સતત ત્રીજા દિવસે ઇન્ડિગોની અધોગતિ, 550થી વધુ ફ્લાઇટ રદ થતા મુસાફરો રઝળ્યા

દેશભરમાં ઇન્ડિગોની વિમાની સેવા વેરવિખેર 20 વર્ષ જૂની એરલાઇન ઇન્ડિગોએ શુક્રવારે 550 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી નાખી છે. ઓપરેશનલ અવરોધો ત્રીજા દિવસે પણ ચાલુ…

View More સતત ત્રીજા દિવસે ઇન્ડિગોની અધોગતિ, 550થી વધુ ફ્લાઇટ રદ થતા મુસાફરો રઝળ્યા

રશિયનો હવે ભારતીય શેરબજારમાં રોકાણ કરી શકશે

રશિયાની સરકારી બેંકે નિફટી 50 કંપનીઓમાં રોકાણ માટે ટુલ વિકસાવ્યું: ભારતમાં સોનાની નિકાસ માટે બેંકને લાઇસન્સ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાતે ભારતમાં છે ત્યારે…

View More રશિયનો હવે ભારતીય શેરબજારમાં રોકાણ કરી શકશે

મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટો, અનેક મુદ્દે ચર્ચા-સમજુતિ કરાર

રશિયન પ્રમુખના ગઇરાતે ભવ્ય સ્વાગત પછી ડિનર બેઠકમાં અનૌપચારિક ચર્ચા પછી બન્ને દેશોના વડાઓ વચ્ચે શિખર મંત્રણા ગઇ સાંજે દિલ્હી પહોંચેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન…

View More મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટો, અનેક મુદ્દે ચર્ચા-સમજુતિ કરાર

હોમ લોન-કાર લોન થશે સસ્તી! RBIએ રેપો રેટમાં 0.25%નો કર્યો ઘટાડો

  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તેની નાણાકીય નીતિ બેઠક દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIએ રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો છે. RBI…

View More હોમ લોન-કાર લોન થશે સસ્તી! RBIએ રેપો રેટમાં 0.25%નો કર્યો ઘટાડો

મૌસમ કા મઝા લિજીયે: કોંગ્રેસે પ્રદૂષણ, રૂપિયાના મુદ્દાને વટાવ્યા

ઘનિષ્ટ મતદાર યાદી સુધારણા મામલે ચર્ચા કરવા સંમતી અને સંચાર સાથી મુદ્દે સરકારે પીછેહઠ કરતા વિપક્ષે ઝેરી હવા-પ્રદુષણનો મુદ્દો હાથમાં લીધો: રૂપિયાનું વિશ્ર્વમાં કોઇ મુુલ્ય…

View More મૌસમ કા મઝા લિજીયે: કોંગ્રેસે પ્રદૂષણ, રૂપિયાના મુદ્દાને વટાવ્યા

ડોલર સામે રૂપિયો 90ને પાર છતાં ચિંતા નહીં: ચલણના ઘટાડાથી ફુગાવા પર અસર નહીં પડે

ટૂંકા સમયમાં 90.15 પ્રતિ ડોલર પર આવી ગયો. વધુમાં, દિવસ આગળ વધતાં તે વધુ ઘટતો રહ્યો, ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ડોલર દીઠ 90.30 રૂૂપિયાના સર્વકાલીન નીચલા સ્તરે…

View More ડોલર સામે રૂપિયો 90ને પાર છતાં ચિંતા નહીં: ચલણના ઘટાડાથી ફુગાવા પર અસર નહીં પડે

IMFની લોન ચૂકવવા પાકિસ્તાનની સરકારી એરલાઇનનું હરાજીથી વેચાણ

  લોન અને ભથ્થા પર ટકી રહેલું પાકિસ્તાન, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા નાણાકીય સમજદારીના માર્ગ પર ચાલવા મજબૂર થયું છે, જેમાં તેની ધ્વજવાહક પાકિસ્તાન…

View More IMFની લોન ચૂકવવા પાકિસ્તાનની સરકારી એરલાઇનનું હરાજીથી વેચાણ

ફલાઇટ વિક્ષેપ માટે ઇન્ડિગોની નીતિ જવાબદાર: પાઇલટ સંગઠન

ફેડરેશન ઓફ ઇન્ડિયા પાઇલટ્સ (FIP) એ ઇન્ડિગોની ભરતી સ્થિર અને અનૌપચારિક લિન સ્ટાફિંગ વ્યૂહરચનાની ટીકા કરી છે, અને કહ્યું છે કે બુધવારે આ બે પરિબળો…

View More ફલાઇટ વિક્ષેપ માટે ઇન્ડિગોની નીતિ જવાબદાર: પાઇલટ સંગઠન

આ સિસ્ટમની મજાક છે: લોકોને એસિડ પીવા મજબૂર કરાતા હોવાની રજૂઆતથી સુપ્રીમ ચોંકી

આ સિસ્ટમની મજાક છે! સુપ્રીમ કોર્ટે ગુરુવારે એસિડ હુમલાના કેસોમાં ખૂબ જ કડક વલણ અપનાવતા આ ટિપ્પણી કરી. કોર્ટ ત્યારે ચોંકી ગઈ જ્યારે એક એસિડ…

View More આ સિસ્ટમની મજાક છે: લોકોને એસિડ પીવા મજબૂર કરાતા હોવાની રજૂઆતથી સુપ્રીમ ચોંકી

રૂપિયો ભાંગ્યો તોય ખમતીધર: ડોલર સામે લેબનીઝ પાઉન્ડની કિંમત 89000, ઈરાની રિયાલ 42000

વર્ષ 2025 ભારતીય ચલણ, રૂૂપિયા પર ખૂબ ભારે રહ્યું છે. રૂૂપિયો પહેલીવાર 90 પ્રતિ ડોલરથી નીચે સરકી ગયો, જે રેકોર્ડ નીચું સ્તર દર્શાવે છે. જો…

View More રૂપિયો ભાંગ્યો તોય ખમતીધર: ડોલર સામે લેબનીઝ પાઉન્ડની કિંમત 89000, ઈરાની રિયાલ 42000