પીએનબી કૌભાંડમાં ભાગેડુ હીરા વેપારી સામે હવે કોઇ કાનૂની ઉપાય રહ્યો નથી પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને…
View More બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં મેહુલ ચોકસીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળોM.P.માં ટ્રક અને પોલીસવાન અથડાતાં બોંબ ડિસ્પોઝલ ટીમના 4 જવાનોના મૃત્યુ
ડ્યૂટી પૂરી કરીને ઘરે જતા નડેલો જીવલેણ અકસ્માત મધ્ય પ્રદેશના સાગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બોમ્બ નિરોધક દળ (ઇઉજ) ના ચાર જવાનોનું ઘટનાસ્થળે જ મૃત્યુ…
View More M.P.માં ટ્રક અને પોલીસવાન અથડાતાં બોંબ ડિસ્પોઝલ ટીમના 4 જવાનોના મૃત્યુઅમેરિકાની યુનિ.માં ગોળીબાર, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
અમેરિકામાં ફાયરિંગની ઘટના અટકવાનું નામ લઈ રહી નથી. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે કેન્ટુકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને…
View More અમેરિકાની યુનિ.માં ગોળીબાર, એકનું મોત, સંદિગ્ધની ધરપકડચાંદીમાં બંબાટ તેજી, ભાવ બે લાખની નજીક
બે દિવસમાં ચાંદીના ભાવમાં રૂા.10 હજારનો તોતિંગ વધારો, એક કિલોનો ભાવ રૂા.1.92 લાખ આંતરરાષ્ટ્રીય અને ઔદ્યોગિક માંગમાં સતત વધારાના પગલે ચાંદીના ભાવોમાં આગ ઝરતી તેજી…
View More ચાંદીમાં બંબાટ તેજી, ભાવ બે લાખની નજીકનાણા તૈયાર રાખજો; વર્ષ 2026માં રૂા.2.55 લાખ કરોડના IPO આવશે
ભારતીય બજારો અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હોવા છતાં, કંપનીઓ પ્રાથમિક બજારને ટેપ કરવા માટે ઉતાવળ કરી રહી છે, આગામી વર્ષ માટે રૂૂ. 2.55 લાખ…
View More નાણા તૈયાર રાખજો; વર્ષ 2026માં રૂા.2.55 લાખ કરોડના IPO આવશેઆંગળીના ટેરવે બાળકો બ્રાઇટ અને બહેનો બને છે પગભર
5થી 15 વર્ષના બાળકો માટે આંગળીઓથી ગણતરી થઈ શકે તે માટેનો કોર્સ જાતે ડિઝાઇન કર્યો છે કિંજલબેન વામજાએ સમગ્ર ગુજરાતમાં 56 જેટલી બ્રાન્ચના સંચાલનમાં ફક્ત…
View More આંગળીના ટેરવે બાળકો બ્રાઇટ અને બહેનો બને છે પગભરT-20માં સૂર્યકુમાર યાદવના બદલે શુભમન ગીલને કમાન સોંપો: ગાંગુલી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 સીરીઝ સમયે જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન અને પૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક મોટું નિવેદન…
View More T-20માં સૂર્યકુમાર યાદવના બદલે શુભમન ગીલને કમાન સોંપો: ગાંગુલીશ્રીલંકા સીરીઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કેપ્ટન
શ્રીલંકાની મહિલા ટીમ ડિસેમ્બરમાં પાંચ મેચની T20 શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસની પહેલી મેચ 21 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ શ્રેણી માટે ભારતીય મહિલા…
View More શ્રીલંકા સીરીઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કેપ્ટનહાર્દિકનો કમાલ, પ્રથમ T20માં ટીમ ઇન્ડિયાએ દ.આફ્રિકાને 101 રનથી કચડ્યું
6 ચોગ્ગા, 4 છગ્ગા સાથે હાર્દિક પંડયાની 28 બોલમાં 59 રનની ઇનિંગ ભારતીય ટીમે ટી-20 શ્રેણીમાં ODI ફોર્મેટમાં સફળતા ચાલુ રાખી, પહેલી જ મેચમાં દક્ષિણ…
View More હાર્દિકનો કમાલ, પ્રથમ T20માં ટીમ ઇન્ડિયાએ દ.આફ્રિકાને 101 રનથી કચડ્યુંભારતીય નાગરિક બન્યા પહેલાં સોનિયાની મતદાર તરીકે નોંધણી, રાહુલની બેવડી નાગરિકતાની સચ્ચાઇ સામે લાવો
ભારતમાં દેશને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાની કોઈને પડી નથી પણ સાવ ફાલતુ કહેવાય એવા મુદ્દાને દેશહિતનો બહુ મોટો મુદ્દો હોય એ રીતે હોહા કરી મુકાય છે.…
View More ભારતીય નાગરિક બન્યા પહેલાં સોનિયાની મતદાર તરીકે નોંધણી, રાહુલની બેવડી નાગરિકતાની સચ્ચાઇ સામે લાવો