સાયલામાં ગાંજાનું ખેતર ઝડપાયું, 2.79 કરોડનો મુદ્દામાલ જપ્ત

12 જીઆરડી જવાનને કામે લગાડી 559 કિલોના 180 છોડ સાથે વાડી માલીકની ધરપકડ કરી ગાંજાના અમુક છોડ પાસે ધુમાડો કરી મધમાખીને ઉડાડી છોડ કબજે લેવાયા,…

View More સાયલામાં ગાંજાનું ખેતર ઝડપાયું, 2.79 કરોડનો મુદ્દામાલ જપ્ત

ખંભાળિયામાં વધુ એક ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર કાર્યરત

લલિયા ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી લી. ની નિમણુક સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની વિવિધ ખેત…

View More ખંભાળિયામાં વધુ એક ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર કાર્યરત

અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ

રાજકોટ જિલ્લાના રિબડાના ભારે ચકચારી બનેલા અમીત ખૂંટ આત્મહત્યા કેસમાં રિબડાવાળા અનિરૂધ્ધસિંહ જાડેજાના જામીન નીચલી કોર્ટે નામંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે. આ ચકચારી કેસમાં…

View More અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ

રાજકોટ જિલ્લામાં 51 હજાર મતદારો મૃત નીકળ્યા

રાજકોટની 8 વિધાનસભાના 2256 બુથના મત વિસ્તારમાં ગત 4 નવેમ્બરથી શરૂૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવીઝન(જઈંછ)ની 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લામાં…

View More રાજકોટ જિલ્લામાં 51 હજાર મતદારો મૃત નીકળ્યા

સફારી પાર્કમાં જોવા મળ્યો 11 સિંહોનો દુર્લભ નજારો

ત્રણ સિંહણો સાથે આઠ નાના-નાના બચ્ચાઓની ધમાલમસ્તી જોઇ પ્રવાસીઓ રોમાંચિત એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતું સાસણ ગીર અભ્યારણ્ય તેના દુર્લભ દૃશ્યોને કારણે ફરી એકવાર ચર્ચામાં…

View More સફારી પાર્કમાં જોવા મળ્યો 11 સિંહોનો દુર્લભ નજારો

જામનગરમાં નવા ફલાય ઓવરની મુલાકાત લેવા શહેરીજનોમાં ભારે ક્રેઝ

વડીલો-બાળકો સાથે ટુ-વ્હીલર ફોર-વ્હીલર લઈને પુલ પર સવારી કરવા નીકળતાં ભારે ટ્રાફિક જામ થયો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલે બપોરે જામનગરમાં કરોડોના ખર્ચે બંધાયેલો નવો…

View More જામનગરમાં નવા ફલાય ઓવરની મુલાકાત લેવા શહેરીજનોમાં ભારે ક્રેઝ

વેરાવળમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

જિલ્લા પૂરવઠા તંત્ર દ્વારા 60,166નો મુદ્દામાલ સીઝ કરાયો ગીર સોમનાથ કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ની સુચના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વેરાવળ શહેર આકસ્મિક તપાસણી કરતા…

View More વેરાવળમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

મોરબીનો એકપણ રસ્તો પગપાળા ચાલી શકાય તેવો નથી

સિરામિક ઉદ્યોગમાં અગ્રેસર શહેરનો વિકાસ ન થતા પછાત રહી ગયું, બાવન કોર્પોરેટરો માથે પડ્યાનો લોકોનો વસવસો મોરબીમાં ભાજપના કાર્યાલય કમલમના ઉદ્ઘાટન સમારોહમાં આવેલા કેન્દ્રના ગૃહ…

View More મોરબીનો એકપણ રસ્તો પગપાળા ચાલી શકાય તેવો નથી

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના નિશાના પર હતો ઉરી પાવર પ્લાન્ટ

ડ્રોનથી હુમલો કર્યો પણ CISFના જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો ઓપરેશન સિંદૂરને ઘણા મહિનાઓ વીતી ગયા છે. ઓપરેશન હજુ પૂર્ણ થયું નથી; તે અસ્થાયી રૂૂપે બંધ…

View More ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના નિશાના પર હતો ઉરી પાવર પ્લાન્ટ

ઇથોપિયામાં જ્વાળામુખી શાંત: બે દિવસમાં અસંખ્ય ફ્લાઇટ્સ રદ

હૈલે ગુબ્બીમાં વિસ્ફોટ પછી રાખના વાદળો છવાયા હતા ઉત્તરી ઇથોપિયાના લાંબા સમયથી નિષ્ક્રિય હૈલે ગુબ્બી જ્વાળામુખીમાં જ્વાળામુખીની પ્રવૃત્તિ મંગળવારે સપ્તાહના અંતે વિસ્ફોટ પછી શમી ગઈ,…

View More ઇથોપિયામાં જ્વાળામુખી શાંત: બે દિવસમાં અસંખ્ય ફ્લાઇટ્સ રદ