અધિકારીઓ તેમજ એજન્સી સામે તપાસ કરી પગલાં ભરવા માંગ સાવરકુંડલા રંગોળા સ્ટેટ હાઇવે 56 કરોડના ખર્ચે 8 વર્ષ પહેલા મંજૂર થયેલો જેની દસ મીટર પહોળાઈ…
View More સાવરકુંડલા-રંગોળા સ્ટેટ હાઇવેનું કામ નબળું: જાગૃત નાગરિક દ્વારા વીડિયો વાયરલખંભાળિયામાં નવી પહેલ: ગ્રાહકોને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાની થતી સાર્વત્રિક અપીલ
છેલ્લા કેટલાક સમય થયા ઓનલાઈન શોપિંગના વધતા જતા ક્રેઝ સાથે ગ્રાહકોમાં શોપિંગ મોલનું આકર્ષણ નાના વેપારીઓ માટે ખૂબ જ ચિંતાજનક બની રહ્યું છે. ત્યારે ખંભાળિયામાં…
View More ખંભાળિયામાં નવી પહેલ: ગ્રાહકોને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાની થતી સાર્વત્રિક અપીલભાવનગરમાં પોલીસ વડાનો શહેરીજનો વોટ્સએપ નંબર પર સીધો સંપર્ક કરી શકશે
ભાવનગર શહેર જિલ્લામાં આવનાર દિપોત્સવ પર્વ અન્વયે કાયદો વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા વિશેષ…
View More ભાવનગરમાં પોલીસ વડાનો શહેરીજનો વોટ્સએપ નંબર પર સીધો સંપર્ક કરી શકશેકેશોદ પત્રકાર સંઘ દ્વારા બોટાદ ઘટના અંગે કલેક્ટરને આવેદન
બોટાદના હળવતમાં ખેડૂતોના આંદોલન દરમિયાન તેના કવરેજ માટે ગયેલા મહિલા પત્રકાર સાથે પોલીસ કરેલા અણસાજતાં વલણના વિરોધમાં કેશોદના પત્રકારો એ એક વિસ્તૃત આવેદન પત્ર આજે…
View More કેશોદ પત્રકાર સંઘ દ્વારા બોટાદ ઘટના અંગે કલેક્ટરને આવેદનપાક. પહેલગામ જેવો આતંકી હુમલો ફરી કરી શકે છે
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને…
View More પાક. પહેલગામ જેવો આતંકી હુમલો ફરી કરી શકે છેઢાકાની ગારમેન્ટ ફેક્ટરીમાં આગ: 16 મજૂરોનાં મોત
કેમિકલ ફેકટરીમાં આગ ફેલાતા દુર્ઘટના બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ. અહીં એક ચાર માળની ગારમેન્ટ ફેક્ટરી અને તેની બાજુમાં આવેલા કેમિકલ વેરહાઉસમાં લાગેલી…
View More ઢાકાની ગારમેન્ટ ફેક્ટરીમાં આગ: 16 મજૂરોનાં મોત500 અબજ ડોલરની નેટવર્થ ધરાવનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બનતા એલોન મસ્ક
ટેસ્લાના શેરોમાં ઉછાળો આવતા સંપત્તિમાં રોકેટગતિએ વધારો દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કની સંપત્તિમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે અને…
View More 500 અબજ ડોલરની નેટવર્થ ધરાવનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બનતા એલોન મસ્કગોવાના પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઇકનું નિધન
વર્તમાન સરકારમાં કૃષિ ખાતાનો હવાલો સંભાળતા નેતાના અવસાનથી મોદીને આઘાત ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી રવિ નાઈકનું આજે 79 વર્ષની વયે દુ:ખદ નિધન…
View More ગોવાના પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઇકનું નિધનતાલિબાન-પાકિસ્તાન વચ્ચે ફરી યુધ્ધ, ચોકીઓ કબજે કર્યાનો દાવો
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થોડા કલાકો સુધી શાંતિ રહ્યા પછી, ગઇકાલે રાત્રે ફરીથી લોહિયાળ અથડામણ શરૂૂ થઈ. ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં અફઘાન તાલિબાન અને પાકિસ્તાની…
View More તાલિબાન-પાકિસ્તાન વચ્ચે ફરી યુધ્ધ, ચોકીઓ કબજે કર્યાનો દાવોઘણા કેસોમાં તમારી તપાસ જોઇ, કંઇ બોલીશ તો બબાલ મચી જશે: ED પર તડાપીટ બોલાવતા CJI
તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન સાથે જોડાયેલા 1000 કરોડના ભ્રષ્ટાચાર કેસની તપાસમાં હસ્તક્ષેપ મામલે ટિપ્પણી સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) સાથે સંબંધિત કથિત 1000…
View More ઘણા કેસોમાં તમારી તપાસ જોઇ, કંઇ બોલીશ તો બબાલ મચી જશે: ED પર તડાપીટ બોલાવતા CJI