રીબડાની શિવ કોર્પોરેશન પેઢીના માલિકે કોવોટેશન રજૂ કર્યુ હતું, પૈસા જમા થયા બાદ મહિલાએ પોતાના એકાઉન્ટમાં મેળવી લીધા, છેતરપીંડીની ફરિયાદ રાજકોટ શહેરમા છેતરપીંડીની ઘટના સામે…
View More મશીનરી ખરીદવા માટે લોન મેળવી બેંકને 99 લાખનો ધુંબો માર્યોતણાવમુકત જીવનની શોધ: દિલ્હી-મુંબઇના લોકો ગુજરાત તરફ વળ્યા
પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત લોકો અલગ જીવન શૈલીની શોધમાં મેટ્રો શહેરોના આર્થિક લાભો કરતા જીવનની ગુણવત્તાને પ્રાધાન્ય આપતા પ્રોફેશનલ્સ એક સમય હતો કે, દેશભરના…
View More તણાવમુકત જીવનની શોધ: દિલ્હી-મુંબઇના લોકો ગુજરાત તરફ વળ્યાશિવરાજગઢમાં આખલા પર ક્રૂરતા : શિંગડા બાંધી ઢસેડાયો, અસામાજિક તત્ત્વોએ ઇજા પહોંચાડી
શિવરાજગઢ ગામના મોવિયા રોડ પર આવેલા વાડી વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ એક આખલા સાથે અત્યંત ક્રૂરતા આચરી છે. આખલાના બંને શિંગડાને દોરડા વડે સજ્જડ બાંધી…
View More શિવરાજગઢમાં આખલા પર ક્રૂરતા : શિંગડા બાંધી ઢસેડાયો, અસામાજિક તત્ત્વોએ ઇજા પહોંચાડીવાંકાનેર-મોરબી હાઇવે પર બે બાઇક સામસામે અથડાતા એકનું મૃત્યુ
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર બે બાઈક સામસામે અથડાયા હતા જે અકસ્માતમાં એક બાઈકચાલકનું મોત થયું છે અને તેની સાથે રહેલ યુવાનને ઈજા પહોંચી હતી…
View More વાંકાનેર-મોરબી હાઇવે પર બે બાઇક સામસામે અથડાતા એકનું મૃત્યુજૂનાગઢ કોંગ્રેસ પ્રભારીની હાજરીમાં કાર્યકરે ફિનાઈલ પી લીધું
શહેર કોંગ્રેસ પ્રમુખ જ્ઞાતિવાદ ચલાવતા હોવાનો દીપક મકવાણાનો આક્ષેપ જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં ગત બપોરે એક સનસનાટીભરી ઘટના બની હતી. સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને…
View More જૂનાગઢ કોંગ્રેસ પ્રભારીની હાજરીમાં કાર્યકરે ફિનાઈલ પી લીધુંખંભાળિયા નજીક દારૂનું વેચાણ કરતો માળી ગામનો શખ્સ પીધેલી હાલતમાં ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા મંગળવારે હાથ…
View More ખંભાળિયા નજીક દારૂનું વેચાણ કરતો માળી ગામનો શખ્સ પીધેલી હાલતમાં ઝબ્બેગોંડલની મધ્યમાં રહેલી વરસો જૂની ઝૂંપડપટ્ટી હટાવાઇ
ગોંડલ શહેર ની મધ્યમાં એમ.બી.કોલેજની બાજુમાં આવેલી તાલુકાનાં પટ તરીકે ઓળખાતી જગ્પા પર વહીવટી તંત્ર દ્વારા સવારે ડીમોલેશન કરી ત્યાં વરસોથી રહેલા અંદાજે દોઢસો જેટલા…
View More ગોંડલની મધ્યમાં રહેલી વરસો જૂની ઝૂંપડપટ્ટી હટાવાઇમોરબીમાં સાયબર ફ્રોડ માટે ખાતા ભાડે આપનાર 11 સામે ફરિયાદ
અલગ-અલગ ચાર ગુના નોંધાયા, ફ્રોડની રકમ બેંક ખાતામાં જમા કરાવ્યા બાદ એજન્ટો રોકડી કરી લેતા હતાં મોરબી જિલ્લામાં વ્યાજખોરો બાદ સાયબર ગઠીયાઓનો આતંક વધ્યો છે…
View More મોરબીમાં સાયબર ફ્રોડ માટે ખાતા ભાડે આપનાર 11 સામે ફરિયાદમાણાવદરની ઓપેરા મીલમાં ઘુસેલા બે બુકાનીધારીનો ચોરીના ઇરાદે ગાર્ડ પર હુમલો
માણાવદરના મિતડી ગામથી ઈલાસરી ધાર તરફ જતા રસ્તા પર આવેલી ઓપેરા મિલમાં આ ઘટના બની હતી. મિલમાં છેલ્લા અઢી વર્ષથી 60 વર્ષીય ભુપતભાઈ કાદુભાઈ ચૌહાણ…
View More માણાવદરની ઓપેરા મીલમાં ઘુસેલા બે બુકાનીધારીનો ચોરીના ઇરાદે ગાર્ડ પર હુમલોશિક્ષણ સહાયક ભરતીમાં મેરિટમાં રહેલા ઉમેદવારોને શાળા પસંદગીની વધુ એક તક
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા ’શિક્ષણ સહાયક ભરતી 2024’ પ્રક્રિયામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ઉમેદવારો મેરિટમાં…
View More શિક્ષણ સહાયક ભરતીમાં મેરિટમાં રહેલા ઉમેદવારોને શાળા પસંદગીની વધુ એક તક