મોરબી રોડ પર કાગદડી ગામે ખોડીયાર આશ્રમની બાજુમાં આવેલા તળાવમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતક આધેડના વાલી વારસની શોધખોળ હાથ…
View More કાગદડી પાસે આધેડનું તળાવમાં ડૂબી જતા મોતરાજકોટમાંથી 12,000 જીલેટીન સ્ટીક, 4000 ડીટોનેટર પકડાયા
રાજકોટ-ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલ્વન્ટ પાસે આવેલી શિવ હોટલ સામેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ ની ટીમને સાથે રાખીને એક બોલેરો પીકઅપ…
View More રાજકોટમાંથી 12,000 જીલેટીન સ્ટીક, 4000 ડીટોનેટર પકડાયાજસદણ પાસે અકસ્માતમાં ગીર સોમનાથ જિલ્લાના નાયબ મામલતદારનું કરુણ મોત
જસદણ નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરીમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા તાલાલા ગીરના આશાસ્પદ અધિકારીનું…
View More જસદણ પાસે અકસ્માતમાં ગીર સોમનાથ જિલ્લાના નાયબ મામલતદારનું કરુણ મોતમરવા મજબૂર કરવાના ગુનામાં એક આરોપી સામેની ફરિયાદ રદબાતલ કરવા હાઇકોર્ટનો હુકમ
શહેરમાં વ્યાજ વટાવના વ્યવહારોમાં વચેટિયાની ભૂમિકામાં રહેલા પ્રૌઢને ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં હાઈકોર્ટે રસીકભાઈ ચોવટીયા વિરૂૂદ્ધની ફરિયાદ રદબાતલ કરવાનો મહત્વપૂર્ણ હુકમ ફરમાવ્યો…
View More મરવા મજબૂર કરવાના ગુનામાં એક આરોપી સામેની ફરિયાદ રદબાતલ કરવા હાઇકોર્ટનો હુકમરોહીદાસપરામાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં કુવાડવા રોડ પર રોહીદાસપરામાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ફિનાઇલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More રોહીદાસપરામાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસતારા ભત્રીજાના આપઘાત પ્રકરણમાં અમારા ખોટા નામ કેમ આપ્યા કહી આધેડ પર પિતા-પુત્રનો હુમલો
રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલા રાજકોટ-મોરબી હાઇવે પર ગત તા.9ના રોજ બપોરના સમયે બાપદાદાની જમીન તથા ભત્રીજાના આપઘાત મામલે ચાલી રહેલા જૂના મનદુ:ખને કારણે…
View More તારા ભત્રીજાના આપઘાત પ્રકરણમાં અમારા ખોટા નામ કેમ આપ્યા કહી આધેડ પર પિતા-પુત્રનો હુમલોભુજમાં બેંક એપ્લિકેશન ચાલુ કરવાના બહાને નાટ્ય કલાકાર સાથે 3.45 લાખની ઠગાઇ
સાયબર ઠગાઈ આચરતી ટોળકીઓ રોજબરોજ નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂૂપિયા ચાંઉ કરી રહી છે, ત્યારે ભુજમાં વધુ એક ચકચારી સાયબર ઠગાઈનો કિસ્સો સામે…
View More ભુજમાં બેંક એપ્લિકેશન ચાલુ કરવાના બહાને નાટ્ય કલાકાર સાથે 3.45 લાખની ઠગાઇઅણીયારામાં કારખાનામાંથી 550 કિલો ‘એનાલોગ’ પનીર-ચીઝનો જથ્થો પકડાયો
રાજકોટ નજીક આવેલ અણિયારા ગામ પાસે ડી. કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતા એક કારખાના પર એસઓજી દ્વારા દરોડો પાડીને મોટી માત્રામાં એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરનો…
View More અણીયારામાં કારખાનામાંથી 550 કિલો ‘એનાલોગ’ પનીર-ચીઝનો જથ્થો પકડાયોસચિવાલયના બેઝમેન્ટમાં આગ ભભુકતા અફરાતફરી
ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં 10મી ઓગસ્ટે શોર્ટ સર્કિટથી આગ લાગી. ધુમાડાના ગોટેગોટા જોઈ કર્મચારીઓમાં અફરાતફરી મચી. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો…
View More સચિવાલયના બેઝમેન્ટમાં આગ ભભુકતા અફરાતફરીઆંબરડી સફારી પાર્કમાં સિંહો માટે બનશે ‘સ્પે. સેફ ઝોન’
માનવ અને વન્યજીવ સંઘર્ષ ઘટાડવા તેમજ માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી…
View More આંબરડી સફારી પાર્કમાં સિંહો માટે બનશે ‘સ્પે. સેફ ઝોન’