કેશોદના અજાબ ગામે એક મહિલા એ દારૂૂપીઈ જયને દંગલ કરતાં લોકો એ પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસ આવી આ મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લઇ…
View More કેશોદના અજાબ ગામે દારૂ ઢીંચી મહિલાએ મચાવી ધમાલભાવનગરમાં બિલ્ડિંગના સાતમા માળેથી પડી જતા મિસ્ત્રીનું મોત
ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક વિસ્તારમાં ચાલતી ક્ધસ્ટ્રક્શન સાઈડ ના સાતમાં માળેથી નીચે પડતા શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરમાં બિલ્ડિંગના સાતમા માળેથી પડી જતા મિસ્ત્રીનું મોતગીર સોમનાથ જિલ્લાના માછીમારોની વસ્તી ગણતરીનો પ્રારંભ
કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઊના, જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં માછીમારોની વસ્તી ગણતરી શરૂૂ કરવામાં આવી છે. દેશના…
View More ગીર સોમનાથ જિલ્લાના માછીમારોની વસ્તી ગણતરીનો પ્રારંભ11 વર્ષમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી ભારત પરત મોકલાયા
ભારત સરકારના પ્રયાસોના પરિણામે વર્ષ 2014થી અત્યારસુધીમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી…
View More 11 વર્ષમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી ભારત પરત મોકલાયાકેશોદમાં રખડતા ઢોરના ત્રાસ મુદ્દે વેપારીઓ સાથે પાલિકામાં બેઠક યોજાઇ
રોડ પર રખડતા ઢોર અને ખુટીયા ત્રાસ વધતો જોવા મળી રહીયો છે ત્યારે રોડ રસ્તા પર લારી રાખીને ધંધો કરનારા વેપારીઓ સાથે નગરપાલિકા પ્રમુખ એક…
View More કેશોદમાં રખડતા ઢોરના ત્રાસ મુદ્દે વેપારીઓ સાથે પાલિકામાં બેઠક યોજાઇગુજરાતમાં દારૂ લાવવો સહેલો! મુંબઇથી 48.90 લાખનો દારૂ માંગરોળ પહોંચી ગયો
યુપીના શખ્સની ધરપકડ, મંગાવનાર અને મોકલનાર થાણેના શખ્સની શોધખોળ પોરબંદર-માંગરોળ હાઇવે નજીક વરામ બાગ પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક…
View More ગુજરાતમાં દારૂ લાવવો સહેલો! મુંબઇથી 48.90 લાખનો દારૂ માંગરોળ પહોંચી ગયોવલસાડના ‘વિશ્ર્વંભરીધામ’ની પોલ ખોલનાર જૂનાગઢના વકીલનું અપહરણ
પોલીસે નાકાબંધી કરી ફિલ્મી ઢબે એડવોકેટને મુક્ત કરાવી ચાર આરોપીને ઝડપી લીધા મહિલા સહિત અન્ય ચારેક શખ્સોની શોધખોળ, અપહરણ- ધાડની કલમ હેઠળ કાર્યવાહી ભેંસાણના તડકા…
View More વલસાડના ‘વિશ્ર્વંભરીધામ’ની પોલ ખોલનાર જૂનાગઢના વકીલનું અપહરણકલ્યાણપુરના નંદાણા ગામના વૃદ્ધનુ કારની ઠોકરે મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા જયસુખભાઈ અરજણભાઈ સોનગરા નામના 35 વર્ષના સતવારા યુવાન તેમના ફુવા શામજીભાઈ હીરાભાઈ નકુમ સાથે બુધવારે રાત્રિના સમયે તેમના ટ્રેક્ટરમાં બેસીને…
View More કલ્યાણપુરના નંદાણા ગામના વૃદ્ધનુ કારની ઠોકરે મૃત્યુભાણવડમાં વિસ્ફોટક ખાઇ લેતા ગાયનું કરૂણ મૃત્યુ: બે શખ્સો સામે ફરિયાદ
ભાણવડ વિસ્તારમાં બે શખ્સો દ્વારા પશુઓનો શિકાર કરવા માટે વિસ્ફોટકો મૂકવામાં આવતા એક ગાય આ વિસ્ફોટક ગળી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં આ ગાયનું મૃત્યુ…
View More ભાણવડમાં વિસ્ફોટક ખાઇ લેતા ગાયનું કરૂણ મૃત્યુ: બે શખ્સો સામે ફરિયાદસોમવારની ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન અજમેર સુધી જ દોડશે
ઉત્તર પશ્ચિમ રેલ્વેના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુન:વિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં તા. 8 ડિસેમ્બરના…
View More સોમવારની ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન અજમેર સુધી જ દોડશે