ચરાડવા ગામના યુવાનને ધંધામાં ખોટ આવતા નાણાની જરૂૂરત પડતા ઊંચા વ્યાજે રૂૂ 15.30 લાખની રકમ લીધી હતી જે રકમની ઉઘરાણી કરી પાંચ આરોપીઓએ કોરા ચેક…
View More ચરાડવા ગામે ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા નાણા યુવાનને ભારે પડ્યાભાવનગરમાં પત્ની, પુત્ર અને પુત્રીની હત્યાનો આરોપી જેલ હવાલે
ભાવનગર પંથકમાં ભારે ચકચાર મચાવનારી ઘટનામાં ભાવનગર શહેરના તળાજા રોડ કાચના મંદિરની સામે આવેલ ફોરેસ્ટ કોલોની માં રહેતા અને ભાવનગર શહેરના ફોરેસ્ટ વિભાગમાં એસ.ઈ.એફ. તરીકે…
View More ભાવનગરમાં પત્ની, પુત્ર અને પુત્રીની હત્યાનો આરોપી જેલ હવાલેમોરબીમાં ગરમ પાણીના તપેલામાં પડી જતાં દોઢ વર્ષના માસુમનું મોત
શોભેશ્ર્વર રોડ પર મફતિયાપરામાં ઘટના બની શોભેશ્વર રોડ પર રહેતા પરિવારનો દોઢ વર્ષનો પુત્ર રમતા રમતા ગરમ પાણીના તપેલા પર પડી જતા દાઝી જતા સારવાર…
View More મોરબીમાં ગરમ પાણીના તપેલામાં પડી જતાં દોઢ વર્ષના માસુમનું મોતજૂનાગઢમાં દારૂના ત્રણ દરોડા, 21.23 લાખનો દારૂ જપ્ત
1500થી વધુ બોટલ કબજે, ફરાર આરોપીઓની શોધખોળ જૂનાગઢ જિલ્લામાં દારૂૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળમાંથી ડામી દેવાના પોલીસ તંત્રના અભિયાન વચ્ચે, ક્રાઇમ બ્રાન્ચે એક જ…
View More જૂનાગઢમાં દારૂના ત્રણ દરોડા, 21.23 લાખનો દારૂ જપ્ત50થી વધુ મેમા હોય તેવા વાહનોની જપ્તી શરૂ
ડી.જી.ઓફિસમાંથી રાજકોટ પાસિંગના 300 વાહન નંબર સાથે લિસ્ટ આવી ગયું રાજકોટ સહિત ગુજરાતમાં ટ્રાફીક નિયમોની ઐસિતૈસિ કરી ટ્રાફીક દંડના મેમોનો ઉલાળ્યો કરતાં વાહન ચાલકો સામે…
View More 50થી વધુ મેમા હોય તેવા વાહનોની જપ્તી શરૂમોરબીમાં પીડીલાઇટ માર્કાની ડૂપ્લીકેટ બેગ બનાવવાનું કારખાનું ઝડપાયું
રો-મટીરીયલ સહિત રૂા.15.18 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત મોરબીના લાલપર નજીક આવેલ કારખાનામાં કંપનીના ટ્રેડ માર્કનો ઉપયોગ કરી ડુપ્લીકેટ માર્કાવાળી બેગ બનાવી કંપનીના નામનું…
View More મોરબીમાં પીડીલાઇટ માર્કાની ડૂપ્લીકેટ બેગ બનાવવાનું કારખાનું ઝડપાયુંમાણાવદરમાં બે લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને ચાર લાખનો દંડ
માણાવદર તાલુકાના નાકરા ગામે રહેતા સૌનિકકુમાર સુરેશભાઈ પાનસેરીયાએ નાકરા ગામના રહેવાસી પ્રફુલભાઈ કાળાભાઈ વેગડાને મિત્રતાના સબંધની રૂૂએ તેઓને કૌટોંબીક કામ સબબ પૈસાની જરૂૂરીયાત હોવાથી સબંધના…
View More માણાવદરમાં બે લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને ચાર લાખનો દંડબગસરાના હામાપુરમાં બાળકને સિંહણે ફાડી ખાધો
સીમમાં પાણીની કુંડી પાસેથી 70 ફૂટ દૂર ઢસડી ગઈ અમરેલી જિલ્લામાં સિંહણે બાળકને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. બગસરાના હામાપૂર ગામમાં સિંહણ આવી પહોંચી…
View More બગસરાના હામાપુરમાં બાળકને સિંહણે ફાડી ખાધોઉપલેટામાં યુવાનને સાઈબર ફ્રોડમાં સંડોવી આપઘાત માટે મજબુર કરનાર તબીબ અને વેપારી સહિત ત્રણની ધરપકડ
યુવાનના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કરોડોની લેતી-દેતી કરતા પશ્ર્ચિમ બંગાળ પોલીસની નોટિસ આવતા આપઘાત કર્યો ઉપલેટામાં સાયબર ફ્રોડમાં પોલીસનું તેડું આવતા યુવાને જિંદગી ટૂંકાવી લીધાની…
View More ઉપલેટામાં યુવાનને સાઈબર ફ્રોડમાં સંડોવી આપઘાત માટે મજબુર કરનાર તબીબ અને વેપારી સહિત ત્રણની ધરપકડગોંડલના યુવાને વ્યાજે લીધેલા 15 લાખના 29 લાખ વસુલવા બે વ્યાજખોરોનો આતંક
ગોંડલ માર્કેટયાર્ડ પાસે શિવમ સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતાં નયનપરી પ્રતાપપરી ગોસ્વામી (ઉ.વ.35)એ 10 ટકા લેખે વ્યાજે લીધેલા રૂૂા.15 લાખના વ્યાજ સહિત રૂૂા.16 લાખ ચુકવી…
View More ગોંડલના યુવાને વ્યાજે લીધેલા 15 લાખના 29 લાખ વસુલવા બે વ્યાજખોરોનો આતંક