સોમનાથ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા પીએમ મોદીની અપીલ

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અડગ આસ્થા, સંસ્કૃતિ અને સંઘર્ષની ગાથાને યાદ કરી છે. તેમણે જણાવ્યું કે, અખંડ આસ્થાના એક હજાર વર્ષ…

View More સોમનાથ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા પીએમ મોદીની અપીલ

રિજિયોનલ સમિટમાં 40થી વધુ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે

ઉદ્યોગ માંધાતાઓ-રાજદ્વારીઓના ક્ધફોર્મેશન આવવા લાગ્યા, આંતરરાષ્ટ્રીય કક્ષાની સમિટ જેવું જ આયોજન ગાંધીનગરથી 100 જેટલા અનુભવી ઉચ્ચ અધિકારીઓને 10મીએ રાજકોટ પહોંચી જવા આદેશ, એસપીજીએ સ્થળનો કબજો…

View More રિજિયોનલ સમિટમાં 40થી વધુ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે

તિલક વર્માની રાજકોટમાં સર્જરી, ન્યુઝિલેન્ડ શ્રેણીમાંથી બહાર

વિજય હજારે ટ્રોફી રમવા રાજકોટમાં હતા ત્યારે અચાનક તિવ્ર દુ:ખાવો થતા ‘ટેસ્ટિકયુલર ટોર્સન’ની સર્જરી કરવામાં આવી વિજય હજારે ટ્રોફી રમવા માટે રાજકોટ આવેલા તિલક વર્માને…

View More તિલક વર્માની રાજકોટમાં સર્જરી, ન્યુઝિલેન્ડ શ્રેણીમાંથી બહાર

મુસ્લિમ ટોપી પહેરેલા ‘આપ’ના નેતાઓના પોસ્ટર પર VHPનો શાહી ફેંકી વિરોધ

સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભા પહેલાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે.વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ આપના પ્રમુખ નેતાઓ ગોપાલ ઇટાલિયા,…

View More મુસ્લિમ ટોપી પહેરેલા ‘આપ’ના નેતાઓના પોસ્ટર પર VHPનો શાહી ફેંકી વિરોધ

નવા વર્ષના મોડેલ તરીકે જૂના વર્ષની મર્સીડીઝ ધાબડનાર લેન્ડમાર્ક કારને 3 લાખનો દંડ ફટકારાયો

સી કલાસ મર્સીડિઝ બેન્ઝનું ડીસેમ્બર મહિનાનું મોડલ આપી દેતા ગ્રાહક કમિશનનો ચૂકાદો ગ્રાહક કમિશને અમદાવાદ અને સુરતમાં મર્સિડીઝ-બેન્ઝના અધિકૃત ડીલરોને કાર ખરીદનારને વાહનના ઉત્પાદન વર્ષનો…

View More નવા વર્ષના મોડેલ તરીકે જૂના વર્ષની મર્સીડીઝ ધાબડનાર લેન્ડમાર્ક કારને 3 લાખનો દંડ ફટકારાયો

રાજકોટમાં હાર્દિક પંડયાનું રન રમખાણ 19 બોલમાં ફીફ્ટી, નવ છગ્ગા, બે ચોગ્ગા

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી અને ટી-20 વર્લ્ડ કપથી ઠીક પહેલા જોરદાર ફોર્મ બતાવ્યું છે. વિજય હઝારે ટ્રોફી એલીટ ગ્રૂપ બીની…

View More રાજકોટમાં હાર્દિક પંડયાનું રન રમખાણ 19 બોલમાં ફીફ્ટી, નવ છગ્ગા, બે ચોગ્ગા

સાંઢિયા પુલ પાસે યુવાન ચાલુ ટ્રેને પટકાયો: અજાણ્યા શખ્સે ધક્કો માર્યાનો આક્ષેપ

શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતો યુવાન જામનગરથી ટ્રેનમાં રાજકોટ આવતો હતો ત્યારે સાંઢીયા પુલ પાસે ચાલુ ટ્રેને નીચે પટકાયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો…

View More સાંઢિયા પુલ પાસે યુવાન ચાલુ ટ્રેને પટકાયો: અજાણ્યા શખ્સે ધક્કો માર્યાનો આક્ષેપ

ગુજરાતમાં અંધાધૂંધ વહિવટ: ધારાસભ્યોનો બાટલો ફાટયો

સરકારી અધિકારીઓ-કર્મચારીઓના મનસ્વી વર્તનના કારણે સામાન્ય માણસને પોતાનું કામ કરાવવું એ યુધ્ધ લડવા સમાન ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવતા કામોનો ઉલાળિયો, અધિકારીઓ ઉપર ગંભીર આરોપ: મુખ્યમંત્રીને…

View More ગુજરાતમાં અંધાધૂંધ વહિવટ: ધારાસભ્યોનો બાટલો ફાટયો

ચાલો સોમનાથ… ચાલો સોમનાથ, ત્રણ દિવસ ખાસ ટ્રેનો શરૂ

રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરાથી રોજ સોમનાથ દર્શને લઈ જશે; રાજકોટથી પ્રથમ ટ્રેનમાં 1150 યાત્રિકો પહોંચ્યા સોમનાથ સ્વાભિમાન પર્વનો આજથી પ્રારંભ થતાં રાજ્યના ચાર મહાનગરો રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરાથી ભાવિકોને…

View More ચાલો સોમનાથ… ચાલો સોમનાથ, ત્રણ દિવસ ખાસ ટ્રેનો શરૂ

રામવન પાસે બે વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત

કોઠારીયા પાસે આવેલા રામવન પાસે ગઈકાલે રાત્રે રમતા રમતા બાળક ટાંકામાં પડી જતા તેમનું મોત નિપજયું હતું.આ ઘટનામાં આજીડેમ પોલીસે જરૂૂરી કાગળો કર્યા હતા. આ…

View More રામવન પાસે બે વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત