સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસીયા અને ગીરગંગા પરિવારના દિલીપભાઈ સખિયાના હસ્તે વિજેતા ટીમોને સન્માનિત કરાઇ રાજકોટ ખાતે ગત તા. 4 ડિસેમ્બરથી પ્રારંભ થયેલી 74 મી…
View More પોલીસ હોકી ચેમ્પિયનશિપ અંતિમ ચરણમાં : આજથી પ્રી-ક્વાર્ટર મેચમાં 16 ટીમ વચ્ચે જંગકોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ બીમારીના વધુ પડતા ટીકડા ખાધા
શહેરમાં યાજ્ઞિક રોડ પર હોસ્ટેલમાં રહેતી કોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ આજી ડેમ ચોકડી પાસે આવેલી ગર્વમેન્ટ પોલિટેનીક કોલેજ પાસે બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ…
View More કોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ બીમારીના વધુ પડતા ટીકડા ખાધામોબાઇલના હપ્તા ન ભર્યાની નોટિસ આવતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
પેડક રોડ પર રહેતા રિક્ષાચાલક યુવાને મોટાભાઇને લોન પર મોબાઇલ લઇ દીધો’તો શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને મોબાઇલના હપ્તા ન ભર્યાની…
View More મોબાઇલના હપ્તા ન ભર્યાની નોટિસ આવતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યુંવ્યાજખોરો બેફામ : 60 ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકી
કોઠારીયા ગામથી આગળ પાણીનાં ટાંકાની સામે રહેતા અને કે.કે.વી હોલ પાસે રુદ્રા કેબમાં ડ્રાઈવિંગ કરતાં પિન્ટુ દિનેશભાઈ સોલંકી(ઉ.વ.23)એ તેના મિત્રનાં સ્કૂટર પર મહિને 60 ટકાનાં…
View More વ્યાજખોરો બેફામ : 60 ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકીભીક્ષુકને હેરાન કરતા યુવાનની હત્યાનું રિક્ધટ્રક્શન કરાયું
રાજકોટમાં દિવાળીના તહેવારોથી શરૂૂ થયેલો હત્યાઓનો સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. રાત્રે જવાહર રોડ પર ભીક્ષુકોને હેરાન કરતાં ધાર્મિક ઉર્ફે ધલુ પ્રકાશભાઈ મકવાણા (ઉ.વ.18,…
View More ભીક્ષુકને હેરાન કરતા યુવાનની હત્યાનું રિક્ધટ્રક્શન કરાયુંઆચાર્ય-શિક્ષકની ખોટી સહી કરી કેન્દ્રીય વિદ્યાલયના કર્મચારી દ્વારા 23.83 લાખની ઉચાપત
કાલાવડ રોડ પર આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં સિનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ (એસએસએ) તરીકે નોકરી કરતા દેવેન્દ્ર ગણાત્રાએ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકની ખોટી સહી કરી બેન્કમાંથી રૂૂા. 23.83…
View More આચાર્ય-શિક્ષકની ખોટી સહી કરી કેન્દ્રીય વિદ્યાલયના કર્મચારી દ્વારા 23.83 લાખની ઉચાપતમોબાઈલ ચોરી કરી ભાગતો યુવાન ઓવરબ્રીજના ખાડામાં ખાબકતા ગંભીર
ગોંડલ હાઈ-વે પરનો બનાવ : ઈજાગ્રસ્તનું અજાણ્યા શખ્સોએ સળિયાથી હુમલો કર્યાનું કથન શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર મધરાત્રે મોબાઈલ ચોરી કરી ભાગતો યુવાન ઓવરબ્રીજના ખાડામાં…
View More મોબાઈલ ચોરી કરી ભાગતો યુવાન ઓવરબ્રીજના ખાડામાં ખાબકતા ગંભીરજાત્રાએ જતાં લોધિકાની મહિલાનું ચાલુ ટ્રેને ચડવા જતાં પટકાતા મોત
લોધિકાના મહિલા પરિવાર સાથે ગોકુળ મથુરા જાત્રાએ જતાં હતાં ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં અકસ્માતે હાથમાં હેન્ડલ છુટી જતાં નીચે પટકાતા…
View More જાત્રાએ જતાં લોધિકાની મહિલાનું ચાલુ ટ્રેને ચડવા જતાં પટકાતા મોતનરાધમે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, સફળ ન થતા સળીયા ઘુસાડી લોહીલુહાણ કરી
આરોપીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયો જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની…
View More નરાધમે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, સફળ ન થતા સળીયા ઘુસાડી લોહીલુહાણ કરીપંચશીલ શરાફી મંડળીનું ‘ઉઠમણું’, 17 લોકો સાથે 54.32 લાખની ઠગાઇ
રોકાણની રકમ ડબલ થઇ જશે તેવી લાલચ આપી ઠગાઇ આચરી, કોન્ટ્રાકટરે ફરિયાદ નોંધાવી રાજકોટ શહેરમા વધુ એક મંડળીનુ ઉઠમણુ થયુ છે. શહેરનાં મોરબી રોડ ફાટક…
View More પંચશીલ શરાફી મંડળીનું ‘ઉઠમણું’, 17 લોકો સાથે 54.32 લાખની ઠગાઇ