મોરબી શહેર અને તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના નવ બનાવો અને વાંકાનેર તાલુકામાં 01 સહીત કુલ 10 બનાવોમાં 10 વ્યક્તિના મોત થયા છે પોલીસે તમામ બનાવો…
View More મોરબી પંથકમાં પાંચ આપઘાત સહિત એક જ દિવસમાં 10 લોકોના અપમૃત્યુકાશ્મીરનો સ્પેશિયલ દરજજો ગયો, તે સુરતને આપવાનો છે?: હાઇકોર્ટ
સુમુલ ડેરીના ડિરેકટરોના વિવાદમાં પોલીસે કૂદાવતા હાઇકોર્ટ કાળઝાળ; પોલીસને વ્હાઇટ કોલર ગુનામાં જ રસ હોય છે, હત્યા જેવા ગુનામાં નહીં સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પણ પાલન…
View More કાશ્મીરનો સ્પેશિયલ દરજજો ગયો, તે સુરતને આપવાનો છે?: હાઇકોર્ટઅમેરિકામાં ગોળીબારની જુદી છતાં જોડાયેલી ઘટનાઓમાં 4નાં મોત
અમેરિકાના હ્યૂસ્ટનમાં બુધવારે બે અલગ-અલગ જગ્યાએ ગોળીબારથી ચાર લોકોના મૃત્યુ થયા હતા, જેમાં હુમલો કરનાર પણ સામેલ છે. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં બંને…
View More અમેરિકામાં ગોળીબારની જુદી છતાં જોડાયેલી ઘટનાઓમાં 4નાં મોતમ્યાનમારમાં બૌધ્ધ ઉત્સવ પર સેનાનો હુમલો, 40નાં મોત
લશ્કરના પેરાગ્લાઇડિંગ દળે આકાશમાંથી બોમ્બ ફેેંકયા: 80 લોકો ઇજાગ્રસ્ત ગઇકાલે એક બૌધ્ધ ઉત્સવ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શન પર મ્યાનમાર લશ્કરી હુમલામાં બાળકો સહિત 40 લોકો…
View More મ્યાનમારમાં બૌધ્ધ ઉત્સવ પર સેનાનો હુમલો, 40નાં મોતદુબઇથી દિલ્હીની ફ્લાઇટના 148 યાત્રીઓનો સામાન ગાયબ
દુબઈથી દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં 148 મુસાફરોનો સામાન ગુમ થયાના અહેવાલો સામે આવ્યા છે. મુસાફરોના જણાવ્યા મુજબ, તેમનો સામાન ચેક-ઈન બેલ્ટ પર નહોતો, જેના કારણે…
View More દુબઇથી દિલ્હીની ફ્લાઇટના 148 યાત્રીઓનો સામાન ગાયબટેરિફ પરત ખેંચી ભારત સાથે સંબંધો સુધારો: ટ્રમ્પને 19 સાંસદોનો પત્ર
ભારત પર ઊંચા ટેરિફ લાદવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે તેમના પોતાના દેશમાં જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે,…
View More ટેરિફ પરત ખેંચી ભારત સાથે સંબંધો સુધારો: ટ્રમ્પને 19 સાંસદોનો પત્રગાઝામાં યુધ્ધ વિરામ માટે ઇઝરાયલ-હમાસ સંમત
અમેરિકી પ્રમુખની ફશાંતિ યોજનાના પ્રથમ તબક્કાનો અંત લાવવા બન્ને પક્ષો વચ્ચે હસ્તાક્ષર: સપ્તાહાંત સુધીમાં 20 જીવિત બંધકોને મુક્ત કરશે હમાસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત…
View More ગાઝામાં યુધ્ધ વિરામ માટે ઇઝરાયલ-હમાસ સંમતકફ સિરપ કૌભાંડમાં મોટી કાર્યવાહી, કંપનીના માલિકની તમિલનાડુથી ધરપકડ
મધ્યપ્રદેશના છિંદવાડામાં 20 બાળકોને મોતને ઘાટ ઉતારનાર કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના માલિક રંગનાથનની પોલીસે ધરપકડ કરી લીધી છે. કંપનીના માલિક રંગનાથનની માહિતી…
View More કફ સિરપ કૌભાંડમાં મોટી કાર્યવાહી, કંપનીના માલિકની તમિલનાડુથી ધરપકડ‘અમને આશા છે કે…’ ઇઝરાયલ-હમાસના પીસ પ્લાન પર PM મોદીનું સમર્થન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે ઇઝરાયલ અને હમાસ અમેરિકાની મધ્યસ્થી હેઠળની શાંતિ યોજનાના પ્રથમ તબક્કા માટે સંમત થયા છે. વડાપ્રધાન…
View More ‘અમને આશા છે કે…’ ઇઝરાયલ-હમાસના પીસ પ્લાન પર PM મોદીનું સમર્થનકરવા ચોથ પર આ રાશિના જાતકોએ સાવધાન રહેવું!!! આ દિવસે રચાશે અશુભ યોગ
પરિણીત યુગલો માટે કરવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસને પતિ-પત્ની વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ દિવસે…
View More કરવા ચોથ પર આ રાશિના જાતકોએ સાવધાન રહેવું!!! આ દિવસે રચાશે અશુભ યોગ