કોરોના કાળ બાદ મોબાઇલનુ વળગણ બાળકોને દીવસે ને દીવસે વધતુ ગયુ છે . એ સમયે બાળકોનાં અભ્યાસનાં વર્ગો પણ ઓનલાઇન મોબાઇલમા લેવાતા હતા . કોરોના…
View More મોબાઇલના વળગણમાં મોત, પિતાએ પાસવર્ડ બદલી નાખતા બાર વર્ષના પુત્રનો આપઘાતભાડે લીધેલી કાર ગીરવે મૂકી છેતરપિંડી કરી છેલ્લા ચાર મહિનાથી ફરાર ગઠિયાની ધરપકડ
સ્લેફ ડ્રાઈવિંગમાં કાર ભાડે આપનાર વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધાયો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના છેતરપીડીંના ગુન્હામાં છેલ્લા ચાર માસથી ફરાર આરોપીને રાજકોટ શહેર નાસતા ફરતા…
View More ભાડે લીધેલી કાર ગીરવે મૂકી છેતરપિંડી કરી છેલ્લા ચાર મહિનાથી ફરાર ગઠિયાની ધરપકડહાર્દિક પટેલ સહિતનાઓના રાજદ્રોહના કેસ પરત ખેંચાય તો આદિવાસીઓના કેમ નહીં?
પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો પર રાજદ્રોહ સહિતના કેસો કરવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો વિરુદ્ધના…
View More હાર્દિક પટેલ સહિતનાઓના રાજદ્રોહના કેસ પરત ખેંચાય તો આદિવાસીઓના કેમ નહીં?રાજકોટમાં વાઈબ્રન્ટ રિજનલ સમિટ માટે સરકાર દ્વારા 14 સમિતિઓની રચના
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મહેસાણામાં પ્રથમ પ્રાદેશિક કોન્ફરન્સની સફળતા બાદ, હવે આગામી 10 અને 12 જાન્યુઆરી 2026 ના રોજ રાજકોટ ખાતે ’બીજી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ…
View More રાજકોટમાં વાઈબ્રન્ટ રિજનલ સમિટ માટે સરકાર દ્વારા 14 સમિતિઓની રચનાશ્રી ખોડલધામ કેન્સર હોસ્પિ.નો માસ્ટર પ્લાન રજૂ: ત્રણ વર્ષમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલ શરૂ થશે
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા માનવસેવાનું વધુ એક ભવ્ય સોપાન સર કરવા જઈ રહ્યું છે. રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ…
View More શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિ.નો માસ્ટર પ્લાન રજૂ: ત્રણ વર્ષમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલ શરૂ થશેધારાસભ્યો સહિતના પદાધિકારીઓના પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરની સૂચના
રાજકોટ જિલ્લાની ડિસેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં જન પ્રતિનિધિઓએ રજૂ કરેલા વિવિધ 51 પ્રશ્નો વિશે સવિસ્તાર…
View More ધારાસભ્યો સહિતના પદાધિકારીઓના પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરની સૂચનાસુરતમાં સહકારી મંડળીની નોંધણીના પ્રમાણપત્ર માટે લાંચ લેતા બે અધિકારી સહિત ત્રણ ઝડપાયા
સુરતના જિલ્લા સેવાસદન-2 માં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના ઓડિટર ઘુઘાભાઈ ગોલિહ, નિવૃત્ત ઓફિસ સુપ્રિટેન્ડેટ વારસી અહમદ શેખ અને આઉટ સોર્સ ઓપરેટર કલ્પેશ ચૌધરીને…
View More સુરતમાં સહકારી મંડળીની નોંધણીના પ્રમાણપત્ર માટે લાંચ લેતા બે અધિકારી સહિત ત્રણ ઝડપાયાઆઇ.ડી. પ્રુફ માગતા પોલીસમેને યુવતીને ફડાકો ઝીંકી દીધો!
ગૃહમંત્રીની શિખામણના 24 કલાકમાં જ પોલીસની આબરૂને બટ્ટો લગાડતી બે ઘટના અમદાવાદમાં ચાર રસ્તા પર સરાજાહેર બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ કર્મચારી તાબડતોબ સસ્પેન્ડ…
View More આઇ.ડી. પ્રુફ માગતા પોલીસમેને યુવતીને ફડાકો ઝીંકી દીધો!રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કરિયાણાની દુકાનમાં આગ ભભૂકી
પરચૂરણ વસ્તુ બળીને ખાક: શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું તારણ શહેરના 150 ફૂટ રીંગરોડ પર રૈગા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં કરીયાણાની દુકાનમાં આગ ભભૂકી…
View More રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કરિયાણાની દુકાનમાં આગ ભભૂકીબાલાસિનોરમાં કમળાથી બેનાં મોત 324 કેસ નોંધાતા તંત્રની દોડધામ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં છેલ્લા બે માસથી કમળાના રોગચાળાએ માઝા મૂકી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં કમળાના…
View More બાલાસિનોરમાં કમળાથી બેનાં મોત 324 કેસ નોંધાતા તંત્રની દોડધામ