જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂૂપિયા 9 લાખ 10 હજારની કિંમતના 15 નંગ મોબાઈલ…
View More જામનગરના શો રૂમમાંથી મોબાઇલ ચોરનાર એકાઉન્ટન્ટની ધરપકડસુરેન્દ્રનગરમાં ખેલમહાકુંભમાં લોંગ ટેનિસ રમતા પોલીસ કર્મીનું હાર્ટએટેકથી મોત
સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ દરમિયાન એક દુ:ખદ ઘટના બની છે. ગાંધીનગર એસ.આર.પી.માં ફરજ બજાવતા પોલીસકર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક…
View More સુરેન્દ્રનગરમાં ખેલમહાકુંભમાં લોંગ ટેનિસ રમતા પોલીસ કર્મીનું હાર્ટએટેકથી મોતરાજકોટ-જામનગર હાઇવે ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 17 ઘાયલ
ધ્રોલ પાસે અકસ્માત બાદ ટ્રાફિક જામ સર્જાયો રાજકોટ-જામનગર હાઇવે ઉપર ધ્રોલ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસમાં મુસાફરી કરી…
View More રાજકોટ-જામનગર હાઇવે ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 17 ઘાયલભાવનગરના ગોપનાથ નજીક ત્રણ વ્યક્તિને માખીઓએ ડંશ દીધા: વૃદ્ધા ગંભીર
ભાવનગર જિલ્લાના તળાજા ના ગોપનાથ નજીક રેલીયા ગામના રહીશો વાડીએ હતા એ સમયે ત્રણ વ્યક્તિ ને માખીઓના ઝુંડ એ ડંશ દેતા તમામ ને 108 દ્વારા…
View More ભાવનગરના ગોપનાથ નજીક ત્રણ વ્યક્તિને માખીઓએ ડંશ દીધા: વૃદ્ધા ગંભીરનકલી કચેરી, નકલી પોલીસ બાદ નકલી જેલર ઝડપાયો
લાજપોર જેલરના નામે 15 હજારની માંગણી કર્યા બાદ ભાંડો ફૂટયો સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા…
View More નકલી કચેરી, નકલી પોલીસ બાદ નકલી જેલર ઝડપાયોગુજરાતમાં ઠંડીનો ચમકારો, 10 શહેરોમાં તાપમાન 150સે. નીચે, દાહોદમાં 9.90સે.
આગામી 4 દિવસ ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે ગુજરાતમાં ઠંડીમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે અને 10 શહેરમાં 15 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.…
View More ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 10 શહેરોમાં તાપમાન 150સે. નીચે, દાહોદમાં 9.90સે.ભાદર નદીનું પ્રદૂષણ તાત્કાલિક અટકાવવા NGTનો આદેશ
ભૂગર્ભ ગટર નેટવર્ક ઝડપથી પૂર્ણ કરવા અને ઔદ્યોગિક પ્રવાહી નદીમાં ન ભળે તે જોવા તાકીદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ રાજ્યના સંબંધિત અધિકારીઓને ભાદર નદીમાં,…
View More ભાદર નદીનું પ્રદૂષણ તાત્કાલિક અટકાવવા NGTનો આદેશહળવદના ડોકટરને લોભામણી લાલચ આપી રૂા. 48.14 લાખની છેતરપિંડી
મોરબી જીલ્લામાં રહેતા વેપારીઓ તેમજ અનેક અન્ય લોકો ફ્રોડ આચરતા ઠગોના શિકાર બની ચુક્યા છે ત્યારે હળવદના એક ડોક્ટર પણ આ ઠગોની ઝપટે ચડી ગયા…
View More હળવદના ડોકટરને લોભામણી લાલચ આપી રૂા. 48.14 લાખની છેતરપિંડીગુજરાતમાં સોલાર પેનલ બનાવતી વારી એનર્જીમાં ઇન્કમટેક્ષના દરોડા
સોલાર કંપનીમાં તપાસનો રેલો સુરતના બે બિલ્ડર અને બ્રોકર સુધી પહોંચ્યો મુંબઈ આવકવેરા વિભાગની 30 ટીમ દ્વારા પ્રથમ વખત કોઈ સોલાર ગ્રુપને ત્યા મેગા સર્ચ…
View More ગુજરાતમાં સોલાર પેનલ બનાવતી વારી એનર્જીમાં ઇન્કમટેક્ષના દરોડાહળવદના નવા ઇશાનપુર ગામે કેનાલમાં પડી જતા યુવતીનું મોત
હળવદ તાલુકાના જુના અને નવા ઇશનપુર ગામ વચ્ચે પસાર થતી કેનાલમાં હાથપગ ધોવા જતા લપસીને કેનાલમાં પડી ગયેલ મૂળ મયાપુર ગામની યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.…
View More હળવદના નવા ઇશાનપુર ગામે કેનાલમાં પડી જતા યુવતીનું મોત