શાપર-વેરાવળમા પર પ્રાંતિય પરીણીતા મોબાઇલમા વાત કરવામા મશગુલ હતી ને બીજા માળેથી પટકાતા તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવી છે. જાણવા મળતી…
View More મોબાઇલમાં વાત કરવામાં મશગૂલ પરિણીતા બીજા માળેથી પટકાતાં ઇજાવ્લાદિમીર પુતિનને મોટો ઝટકો! મોસ્કો કાર બોમ્બ વિસ્ફોટમાં રશિયન જનરલનું મોત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોટો ઝટકો લાગ્યો છે. વ્લાદિમીર પુતિનની સેનાના ઓપરેશનલ ટ્રેનિંગ વિભાગના વડા લેફ્ટનન્ટ જનરલ ફેનિલ સર્વરોવનું મોસ્કોમાં એક શંકાસ્પદ કાર બોમ્બ…
View More વ્લાદિમીર પુતિનને મોટો ઝટકો! મોસ્કો કાર બોમ્બ વિસ્ફોટમાં રશિયન જનરલનું મોતકેશોદના સોંદરડામાં ટ્રક ડિવાઈડર સાથે અથડાતા ભારે નુકસાન
કેશોદ નજીક સોંદરડા તરફથી આવતાં સિંગદાણા ભરેલ એક ટ્રક ના ચાલકે ટ્રક ને ડિવાઈડર પર ચડાવી દેતાં આ ધટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ…
View More કેશોદના સોંદરડામાં ટ્રક ડિવાઈડર સાથે અથડાતા ભારે નુકસાનપડધરી પોલીસ મથકમાં પ્રેમી સાથે ભાગેલી યુવતી હાજર થતા બેશુદ્ધ હાલતમાં ઢળી પડી
યુવતીને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા તબીબે ઝેરી પદાર્થ ખાધાની શંકા વ્યક્ત કરી પડધરીના નાની અમરેલી ગામે રહેતી યુવતી વતનમાં રહેતા પ્રેમી સાથે…
View More પડધરી પોલીસ મથકમાં પ્રેમી સાથે ભાગેલી યુવતી હાજર થતા બેશુદ્ધ હાલતમાં ઢળી પડીરીબડા નજીક હિટ એન્ડ રન: દૂધ લેવા જતા વૃધ્ધનું અજાણ્યા બાઇકની ઠોકરે મોત
ગોંડલ હાઇવે પર રીબડા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. પરપ્રાંતિય વૃધ્ધ ચાલીને દુધ લેવા જતા હતા ત્યારે અજાણયો બાઇક ચાલક ઠોકરે ચડાવી…
View More રીબડા નજીક હિટ એન્ડ રન: દૂધ લેવા જતા વૃધ્ધનું અજાણ્યા બાઇકની ઠોકરે મોતરાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેનો બોરીવલી-કાંદિવલી સેકશનમાં બ્લોકને કારણે પ્રભાવિત
પશ્ચિમ રેલવેના મુંબઈ સબર્બન વિસ્તારમાં બોરીવલી કાંદિવલી સેક્શન વચ્ચે 6ઠ્ઠી લાઇનના કામને ધ્યાનમાં રાખીને 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસના સમયગાળા માટે ટ્રાફિક બ્લોક લેવામાં…
View More રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેનો બોરીવલી-કાંદિવલી સેકશનમાં બ્લોકને કારણે પ્રભાવિતમોરબીના યુવાનને રશિયાએ યુક્રેન સામે લડવા મોકલી દીધો
ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી, યુવાને યુક્રેનમાં શરણાગતી સ્વીકારી મદદ માંગતો વીડિયો મોકલ્યો મોરબી જિલ્લાના એક યુવકનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ…
View More મોરબીના યુવાનને રશિયાએ યુક્રેન સામે લડવા મોકલી દીધોજેતપુરના પીઠડિયામાં હરિઓમ આશ્રમમાં ખાટલા પરથી પટકાયેલા વૃદ્ધે દમ તોડ્યો
જેતપુરના પિઠડીયા ગામે આવેલા હરિ ઓમ આશ્રમ ખાતે આશ્રય લઈ રહેલા વૃદ્ધ અકસ્માતે ખાટલા પરથી નીચે પટકાયા હતા. વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા ગમગીની છવાઈ…
View More જેતપુરના પીઠડિયામાં હરિઓમ આશ્રમમાં ખાટલા પરથી પટકાયેલા વૃદ્ધે દમ તોડ્યોજામનગરમાં ફ્રોડના નાણા ખાતામાં લેનાર વધુ બે શખ્સો સામે ફરિયાદ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે…
View More જામનગરમાં ફ્રોડના નાણા ખાતામાં લેનાર વધુ બે શખ્સો સામે ફરિયાદભાવનગર રેલવે મંડળ સંબધિત મેલ-એકસપ્રેસ ટ્રેનોના સમયમાં અસ્થાયી ફેરફાર
યાત્રીઓને જાણ કરવામાં આવે છે કે પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગર વિસ્તારમાં છઠ્ઠી લાઇનના કમિશનિંગ કાર્ય માટે ટ્રાફિક તથા પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ…
View More ભાવનગર રેલવે મંડળ સંબધિત મેલ-એકસપ્રેસ ટ્રેનોના સમયમાં અસ્થાયી ફેરફાર