જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુંગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી થઈ હતી, જે ચોરી કરનાર ગેંગના એક સભ્યને એલસીબી ની ટુકડીએ ઝડપી લીધો છે,…
View More જોડિયા પંથકમાંથી ઘેટાં, બકરાની ચોરી કરનાર તસ્કર ઝડપાયોજામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ, 40 રેંકડી, કેબિન, પાથરણાં જપ્ત
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં શનિવાર તેમજ રવિવારે રજા ના દિવસે પણ માર્ગો પરથી અડચણરૂૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં…
View More જામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ, 40 રેંકડી, કેબિન, પાથરણાં જપ્તજામનગરમાં પ્લાસ્ટિક અને ઘાસચારા અંતર્ગત ચેકિંગ
જામનગર મહાનગરપાલિકા ધ્વારા અલગ અલગ ટીમો મારફત શહેરમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો સામે પ્લાસ્ટિક જપ્તીકરણ તથા…
View More જામનગરમાં પ્લાસ્ટિક અને ઘાસચારા અંતર્ગત ચેકિંગજામનગરમા થયેલી જુદી-જુદી ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટીમને સફળતા સાંપડી છે, અને ચાર નંગ ચોરાઉ બાઇક…
View More જામનગરમા થયેલી જુદી-જુદી ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલાયોરાજકોટ – ગોંડલ હાઇવે પર નિર્માણાધિન બ્રિજ તૂટી પડયો
થોડા દિવસ પહેલા જ ભરેલો સ્લેબ ખુલે તે પહેલા એક હિસ્સો ધસી પડતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ઉપર પારડી નજીક…
View More રાજકોટ – ગોંડલ હાઇવે પર નિર્માણાધિન બ્રિજ તૂટી પડયોબોટાદમાં બુટલેગરે નશામાં ધૂત થઇ માતા-પુત્રને છરીના ઘા ઝીંકયા
પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી કરેલો હુમલો બોટાદના ગઢડામાં એક નામચીન બુટલેગરે જૂની અદાવતમાં એક મહિલા પર છરીથી હુમલો કર્યો હતો. નશામાં ધૂત બુટલેગરના હુમલામાં…
View More બોટાદમાં બુટલેગરે નશામાં ધૂત થઇ માતા-પુત્રને છરીના ઘા ઝીંકયાઅંતે કિસાન સંઘનો સરકાર સામે મોરચો, 12-જાન્યુ.એ ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન
ખેડૂતોના પ્રશ્ર્ને લાંબા સમય બાદ ભાજપની ભગીની સંસ્થા મેદાને લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઇ ગયેલી ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે હવે ભાજપ સરકાર સામે મોરચો…
View More અંતે કિસાન સંઘનો સરકાર સામે મોરચો, 12-જાન્યુ.એ ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શનરિજનલ સમિટની ડિઝાઇન ડેઝર્ટ હેરિટેજ, વિચરતી જાતિની કલા અને જીઆઈ એકસલન્સની થીમ ઉપર થશે તૈયાર
10મી જાન્યુઆરીએ સાંજે વડાપ્રધાન મોદીના હસ્તે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન, રાત્રી રોકાણ પણ કરે તેવી શકયતા મહેમાનોને સવારે રામપરા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, સાંજે ગાંધી સર્કીટ…
View More રિજનલ સમિટની ડિઝાઇન ડેઝર્ટ હેરિટેજ, વિચરતી જાતિની કલા અને જીઆઈ એકસલન્સની થીમ ઉપર થશે તૈયારધારાસભ્ય ટીલાળા દ્વારા ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા’નું આયોજન
અખંડ ભારતના શિલ્પી અને લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂૂપે, તેમના વિચારો, આદર્શો અને રાષ્ટ્રનિર્માણના સ્વપ્નને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ’સરદાર ઽ…
View More ધારાસભ્ય ટીલાળા દ્વારા ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા’નું આયોજનઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરાર
ભીવંડીના એજન્ટ મારફતે રૂા.3 લાખ આપી યુવતી સાથે નિકાહ કરનાર વેપારી સાથે વિશ્ર્વાસઘાત: સસરા, સાળી સહિતના પરિવારના સભ્યો ઉપલેટા આવતા વેપારી મીઠાઇ લેવા ગયો અને…
View More ઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરાર