મોરબીના કુબેરનાથ રોડ પર આવેલ મેમણ શેરીના મકાનમાં રેડ કરી પોલીસે 2 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને 11,790 નો મુદામાલ જપ્ત…
View More મોરબીમાંથી બે કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોગોંડલ માર્કેટ યાર્ડ બહાર મરચા ભરેલો ટ્રક સળગતા નાસભાગ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર મરચાં ભરેલા એક આઇસર ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટના વીજળીના તારને મરચાંની ભારીઓ અડી જતાં સર્જાઈ હતી, જેમાં આશરે લાખ…
View More ગોંડલ માર્કેટ યાર્ડ બહાર મરચા ભરેલો ટ્રક સળગતા નાસભાગમોરબીના માધાપર વિસ્તારમાં આવેલ મિલકત વેરાની નોટિસ રદ કરવાની માંગ
મોરબીના માધાપર-વજેપર વાડી વિસ્તારમાં વસતા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા, પાણી ,ગટર, સફાઈ કે સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ હજુ સુધી મળી નથી જેથી…
View More મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ મિલકત વેરાની નોટિસ રદ કરવાની માંગજામનગરમાં રિપેરીંગ કરતી વેળા લિફટ તૂટી પડતા યુવાનનું મોત
જામનગર શહેરના પંચેશ્વર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ માં ગઈકાલે રાત્રે લિફ્ટ નું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી, અને લિફ્ટ તૂટી…
View More જામનગરમાં રિપેરીંગ કરતી વેળા લિફટ તૂટી પડતા યુવાનનું મોતગોંડલના મોટા ઉમવાળા ગામે ખનીજ માફિયા પર દરોડા, 45 લાખનો મુદામાલ જપ્ત
રાજકોટ ખાણ અને ખનીજ વિભાગે ગોંડલ તાલુકાના મોટા ઉમવાળા ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં વિભાગે એક હિટાચી મશીન અને એક…
View More ગોંડલના મોટા ઉમવાળા ગામે ખનીજ માફિયા પર દરોડા, 45 લાખનો મુદામાલ જપ્તગોંડલમાં મની મ્યુલ બેન્ક એકાઉન્ટ ધારકો સામે તપાસનો ધમધમાટ શરૂ
રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક અને વેપારી મથક ગોંડલ શહેર તથા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી એક ચોંકાવનારી તપાસે ખળભળાટ મચાવ્યો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા “મની…
View More ગોંડલમાં મની મ્યુલ બેન્ક એકાઉન્ટ ધારકો સામે તપાસનો ધમધમાટ શરૂચોટીલામાં વન કર્મીએ સરકારી જમીન ઉપર ગોડાઉન ખડકી ભાડે આપી દીધું, અંતે સીલ
ચોટીલા પ્રાત અધિકારી દ્વારા ચોટીલા શહેરમાં પ્રાઇમ લોકેશન ઉપરની સરકારી જમીન ઉપર વન વિભાગનાં કર્મચારી દ્વારા કરાયેલ ગે. કા દબાણ તેના ઉપર થયેલ બાંધકામ અને…
View More ચોટીલામાં વન કર્મીએ સરકારી જમીન ઉપર ગોડાઉન ખડકી ભાડે આપી દીધું, અંતે સીલજામકંડોરણાના બંધિયા ગામના યુવાનને સોશિયલ મીડિયા દ્વારા મહિલાએ ફસાવી રૂપિયા પડાવ્યા
જામકંડોરણા તાલુકાના બંધિયા ગામના યુવાનને સોશિયલ મીડિયા મારફત મહિલા એ ફસાવીને રૂૂપિયા પડાવ્યાનો ગુનો જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા જામકંડોરાણા પોલીસે એક મહિલા સહિત પાંચને…
View More જામકંડોરણાના બંધિયા ગામના યુવાનને સોશિયલ મીડિયા દ્વારા મહિલાએ ફસાવી રૂપિયા પડાવ્યાખંભાળિયા નજીકના ગ્રામ્ય માર્ગનું કામ નબળી ગુણવત્તાવાળું: પૂર્વ સરપંચનો આક્ષેપ
ખંભાળિયા નજીકના કણઝાર ચોકડીથી નવા વિરમદળ માર્ગનું કામ નબળી ગુણવત્તાવાળું થયા હોવાનો લેખિત આક્ષેપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. જે મુદ્દે સંબંધિત…
View More ખંભાળિયા નજીકના ગ્રામ્ય માર્ગનું કામ નબળી ગુણવત્તાવાળું: પૂર્વ સરપંચનો આક્ષેપલોઢવા ગામે શેરડીના પાકમાં લાગી આગ: 6 વીઘાનો શેરડી બળીને ખાખ
સુત્રાપાડાના લોઢવા ગામે આજે બપોરે શેરડીના પાકમાં અચાનક લાગી હતી આગથી ભારે નુકસાન સર્જાયું હતું. લોઢવા ગુરુકુળની સ્કૂલના પાછળના ભાગે આવેલા પટેલ વાવના પા વિસ્તાર…
View More લોઢવા ગામે શેરડીના પાકમાં લાગી આગ: 6 વીઘાનો શેરડી બળીને ખાખ