ગત વર્ષે 128 પત્રકારોના મૃત્યુ, સૌથી વધુ પેલેસ્ટાઇનમાં થયા

2025 માં વિશ્વભરમાં કુલ 128 પત્રકારો અને મીડિયા કર્મચારીઓના મોત થયા છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સ (IFJ) ના તાજેતરના અહેવાલ મુજબ, મધ્ય પૂર્વ અને આરબ…

View More ગત વર્ષે 128 પત્રકારોના મૃત્યુ, સૌથી વધુ પેલેસ્ટાઇનમાં થયા

ઈરાનમાં હિંસક વિરોધ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યો: સાતનાં મોત, 13 ઘવાયા

ઈરાનની નબળી અર્થવ્યવસ્થાને કારણે શરૂૂ થયેલા વિરોધ પ્રદર્શનો ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ ગયા છે. પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. જેમાં…

View More ઈરાનમાં હિંસક વિરોધ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યો: સાતનાં મોત, 13 ઘવાયા

આવતા મહિનાથી ફાસ્ટેગ જારી કરતી વખતે ‘નો યોર વ્હીકલ’ પ્રક્રિયાની જરૂર નહીં રહે: વાહન ચાલકોને રાહત

1 ફેબ્રુઆરી, 2026 થી, નવી કાર, જીપ અને વાન માટે FAS Tagsજારી કરતી વખતે KYV ( Know Your Vehicle) પ્રક્રિયાની જરૂૂર રહેશે નહીં. નેશનલ હાઇવે…

View More આવતા મહિનાથી ફાસ્ટેગ જારી કરતી વખતે ‘નો યોર વ્હીકલ’ પ્રક્રિયાની જરૂર નહીં રહે: વાહન ચાલકોને રાહત

જીવનની કિંમત બે લાખ નથી: ઇન્દોરના દૂષિત પાણી મામલે સરકારને ઘેરતા ઉમા ભારતી

વિપક્ષના નેતા રાહુલે પણ ભાજપ શાસનની નિષ્ફળતા ગણાવી: કોંગ્રેસ અધ્યક્ષ પણ તૂટી પડયા ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ઇન્દોરમાં દૂષિત પાણીથી થયેલા મૃત્યુ પર ગુસ્સો વ્યક્ત…

View More જીવનની કિંમત બે લાખ નથી: ઇન્દોરના દૂષિત પાણી મામલે સરકારને ઘેરતા ઉમા ભારતી

બિહારમાં 25000માં છોરી મળે છે: મંત્રીના પતિના નિવેદનથી હોબાળો

ઉત્તરાખંડના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. આ વખતે, મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યના પતિ ગિરધારી લાલ સાહુના નિવેદનથી રાજકીય વર્તુળોમાં…

View More બિહારમાં 25000માં છોરી મળે છે: મંત્રીના પતિના નિવેદનથી હોબાળો

ADG શમશેરસિંહને ગુજરાત બોલાવાયા, DGP બનાવાશે?

ગુજરાતના પૂર્વ ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થતા ડો કે.એલ.એન. રાવને વઘારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારે હાલ BSF ના ADG શમશેરસિંહને ગુજરાત બોલાવવાના આદેશ આપી…

View More ADG શમશેરસિંહને ગુજરાત બોલાવાયા, DGP બનાવાશે?

કોર્પોરેશન દ્વારા ઇ-વેસ્ટ ખરીદીનો પ્રારંભ

એસી, વોશિંગ મશીન, લેપટોપ સહિતનો ભંગાર આપવા માટે +91 89800 04000 પર સંપર્ક કરવા અનુરોધ રાજકોટ મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા સતત પ્રયત્નશીલ…

View More કોર્પોરેશન દ્વારા ઇ-વેસ્ટ ખરીદીનો પ્રારંભ

રવિવારે સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટરની 323 જગ્યા માટે ભરતી પરીક્ષા

રાજ્યમાં 4 જાન્યુઆરીના રવિવારના રોજ GPSC દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની 323 જગ્યા પર ભરતી માટેની પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં રાજકોટ જિલ્લામાં 25 પરીક્ષા કેન્દ્ર…

View More રવિવારે સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટરની 323 જગ્યા માટે ભરતી પરીક્ષા

‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ કહી હાથલાના ધંધાર્થી ઉપર પાઇપથી હુમલો

પાડોશી દંપતીએ માર મારી ખૂનની ધમકી આપી શહેરના એસ્ટ્રોન ચોક પાસે હાથલાનો વેપાર કરતા યુવાનને પાડોશી દંપતિએ ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ તેમ કહી…

View More ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ કહી હાથલાના ધંધાર્થી ઉપર પાઇપથી હુમલો

સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એ પણ હવે જોખમ ! સિટી બસની અનિયમિતતાની ફરિયાદ કરતા યુવાનને ધમકી

રાજકોટ મનપા સંચાલિત સિટી બસની અનિયમિતતાની સામે અવાજ ઉઠાવનાર નાગરિક અક્ષય કંસારાને અજાણ્યા શખશે ફોન પર ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. મનપાની સિસ્ટમમાં રહેલી…

View More સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એ પણ હવે જોખમ ! સિટી બસની અનિયમિતતાની ફરિયાદ કરતા યુવાનને ધમકી