જુગાર ક્લબ સંચાલક સહિત 7 ખેલીઓ ઝડપાયા, એસ.એમ.સી.નો દરોડા રાજકોટ જીલ્લાના ભાયાવદરના ખાખીજાળીયા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની…
View More ખાખીજાળિયાના ફાર્મ હાઉસમાંથીં હાઇટેક જુગાર ક્લબ ઝડપાઇમાધાપરમાં બાઈકસવાર બેલડી વૃધ્ધાને વાતોમાં ફસાવી ત્રણ લાખની બંગડી લઈ ફરાર
સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ માધાપર ચોકડી પાસે શિવરંજની પાર્કમાં રહેતાં હર્ષાબેન મધુસુદનભાઈ શુક્લ(ઉ.વ.65) માધાપર ગામમાં ઈશ્વરીયા રોડ પર આવેલા રામાપીરનાં મંદિર પાસે હતા ત્યારે…
View More માધાપરમાં બાઈકસવાર બેલડી વૃધ્ધાને વાતોમાં ફસાવી ત્રણ લાખની બંગડી લઈ ફરારગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બની જવાતું
ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે વધુ એક વખત અરીસો બતાવ્યો ગોરખધંધા કરનારાઓને હવે જનતા ઓળખી ગઇ છે, છોકરા ભણીને ઉતરે એટલે ભાજપનો ખેસ પહેરી સીધા…
View More ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બની જવાતુંમાર્ચ-2026 સુધીમાં તમામ ખેડૂતોને મળશે દિવસે વીજળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માર્ચ 2026 સુધીમાં બધા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવાનું કાર્ય પૂર્ણ કરશે. કિસાન સૂર્યોદય યોજના…
View More માર્ચ-2026 સુધીમાં તમામ ખેડૂતોને મળશે દિવસે વીજળીગિફટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટમાં વધારો, ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર નહીં
પરમિટ ધરાવતા લોકો એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે, નોટિફિકેશન જાહેર ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂૂબંધીના નિયમોમાં વધુ છૂટ…
View More ગિફટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટમાં વધારો, ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર નહીં“લાલો” ફિલ્મની ટીમનો વિવાદ, દ્વારકામાં પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડ્યું
લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ’લાલો’નું પ્રદર્શન હવે એક વહીવટી વિવાદ બની ગયું છે. દેવભૂમિ દ્વારકાના સર્કિટ હાઉસ મેદાનમાં ડ્રોન કેમેરાના ઉપયોગથી કાનૂની સમસ્યાઓ ઊભી થઈ છે.…
View More “લાલો” ફિલ્મની ટીમનો વિવાદ, દ્વારકામાં પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડ્યુંગોળીબારનો ભોગ બનેલા મહિલા RFOનું મોત
48 દિવસની સારવાર બાદ દમ તોડ્યો, પતિએ જ કરાવ્યું હતું ફાયરિંગ સુરત જિલ્લાના કામરેજ નજીક જીવલેણ હુમલાનો શિકાર બનેલાં મહિલા આર.એફ.ઓ. સોનલ સોલંકીનું આખરે 48…
View More ગોળીબારનો ભોગ બનેલા મહિલા RFOનું મોતપુત્રના અભ્યાસ માટે 13 લાખ આપી બે ગઠિયાએ આધેડનો કિંમતી પ્લોટ પડાવી લીધો
ઉપલેટાના આધેડને પૈસા આપ્યા બાદ પ્લોટ પડાવી દસ્તાવેજ પરત ન આપતા ગુનો નોંધાયો ઉપલેટાનાં કારખાનેદારને પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે લીમડા ચોક પાસે ન્યુઝની ઓફીસ ધરાવનાર…
View More પુત્રના અભ્યાસ માટે 13 લાખ આપી બે ગઠિયાએ આધેડનો કિંમતી પ્લોટ પડાવી લીધોરેરા વગર બુકિંગ કરી 65 કરોડની છેતરપિંડી, ત્રણ બિલ્ડરોની ધરપકડ
રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફરી એક વખત મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.અમદાવાદના છારોડી વિસ્તારમાં ’સ્કાયહોમ્સ’ નામની રેસિડેન્શિયલ સ્કીમમાં રેરા (RERA) નોંધણી વગર જ બુકિંગ લઈને…
View More રેરા વગર બુકિંગ કરી 65 કરોડની છેતરપિંડી, ત્રણ બિલ્ડરોની ધરપકડલાખાજીરાજ રોડ ઉપર ‘પાથરણા’ના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ
વેપારીઓએ રોડ પર રામધૂન બોલાવી મ્યુનિ. કમિશનરને આપેલુ આવેદનપત્ર, ધારાસભ્યો-પદાધિકારીઓ પણ દોડ્યા પ્રથમ પાથરણા વાળાઓનો સામન ઉપાડશો તો અમારે બહાર સામાન રાખવાની જરૂર જ નહીં…
View More લાખાજીરાજ રોડ ઉપર ‘પાથરણા’ના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ