનું શ્રેય જાય છે ગુજરાતી યુવતી એશા મુન્શીને પીંછાંના નાનકડા ટુકડામાંથી તેના…
View More નાજુક પીંછાં પર કઠિન પરિશ્રમ કરી બનાવી ફેધર લાઈબ્રેરીફિઝિક્સ વાલાના કો-ફાઉન્ડર આલખ પાંડેની સંપત્તિમાં 1 વર્ષમાં 223%નો વધારો
શાહરૂખ ખાન કરતા પણ વધુ સંપત્તિનો માલિક, હૂરૂન ઇન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ એડટેક કંપની ફિઝિક્સ વાલાના કો-ફાઉન્ડર આલખ પાંડેની નેટવર્થમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત વધારો…
View More ફિઝિક્સ વાલાના કો-ફાઉન્ડર આલખ પાંડેની સંપત્તિમાં 1 વર્ષમાં 223%નો વધારો