આજે સવારે ચેક-ઈન સિસ્ટમ્સે અણધારી રીતે કામ કરવાનું બંધ કરી દીધું, જેના કારણે એરલાઈન્સે મેન્યુઅલ પ્રક્રિયાઓ પર પાછા ફરવા અને પ્રસ્થાનો ધીમા પાડવાનું શરૂૂ કર્યું,…
View More દેશના અનેક એરપોર્ટસ પર ચેક ઇન સિસ્ટમ ફેલ, હજારો મુસાફરો રઝળ્યાPM મોદીના ચા વેચતા AI વીડિયો પર ભાજપ ભડક્યું, કહ્યું ‘જનતા માફ નહીં કરે’
વાયરલ થયેલા AI-જનરેટેડ વીડિયોએ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવો વિવાદ ઉભો કર્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડ-કાર્પેટ કાર્યક્રમમાં ચા વેચતા જોવા મળે…
View More PM મોદીના ચા વેચતા AI વીડિયો પર ભાજપ ભડક્યું, કહ્યું ‘જનતા માફ નહીં કરે’રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ત્રણ મોત, લગ્નમાં આવેલા વડોદરાના યુવાનનું હૃદય બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં શિયાળા શરૂઆતમાં જ હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ ત્રણ લોકોના…
View More રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ત્રણ મોત, લગ્નમાં આવેલા વડોદરાના યુવાનનું હૃદય બેસી ગયુંહળવદમાં યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 7 લાખની લૂંટ
મોરબી જીલ્લાનાં હળવદ શહેરમા લુંટની ઘટનાથી પોલીસ દોડતી થઇ ગઇ છે જેમા હળવદના યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂૂ.7 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવામાં…
View More હળવદમાં યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 7 લાખની લૂંટગુજરાતે માત્ર 7 મહિનામાં 7.5 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા ઉમેરી
દેશના ટોચના ત્રણ રાજયોમાં સ્થાન મેળવ્યું, કુલ ક્ષમતા 40.69 ગીગાવોટે પહોંચી ગુજરાતે 2025ના એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન રેકોર્ડબ્રેક 7.5 ગીગાવોટ (GW) નવી રિન્યુએબલ ઊર્જા ક્ષમતા ઉમેરીને…
View More ગુજરાતે માત્ર 7 મહિનામાં 7.5 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા ઉમેરીશુક્રવારથી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, 2400 કરોડના કાર્યનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ શુક્રવારથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તાર ઉપરાંત અમદાવાદ પૂર્વ…
View More શુક્રવારથી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, 2400 કરોડના કાર્યનું લોકાર્પણ-ખાતમુહૂર્તભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં આગ, 20 બાળકોને બચાવાયા
અમૂક અંદર ફસાયા હોવાની શંકા, ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાયુ રેસ્કયુ ઓપરેશન, ભારે અફરા તફરીનો માહોલ ભાવનગરમા કાળુભા રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમા આગ ફાટી નિકળતા…
View More ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં આગ, 20 બાળકોને બચાવાયાલાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, અનેક બાળકો ઘવાયા
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર યોજાયેલ કાર્યક્રમમાં ભીડ ઉમટી પડતા ધક્કામુક્કી, એક બાળકી સીડી પરથી પટકાઇ, કલાકારો કાર્યક્રમ પડતો મુકી ભાગ્યા, મોલના મેનેજર સામે ગુનો…
View More લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, અનેક બાળકો ઘવાયાફાર્મિંગ થી ફેશનનો માર્ગ ખેડી કર્યું રેમ્પ વોક
મિસિસ રાજસ્થાન બનવા ખેતરની માટી ખંખેરી,આત્મવિશ્વાસથી ફેશનની ઝળહળાટ ભરી દુનિયામાં પહોંચ્યા લલિતા નેહરા ખેતી કરવાની સાથે રિલ્સ જોતા જોતા લલિતા નેહરાની આંખોમાં ઊગ્યું સૌંદર્ય અને…
View More ફાર્મિંગ થી ફેશનનો માર્ગ ખેડી કર્યું રેમ્પ વોકવિરાટ કોહલીનો યુ ટર્ન, વિજય હજારે ટ્રોફી રમશે
સાઉથ આફ્રિકા સામે રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં શાનદાર સદી ફટકારનાર વિરાટ કોહલી વિશે એક મોટો અપડેટ સામે આવ્યો છે. પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો…
View More વિરાટ કોહલીનો યુ ટર્ન, વિજય હજારે ટ્રોફી રમશે