સોશિયલ મીડિયાના યુગમાં નાની ઉંમરમાં જ સગીરોને પ્રેમસંબંધ બંધાવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા જ એક બનાવમાં ભણવાની ઉંમરમાં સગીરાને સગીર સાથે પ્રેમ પાંગરીયો…
View More ભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતીરીલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા બાદ આરોપીનું હાર્ટએટેકથી મૃત્યુ
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ફેકટરીના લેબર કવાર્ટરમાં લીવ ઇન રીલેશનશીપમાં રહેતી યુવતી અને યુવક વચ્ચે ઝઘડો થયા બાદ યુવકે ઢોર માર મારતા યુવતીનું મોત…
View More રીલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા બાદ આરોપીનું હાર્ટએટેકથી મૃત્યુગીરગઢડા-ઉના રોડ પર સિંહ પરિવારની લટાર
ગીરગઢડા-ઉના રોડ પર મોડી રાત્રે સિંહ પરિવારની શાહી લટાર જોવા મળી હતી. ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક એકસાથે નવ સિંહોનો પરિવાર રસ્તા પર આંટા ફેરા કરતા…
View More ગીરગઢડા-ઉના રોડ પર સિંહ પરિવારની લટારસાસણગીર સહિતના સ્થળોની નકલી વેબસાઇટ બનાવી પ્રવાસીઓને છેતરતો ગઠિયો ઝડપાયો
વતનમાં વેબડિઝાઇનિંગ, સોફટવેર કોડિંગ અને એપ્લિકેશન બનાવતી ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, અનેક લોકોને ખંખેર્યા રાજસ્થાની ગઠિયો ‘સ્કૂલ ડ્રોપ આઉટ’ પણ ટેકનોલોજીમાં ગુરુ નીકળ્યો સાસણ સિંહ સદનના…
View More સાસણગીર સહિતના સ્થળોની નકલી વેબસાઇટ બનાવી પ્રવાસીઓને છેતરતો ગઠિયો ઝડપાયોજામકંડોરણાના ચિત્રાવડ (પાટી)ના સરપંચ પર દુષ્કર્મનો ગુનો, અટકાયત
જામકંડોરણાના ચિત્રાવડ (પાટી )ના સરપંચ પર દુષ્કર્મોનો ગુનો નોંધાયો. જામકંડોરણાના ચિત્રાવડ (પાટી)ગામના સરપંચ જયેન્દ્રસિંહ ઉર્ફ સાવજુભા કાનુભા ચુડાસમાએ પોતાના ગામની જ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યાંની…
View More જામકંડોરણાના ચિત્રાવડ (પાટી)ના સરપંચ પર દુષ્કર્મનો ગુનો, અટકાયતખંભાળિયાના રહેણાંક મકાનમાં આગનું છમકલું
ઘર વખરીનો સામાન બળીને ખાખ : મોટી જાનહાનિ ટળી ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા પોલીસ લાઈનની પાછળ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા એક જુનવાણી મકાનમાં આજરોજ એકાએક…
View More ખંભાળિયાના રહેણાંક મકાનમાં આગનું છમકલુંગોંડલ તાલુકામાં મગફળી ખરીદ કેન્દ્રો બંધ, મામલતદારને આવેદન
ગુજકો દ્વારા ગોંડલ નાં બીલીયાળા,કોલીથડ,જામવાડી અને તાલુકા સંઘ માં હાલ ટેકાનાં ભાવે મગફળીની ખરીદી થઇ રહીછે.અને ખેડુતો વેચાણ કરી રહ્યા છે.ત્યારે અચાનક આ ચારેય ગામનાં…
View More ગોંડલ તાલુકામાં મગફળી ખરીદ કેન્દ્રો બંધ, મામલતદારને આવેદનમોરબીમાં રૂા.156.67 કરોડના ખર્ચે બનશે આઇકોનિક કેબલ બ્રિજ
મોરબી મહાનગરપાલિકાની સિટી સિવિલ અને બ્યુટિફિકેશન શાખા દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. જેમાં શહેરના મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર ટ્રાફિકની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ…
View More મોરબીમાં રૂા.156.67 કરોડના ખર્ચે બનશે આઇકોનિક કેબલ બ્રિજસાવરકુંડલા નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15ને ઇજા, એક મહિલાનું મોત
સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ નજીક એક બોલેરો એ પલટી મારી જતા 15 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા 8 વ્યક્તિઓને 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં દાખલ કરવામાં…
View More સાવરકુંડલા નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15ને ઇજા, એક મહિલાનું મોતગોંડલમાં બે રોમિયાઓનું હીરોગીરીનું જાહેરમાં ભૂત ઉતારતી પોલીસ
ગોંડલ માં લગ્ન માં આવેલા બે યુવાનો એ કાર માં મોટા અવાજે ગીત વગાડી કોલેજ પાસે પસાર થતી યુવતીઓ નજીક કાર ચલાવી રીલ્સ બનાવી વિડીયો…
View More ગોંડલમાં બે રોમિયાઓનું હીરોગીરીનું જાહેરમાં ભૂત ઉતારતી પોલીસ