કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO ) અંગે એક મોટી અપડેટ સામે આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે EPFO ફરજિયાત ઙઋ અને પેન્શન…
View More EPFO માટે સેલેરી લિમિટ 15000થી વધારી 25 હજાર કરવા સરકારની તૈયારીમારાથી દબાણ સહન થતું નથી, બંગાળમાં સ્યુસાઇડ નોટ લખી BLOની આત્મહત્યા
દેશમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR)ની કામગીરી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. કોડીનારમાં શિક્ષકની આત્મહત્યા અને વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક…
View More મારાથી દબાણ સહન થતું નથી, બંગાળમાં સ્યુસાઇડ નોટ લખી BLOની આત્મહત્યામુખ્યમંત્રીના કાર્યક્રમમાં ટોપી-સ્વેટર કઢાવ્યા, ભીડ વધી જતાં દરવાજા બંધ કરાયા
પ્રમુખસ્વામી ઓડિટોરિયમ નેતાઓ-કાર્યકરો-અધિકારીઓથી ભરાઇ ગયું, લાભાર્થીઓ રોડ ઉપર રઝળ્યા પોલીસ અને આવાસના લાભાર્થીઓ વચ્ચે માથાકૂટ, ભારે અવ્યવસ્થા રાજકોટમા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૂા. 545 કરોડનાં…
View More મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ટોપી-સ્વેટર કઢાવ્યા, ભીડ વધી જતાં દરવાજા બંધ કરાયાઅમેરિકામાં મોટેલ ચલાવતા ગુજરાતીની હત્યા કરનારને આજીવન કેદની સજા
અલાબામાની કોલબર્ટ કાઉન્ટીમાં મોટેલ ચલાવતા ગુજરાતી પ્રવીણ પટેલને શૂટ કરી દેનારા વિલિયમ મોર નામના એક અમેરિકનને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ…
View More અમેરિકામાં મોટેલ ચલાવતા ગુજરાતીની હત્યા કરનારને આજીવન કેદની સજારાજકોટની ‘20 વર્ષની વિકાસ ગાથા’ પ્રદર્શન ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી
રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટની ડો. શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ‘રાઈઝિંગ રાજકોટ’ની થીમ સાથે…
View More રાજકોટની ‘20 વર્ષની વિકાસ ગાથા’ પ્રદર્શન ખુલ્લું મૂકતા મુખ્યમંત્રીરાજનગર ચોક પાસે રૂા.3.50 લાખની સોના માળાની ચીલઝડપ કરનાર શખ્સ ઝડપાયો
શહેરના રાજનગર ચોક પાસે આવેલ સોસાયટીમાંથી એક વૃધ્ધના ગળામાંથી રૂૂ.3.50 લાખની સોના ની રૂૂદ્રાસની માળાની ચીલઝડપ કરનાર શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના દિવસોમાં પકડી પાડયો…
View More રાજનગર ચોક પાસે રૂા.3.50 લાખની સોના માળાની ચીલઝડપ કરનાર શખ્સ ઝડપાયોપાક.એ હવે બાંગ્લાદેશમાં આતંકી તાલીમ કેમ્પો ખોલ્યા
પાકિસ્તાન ભારત વિરુદ્ધના અભિયાનો માટે બાંગ્લાદેશનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના હેન્ડલર્સ જેમાં પાકિસ્તાન સેનાના જૂના…
View More પાક.એ હવે બાંગ્લાદેશમાં આતંકી તાલીમ કેમ્પો ખોલ્યાવિજાપુરમાં બીજા ધોરણની છાત્રાને અજાણ્યા શખ્સે ઇંજેકશન મારી દીધું
મહેસાણાના વિજાપુરમાં ધો 2માં ભણતી બાળકી સાથે કરતૂતને લઈ ચકચાર મચી છે, એક અજાણ્યા છોકરાએ બાળકીને ઈન્જેકશન આપ્યું હોવાની વાત સામે આવી છે, કોણે અને…
View More વિજાપુરમાં બીજા ધોરણની છાત્રાને અજાણ્યા શખ્સે ઇંજેકશન મારી દીધુંઆત્મનિર્ભર ભારત માટે વોકલ ફોર લોકલ અપનાવવા CMનો અનુરોધ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ રાજકોટ ખાતે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે…
View More આત્મનિર્ભર ભારત માટે વોકલ ફોર લોકલ અપનાવવા CMનો અનુરોધનવા થોરાળામાં સગાઇ થયા બાદ 13 વર્ષની સગીરાને 15 વર્ષનો મંગેતર ભગાડી ગયો
રાજકોટ શહેરમા થોરાળા વિસ્તારમા રહેતી 13 વર્ષની સગીરાને તેનો 15 વર્ષનો મંગેતર ભગાડી જતા સગીરાની માતાએ થોરાળા પોલી મથકમા અપહરણની ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામા…
View More નવા થોરાળામાં સગાઇ થયા બાદ 13 વર્ષની સગીરાને 15 વર્ષનો મંગેતર ભગાડી ગયો