મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવાર ઉત્તર પ્રદેશ અને બિહારનો મુદ્દો ઉઠાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેમણે હિન્દી ભાષાને લઈને ચેતવણી…
View More લાત મારી તગેડી મૂકીશ: યુપી-બિહારના લોકોને રાજ ઠાકરેની ધમકીદેહસંબંધ બાંધવાની ના પાડતાં 34 વર્ષીય મહિલાની હત્યા કરતો યુવાન
બેંગલુરુમાં એક સોફ્ટવેર એન્જિનિયર તેના ભાડાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાના એક અઠવાડિયા પછી, તપાસકર્તાઓએ ખુલાસો કર્યો છે કે 18 વર્ષીય એક પુરુષે તેના જાતીય…
View More દેહસંબંધ બાંધવાની ના પાડતાં 34 વર્ષીય મહિલાની હત્યા કરતો યુવાનહિમાચલમાં સિલિન્ડર બ્લાસ્ટથી મકાનો આગમાં રાખ: 9 લોકોના મોતની આશંકા
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં રવિવારે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અર્કી બજાર વિસ્તારમાં મધરાતે આશરે 2:30 વાગ્યે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે ભીષણ…
View More હિમાચલમાં સિલિન્ડર બ્લાસ્ટથી મકાનો આગમાં રાખ: 9 લોકોના મોતની આશંકાભારત-અમેરિકા વચ્ચે કાલે વેપાર કરાર મામલે વાટાઘાટો થશે: ટેરિફ મામલે આંચકો આપ્યા પછી ટ્રમ્પનો યુ-ટર્ન
ભારતમાં નવા યુએસ રાજદૂત સર્જિયો ગોરે સોમવારે ભારત-અમેરિકા વેપાર સોદાની પ્રગતિ પર એક મહત્વપૂર્ણ અપડેટ શેર કર્યું, કહ્યું કે બંને પક્ષો આવતીકાલે વાટાઘાટોનો નવો રાઉન્ડ…
View More ભારત-અમેરિકા વચ્ચે કાલે વેપાર કરાર મામલે વાટાઘાટો થશે: ટેરિફ મામલે આંચકો આપ્યા પછી ટ્રમ્પનો યુ-ટર્નપોકસોનો દુરુપયોગ રોકવા કાયદામાં રોમિયો-જુલિયેટ જોગવાઇ લાવવા કેન્દ્રને સુપ્રીમની ભલામણ
ટીનેજર્સ વચ્ચે સંમતીથી બંધાતા સંબંધોમાં કઠોર કાયદાથી રાહત આપવી જરૂરી સુપ્રીમ કોર્ટે બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂૂપયોગ અંગે ગંભીર ટિપ્પણી…
View More પોકસોનો દુરુપયોગ રોકવા કાયદામાં રોમિયો-જુલિયેટ જોગવાઇ લાવવા કેન્દ્રને સુપ્રીમની ભલામણસગીરાનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
પોકસો એકટના ગુનામાં માત્ર ત્રણ વર્ષમાં મહત્વનો ચૂકાદો પારિવારિક સંબંધોને કારણે ઘેર આવતી જતી સગીરાનું બદકામના ઇરાદે અપહરણ સહિતના ગુનાના ત્રણ વર્ષ પહેલાંના કેસમાં પરિણીત…
View More સગીરાનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટજમીન-મકાનના ધંધાર્થીને ધમકી આપી પાંચ શખ્સોએ ખંડણી માગી
મોણપરની જમીન વૃધ્ધે ભાણેજના નામે 16 લાખમાં ખરીદી રકમ ચૂકવી છતાં, જમીન વેચનારના દીકરાએ વધુ 25 લાખ પડાવ્યા આરોપીએ વધુ નાણાની ઉઘરાણી કરી જીવતા નહીં…
View More જમીન-મકાનના ધંધાર્થીને ધમકી આપી પાંચ શખ્સોએ ખંડણી માગીઓલપાડના મહિલા નાયબ મામલતદારનો ફાંસો ખાઈ આપઘાત
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિનીષા પટેલે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હિનીષા…
View More ઓલપાડના મહિલા નાયબ મામલતદારનો ફાંસો ખાઈ આપઘાતવાઇબ્રન્ટ સમિટમાં એક્યુલોન એક્સેસના સ્ટોલમાં મુલાકાતીઓનો અવિરત ધસારો
મહાનુભાવોઓએ કંપનીની ટેકનોલોજી અને વિઝનને બિરદાવી એક્યુલોન એક્સેસ લી. અઈં, સેમિક્ધડક્ટર, ગ્રીન એનર્જી અને સ્માર્ટ એગ્રીકલ્ચર ક્ષેત્રે નવી દિશા આપતી અગ્રણી ટેકનોલોજી કંપની તરીકે ઉભરી…
View More વાઇબ્રન્ટ સમિટમાં એક્યુલોન એક્સેસના સ્ટોલમાં મુલાકાતીઓનો અવિરત ધસારોકરૂણા અભિયાન નો કન્ટ્રોલ રૂમનો પ્રારંભ
રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો…
View More કરૂણા અભિયાન નો કન્ટ્રોલ રૂમનો પ્રારંભ