બગસરામાં એસટી ડેપોમાં બગસરા અમદાવાદ 11:30 કલાકે સવારે ઉપડતી બસ અને વહેલી સવારે સાત કલાકે ઉપડતી બગસરા સુરત બસ તેમજ વહેલી સવારે અમદાવાદ ઉપડતી બસ…
View More બગસરામાં ત્રણ નવી બસો આવતા ધારાસભ્યની લીલીઝંડીદેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પ્રોહિ. બુટલેગરો સામે પાસાની કાર્યવાહી
ગગુભા માણેકને સુરતની લાજપોર જેલ અને રાજુ કોડિયાતરને પાલનપુર જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઇ ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે નોંધાયેલા દારૂૂ અંગેના વિવિધ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પ્રોહિ. બુટલેગરો સામે પાસાની કાર્યવાહીBAPS દ્વારા રવિવારે પ્રમુખ વરણી અમૃત મહોત્સવની થશે ઉજવણી
સાબરમતી નદીમાં પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતા અનેક અલંકૃત ફલોટ્સ તરતા મૂકાશે : મહંત સ્વામી મહારાજ, ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી…
View More BAPS દ્વારા રવિવારે પ્રમુખ વરણી અમૃત મહોત્સવની થશે ઉજવણીજૂનાગઢ: શિક્ષિકા વિસ્ફોટક પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો
પતિ-પત્નીના ઝઘડામાં પતિએ મહારાષ્ટ્રથી ફોન કરી પોલીસને દોડતી કરી જૂનાગઢ શહેરની ભેસાણ ચોકડી નજીક આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે(4 ડિસેમ્બર) બપોરે એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ…
View More જૂનાગઢ: શિક્ષિકા વિસ્ફોટક પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજોસોમનાથમાં 17 કરોડની જમીન પરથી સ્વૈચ્છિક દબાણ ખુલ્લુ કરાયું
સરકાર દ્વારા ભૂમાફિયા પર અંકુશ લાવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ – ર0ર0 લાગુ કરવામાં આવેલ છે.જે અનુસંધાને જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયના…
View More સોમનાથમાં 17 કરોડની જમીન પરથી સ્વૈચ્છિક દબાણ ખુલ્લુ કરાયુંઠંડીએ પ્રથમ ભોગ લીધો, માંગરોળમાં ઠુંઠવાઇ જવાથી માછીમાર યુવકનું મોત
રાજ્યમાં શિયાળાની વધતી જતી ઠંડીએ એક યુવાનનો ભોગ લીધો હોવાની કરુણ ઘટના માંગરોળ બંદર વિસ્તારમાં સામે આવી છે. માંગરોળ બંદરની નવી ગોદી વિસ્તારમાં રાત્રિના સમયે…
View More ઠંડીએ પ્રથમ ભોગ લીધો, માંગરોળમાં ઠુંઠવાઇ જવાથી માછીમાર યુવકનું મોતસાવરકુંડલામાં કોંગો ફીવરનો કેસ નોંધાતા દોડધામ
અમરેલી જિલ્લામાં કોંગો ફીવર નો શંકાસ્પદ કેસ દેખાયો હોવાની માહિતીને આધારે અમરેલી જિલ્લા આરોગ્ય ની ટીમ ડો. એ.કે.સિંગ તેમજ સાવરકુંડલા આરોગ્યની ટીમ ડો.મીના માનવ મંદિરમાં…
View More સાવરકુંડલામાં કોંગો ફીવરનો કેસ નોંધાતા દોડધામખોડલધામમાં રવિવારે લેઉવા પટેલ સમાજના પ્રધાનોનું થશે સન્માન
મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલને પણ ફુલડે વધાવાશે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શનમાં આગામી તારીખ 7 ડિસેમ્બર ને…
View More ખોડલધામમાં રવિવારે લેઉવા પટેલ સમાજના પ્રધાનોનું થશે સન્માનભારતમાં દેવુ કરી યુગલો મેળવે છે IVFની સારવાર
દેશમાં 4થી 17 ટકા યુગલો વંધ્યત્વનો સામનો કરે છે, આયુષ્યમાન ભારતમાં આ સારવાર મળતી નથી ભારતમાં IVF નો ખર્ચ એટલો ઊંચો થઈ ગયો છે કે…
View More ભારતમાં દેવુ કરી યુગલો મેળવે છે IVFની સારવારઘણી મહિલાઓ શ્ર્વાન સાથે સુવે છે, ભાજપ ધારાસભ્યનું શરમજનક નિવેદન
રેણુકા ચૌધરીનું શ્ર્વાન પ્રકરણ રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું મહિલાઓને લઈને ભાજપના ધારાસભ્ય પ્રમોદ કુમારનું શરમજનક નિવેદન સામે આવતા મામલો ગરમાયો છે. દિલ્હીમાં સાસંદ રેણુકા ચૌધરીના…
View More ઘણી મહિલાઓ શ્ર્વાન સાથે સુવે છે, ભાજપ ધારાસભ્યનું શરમજનક નિવેદન